(એજન્સી)                 નવીદિલ્હી, તા.૭

વિશ્વનાસમૃદ્ધઅનેવિકસિતતેમજવિકાસશીલદેશોનીસરખામણીમાંઆવકનામામલેભારતક્યાંઊભુંછેતેનીઆંખઉઘાડનારીઅનેચોંકાવનારીવિગતોનાંવર્લ્ડઈનઈક્વાલિટીરિપોર્ટમાંપર્દાફાશકરવામાંઆવ્યોછે. સમૃદ્ધરોયલવર્ગનીસરખામણીમાંભારતઘણોગરીબઅનેઅસમાનદેશછે. ૨૦૨૧માંભારતનાટોચના૧ટકાલોકોકુલરાષ્ટ્રીયઆવકના૨૦ટકાથીવધુઆવકધરાવેછેજ્યારેનીચલી૫૦ટકાથીવધુવસ્તીફક્ત૧૩ટકાઆવકધરાવેછે, આમઆવકનાસંદર્ભમાંપણભારતનુંચિત્રધૂંધળુંછે. વિશ્વમાંઅસમાનતાઅંગેપુરાવાનેઆધારેરિપોર્ટતૈયારકરનારવર્લ્ડઈનઈક્વાલિટીલેબનારિપોર્ટમાંઉપરનાતારણોરજૂકરવામાંઆવ્યાછે. આરિપોર્ટલુકાસચાન્સેલતેમજફ્રાન્સનાઈકોનોમિસ્ટથોમસપિકેટ્ટીતેમજઅન્યોદ્વારાતૈયારકરાયોછે. વર્ષ૨૦૨૧માંભારતનાં૧ટકાધનિકભારતીયોપાસેકુલરાષ્ટ્રીયઆવકના૨૨ટકાહિસ્સોહતો. જ્યારેટોચના૧૦ટકાલોકોઆવકનો૫૭ટકાહિસ્સોધરાવતાહતા. ભારતનીએડલ્ટવસ્તીનીરાષ્ટ્રીયસરેરાશઆવક૭૪૦૦યૂરોઅથવાતોરૂા.૨,૦૪,૨૦૦થઈહતી. જેતેવ્યક્તિનીખરીદશક્તિનાઆધારેઆગણતરીકરવામાંઆવીહતી. દેશનીસરેરાશરાષ્ટ્રીયઆવકઅસમાનતાનેછૂપાવતીહોવાનુંરિપોર્ટમાંજણાવાયુંહતું.

જોસંપત્તિનીવાતકરીએતોઆઅસમાનતામાંઘણોવધારોથયોહતો. ભારતનીનીચેની૫૦ટકાવસતીઆરીતેજોવાજઈએતોકોઈસંપત્તિધરાવતીનથી. તેમનીસંપત્તિઝીરોહોવાનુંરિપોર્ટનિર્દેશકરેછે. દેશનોમધ્યમવર્ગપણઆરીતેજોઈએતોઘણોગરીબછે. જેનીપાસેકુલસંપત્તિનાફક્ત૨૯.૫ટકાહિસ્સોજછે. જ્યારેદેશનાટોચના૧૦ટકાલોકો૬૫ટકાઅનેટોચના૧ટકાલોકો૩૩ટકાસંપત્તિધરાવેછે.

ભારતનીસરેરાશસંપત્તિ૪૨૦૦યૂરોછેજેકુલસંપત્તિના૬ટકાહતી. મધ્યમવર્ગનીસરેરાશસંપત્તિ૨૬,૪૦૦યૂરોકેરૂા.૭,૨૩,૯૩૦છે. ટોચના૧૦ટકાલોકો૨,૩૧,૩૦૦યૂરોકેરૂા.૬૩,૫૪,૦૭૦નીસંપત્તિધરાવેછેજ્યારેટોચના૧ટકાલોકો૬.૧મિલિયનયૂરોકેરૂા.૩,૨૪,૪૯,૩૬૦નીસંપત્તિધરાવેછે.

૧૯૮૦નાઆર્થિકસુધારાપછીતેમજઉદારનીતિઓઅપનાવવામાંઆવ્યાપછીઆવકઅનેસંપત્તિનીઅસમાનતામાંનોંધપાત્રવધારોથયોહતો. આર્થિકસુધારાઅનેગ્રોથનેકારણેટોચના૧ટકાલોકોનેસૌથીવધુલાભથયોહતોજ્યારેમધ્યમવર્ગનાગ્રુપનેઓછામાંઓછોફાયદોથયોહતો. જ્યારેગરીબોનીસ્થિતિજેમનીતેમહતી.

દેશમાંજાતિગતઅસમાનતાપણઘણીવધારેહતી. મહિલામજૂરોનીઆવકનોહિસ્સો૧૮ટકાજેટલોહતો. જેએશિયાનીસરેરાશકરતાઘણોઓછોએટલેકે૨૧ટકાહતો. આનુંમૂલ્યવિશ્વનીસરખામણીમાંઘણુંઓછુંછેજોકે, વેસ્ટએશિયાનાહિસ્સાકરતાતેથોડોવધુએટલેકે, ૧૫ટકાહતો. ૧૯૯૦પછીતેમાં૮ટકાનોવધારોથયોહતો.

ભારતમાંગ્રીનહાઉસગેસનોમાથાદીઠવપરાશઘણોઓછોએટલેકેફક્તર્ઝ્રં૨ી/ છે. નીચેના૫૦ટકાવપરાશકારોદીઠતે૧, મધ્યમ૪૦ટકાદીઠતે૨અનેટોચના૧૦ટકાદીઠ૯ર્ઝ્રં૨ી/ છે.