તૃણમૂલકોંગ્રેસેસોમવારેજસંકેતઆપીદીધાકે, આગામીસંસદસત્રતોફાનીહશે, વિપક્ષીદળોઆવખતેઆક્રમકવલણઅપનાવવાતૈયારછ
એજન્સી) તા.૧૫
તૃણમૂલકોંગ્રેસેસોમવારેસંકેતઆપ્યાહતાકે, સંસદનુંઆગામીશિયાળુંસત્રખૂબજતોફાનીહોઇશકેછે. તેમણેકહ્યુંકે, વિપક્ષીદળોઆવખતેતૈયારછેઅનેતેઓભારતનેચૂંટાયેલીઆપખુદશાહીમાંફેરવાવાનહીંદે. સંસદીયબાબતોનીકેબિનેટસમિતિએઆગામી૨૯નવેમ્બરથી૨૩ડિસેમ્બરવચ્ચેસંસદનુંસત્રઆયોજિતકરવાનીભલામણકરીહતી. આમામલેટિ્વટરપરતૃણમૂલકોંગ્રેસનારાજ્યસભાસભ્યડેરેકઓ’બ્રાયનેકહ્યુંકે, ઇડીઅનેસીબીઆઇનાડિરેક્ટરનીટર્મ્સવધારવાસંબંધિતવટહુકમઆમામલેઆવખતેભારેધાંધલધમાલજોવામળશે.
સીબીઆઇઅનેઇડીનાડિરેક્ટરનોકાર્યકાળપાંચવર્ષવધારવામાટેકેન્દ્રસરકારવટહુકમલાવવાનીતૈયારીમાંછેઅનેઅમારીપાર્ટીતેનોસજ્જડવિરોધકરવાપણતૈયારછે. સંસદમાંઆવખતેફુગાવા, ખેડૂતોનાપ્રદર્શનઅનેબીએસએફનોદાયરોવધારવાનામુદ્દાપણસળગતામુદ્દાબનવાનાછે. તૃણમૂલકોંગ્રેસનાલોકસભાસભ્યસુદીપબંડોપાધ્યાયેકહ્યુંકે, શામાટેકેન્દ્રસરકારશિયાળાસત્રમાંજઆવટહુકમલાવવાભારમૂકીરહીછે. તેનેશામાટેઆમામલેઉતાવળછે ? અમારેઅનેકમુદ્દાઓપરકેન્દ્રસરકારસાથેવાતચીતકરવીછે.
અન્યએકતૃણમૂલનેતાએનામનજાહેરકરવાનીશરતેકહ્યુંકે, તમામપક્ષોનીબેઠકમાંઅમેએમુદ્દેસમંતથવાનીતૈયારીકરીરહ્યાછીએકે, લોકસભાઅનેરાજ્યસભામાંકયામુદ્દાઓપરવિપક્ષએકજૂટરહે. તેમણેવધુમાંકહ્યુંકે, પેગાસસનોમુદ્દોપણસળગતોમુદ્દોછે. સરકારઆમામલેચર્ચાકરવાથીછટકીનાશકે. પાર્ટીસુપ્રીમોઅનેસંસદીયપાર્ટીચેરપર્સનમમતાબેનરજીસાથેઆગામીઅઠવાડિયેબેઠકમાંઅમેઆમુદ્દેચર્ચાકરવાનાછીએ. તેમાંઅમેસંસદમાંકઇરણનીતિઅપનાવીએતેનક્કીકરવામાંઆવશે. ઉલ્લેખનીયછેકે, તૃણમૂલકોંગ્રેસનેપશ્ચિમબંગાળમાંવિધાનસભાચૂંટણીમાંભવ્યવિજયથયોહતો. હવેઅમારીનજર૨૦૨૪નીલોકસભાચૂંટણીપરછે
Recent Comments