(એજન્સી)                   નવીદિલ્હી, તા.૧૧

ઉત્તરપ્રદેશનાનાયબમુખ્યમંત્રીકૈશવપ્રસાદમૌર્યએેબીબીસીસાથેનાએકઈન્ટરવ્યૂમાંહરિદ્વારધર્મ-સંસદમાંમુસ્લિમોનાનરસંહારઅંગેપૂછાયેલાપ્રશ્નનાજવાબસમયેપોતાનોપિત્તોગુમાવ્યોહતો. તેઓઆઅંગેનાપ્રશ્નથીએટલાઅકળાઈગયાહતાકે, તેઓઈન્ટરવ્યૂઅધવચ્ચેજછોડીગયાહતા. તેમણેદાવોકર્યોહતોકે, તેમણેઆવીકોઈપણસભાથીઅજાણહોવાનોદાવોકર્યોહતો. ગતડિસેમ્બરમાસમાંહરિદ્વારામાંયોજાયેલીધર્મ-સંસદમાંકટ્ટરવાદીહિન્દુઓદ્વારામુસ્લિમોવિરૂદ્ધઝેરઓકવામાંઆવ્યુંહતું. આધર્મ-સંસદમાંમુસ્લિમોનીકત્લેઆમઅંગેપણહાકલકરવામાંઆવીહતી. આંતરરાષ્ટ્રીયસમાચારસંસ્થાબીબીસીસાથેનીવાતચીતમાંઉત્તરપ્રદેશનાનાયબમુખ્યમંત્રીકૈશવપ્રસાદમૌર્યનેઆઅંગેપ્રશ્નપૂછવામાંઆવ્યોહતો. બંધારણીયપદનીરૂહેઆપ્રશ્નનોજવાબઆપવાનેબદલેતેઓઆસવાલથીએટલાતોઉશ્કેરાઈગયાહતાકે, ઈન્ટરવ્યૂઅધવચ્ચેજપડતોમૂકીઊભાથઈચાલવાલાગ્યાહતા. તેમણેઆઅંગેકંઈપણકહેવાનોઈન્કારકરીદીધોહતો. આઘટનાબાદએવોદાવોકરવામાંઆવ્યોહતોકે, તેમણેસમાચારસંસ્થાસમક્ષમાગણીકરીહતીકે, આઅંગેનાફૂટેજનેડિલિટકરીનાંખવામાંઆવે. આઈન્ટરવ્યૂદરમ્યનપત્રકારઅનંતેમૌર્યનેહરિદ્વારધર્મ-સંસદનીહેટસ્પીચમામલેવડાપ્રધાનનરેન્દ્રમોદીઅનેકેન્દ્રસરકારનામૌનઅંગેસવાલકર્યોહતો. જેનાજવાબમાંતેમણેસરકારનોબચાવકર્યોહતો. તેમણેજણાવ્યુંહતુંકે, સબકાસાથ, સબકાવિકાસમાંમાનતાંહોવાનોવિચારપુરવારકરવાભાજપનેકોઈપ્રમાણપત્રનીજરૂરનથી. સંતોનેપોતાનાવિચારોઅનેમાન્યતાનોપ્રચારકરવાનોઅધિકારછે. તેમણેપત્રકારનેવળતોપ્રશ્નકર્યોહતોકે, તેઓઅન્યધર્મનાલોકોનેશામાટેપ્રશ્નકરતાંનથી. તેમણેઆવાતચીતઅધવચ્ચેથીઅટકાવતાંજણાવ્યુંહતુંકે, આપ્રશ્નોનેચૂંટણીસાથેકોઈલેવા-દેવાનથી. આપ્રશ્નોચૂંટણીસંબંધિતનથી. તેમણેજણાવ્યુંહતુંકે, કોઈપણવ્યક્તિકોઈપણપ્રકારનુંવાતાવરણપેદાકરીશકેનહીં. તેમનાપ્લેટફોર્મપરથીતેમનેજેયોગ્યલાગ્યુંતેપ્રમાણેતેમણેપોતાનીમાન્યતાનોપ્રચારકર્યોહતો. જોતમેસંતોઅંગેવાતકરતાંહોવતોતમારેતમામધર્મનાસંતોનીવાતકરવીજોઈએ, માત્રહિન્દુધર્મનાસંતોનીવાતકરવીજોઈએનહીં. મુસ્લિમઅનેખ્રિસ્તિસમુદાયનાધર્મગુરૂઓનાપણવિચારોએકત્રકરો. તેઓશુંવિચારેછેતેપણપૂછો. શુંતમેમનેહરિદ્વારનીઘટનાઅંગેવિસ્તૃતમાહિતીઆપશઆપશો. મારેતૈયારીકરીનેઆવવુંપડશે. તેમણેજણાવ્યુંહતુંકે, દરેકધર્મનાધર્મગુરૂઓદ્વારાધર્મસંસદયોજાયછે, જેમાંતેઓપોતાનાવિચારોવ્યક્તકરેછે. આઈન્ટરવ્યૂદરમ્યાનપત્રકારઅનંતેસવાલકર્યોહતોકે, તેમનીસરકારજ્યારેમાફિયાઓઅનેગેંગસ્ટરનુંનામલેછેત્યારેમાત્રમુખ્તારઅંસારીઅનેઆઝમખાનનાનામોજઉલ્લેખકેમકરેછે, ત્યારેશામાટેવિકાસદુબેનુંનામલેવામાંઆવતુંનથી. જેનાજવાબમાંમૌર્યએજણાવ્યુંહતુંકે, અમેમાત્રએવાગુનેગારોનાનામલઈએછીએજેજીવિતછે, તેમનીસામેકેટલાકેસોનોંધાયાછે, સામાન્યજનતામાંભયફેલાવવામાટેતેમનાનામનોઉપયોગકરવામાંઆવેછે. જોકે, ત્યારબાદમૌર્યઅકળાઈગયાહતાઅનેજણાવ્યુંહતુંકે, હુંઆઈન્ટરવ્યૂનેહવેઆગળવધારવામાંગતોનથી. અનંતએકએજન્ટનીજેમવાતકરેછેનહીંકે, પત્રકારનીજેમ. ઉત્તરપ્રદેશનાનાયબમુખ્યમંત્રીએધર્મ-સંસદનાવક્તાઓનેવખોડવાનોપણઈન્કારકર્યોહતો.