(એજન્સી)            નવીદિલ્હી,તા.૧૮

નરેન્દ્રમોદીસરકારદેશવ્યાપીસ્તરે૨૦મીડિસેમ્બરથીગ્રામીણસ્તરેફરિયાદોનાનિવારણમાટેસુશાસનસપ્તાહનીશરૂઆતકરશે. જે-તેરાજ્યોસાથેમળીઆયોજનાનોઆરંભકરવામાંઆવશે. આયોજનાનાહેતુસુશાનનનેગ્રામીણસ્તરસુધીલઈજવામાટેનોછે, એમએકઅહેવાલમાંજણાવવામાંઆવ્યુંહતું. ઉપરાંતગ્રામીણસ્તરેલોકોનીફરિયાદોનુંનિવારણકરવામાટેપણઆયોજનાખાસરીતેહાથધરવામાંઆવીછે. હાલઆવીફરિયાદોનોઆંકડોદસલાખહોવાનોઅંદાજછે. ઉપરાંતહજુરાજ્યસ્તરેઆવીફરિયાદોઉમેરવામાંઆવશે. આઅંગેનાચાર્ટનેઅપડેટકરવામાંઆવશે,એમએકઅહેવાલમાંજણાવવામાંઆવ્યુંહતું. કેન્દ્રીયઅધિકારીઓેએજણાવ્યુંહતુંકે, તમામરાજ્યોએઆયોજનામાંસામેલથવાનીસંમતિઆપીછે. ફરિયાદોનાનિવારણસમયેજિલ્લાકલેકટરોપણખાસહાજરરહેશે. કેન્દ્રસરકારેરાજ્યસરકારોનુંએકવ્હોટ્‌સએપગૃપબનાવ્યુંછે. આવ્હોટ્‌સએપગૃપમાંયોજનાઅંગેનાદિશા-નિર્દેશોજારીકરવામાંઆવશે. આયોજનામાટેકેન્દ્રસરકારદ્વારાખાસપોર્ટલશરૂકરવામાંઆવ્યુંછે, જેનાદ્વારાસરકારઆયોજનાપરદેખરેખરાખશે. જિલ્લાકલેકટરોતાલુકાસ્તરેજઈઆયોજનાનીસમીક્ષાકરશે. ઉપરાંત૨૫મીડિસેમ્બરથીસુશાસનયાદીપણજારીકરવામાંઆવશે. છદિવસચાલનારીઆયોજનામાટેકેન્દ્રસરકારદ્વારાપાંચમાપદંડનક્કીકરવામાંઆવ્યાછે. હરિયાણા, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, કેન્દ્રશાસિતપ્રદેશજમ્મુ-કાશ્મીરેઆયોજનાસાથેઅન્યસંબંધિતયોજનાપણલાગુકરીછે.  કેન્દ્રીયઅધિકારીઓએદાવોકર્યોહતોકે, ચાલુવર્ષનીશરૂઆતમાંકેન્દ્રસરકારદ્વારાપણઆવુંજએકઅભિયાનહાથધરવામાંઆવ્યુંહતું. જેવખતેગ્રામીણસ્તરેત્રણલાખફરિયાદોનુંનિવારણકરવામાંઆવ્યુંહતું. સોમવારથીલાગુથનારીયોજનાનાઅંતિમદિવસેકેન્દ્રીયગૃહમંત્રીઅમિતશાહખાસહાજરીઆપશે. પૂર્વવડાપ્રધાનઅટલબિહારીવાજપેયીનીજન્મતિથિઉજવવામાટેઆયોજના૨૫મીડિસેમ્બરેપૂર્ણકરવામાંઆવશે.