(એજન્સી)                              તા.૪

તૃણમૂલકોંગ્રેસનાંસાંસદમહુઆમોઇત્રાએસંસદમાંતેમનાપ્રવચનમાંએવાઅહેવાલોનેપ્રકાશિતકર્યાહતાજેભારતનેમાનાઅધિકારોમાંનીચાસ્થાનેમૂકેછેઅનેતેણીએજણાવ્યુંહતુંકે, સરકારનેએવાભવિષ્યનોડરછેજ્યાંતેવિપક્ષીનેતાઓપરદરોડાપાડવામાટેસરકારીઅધિકારીઓનોઉપયોગકરીશકશેનહીં. એટલેજતમારેઝ્રમ્ૈંઅનેઈડ્ઢનાવડાઓતમારીસાથેકેવીરીતેકામકરેછેતેનાઆધારેતેમનોકાર્યકાળવધારવાનીજરૂરપડેછે. તમનેએવાભવિષ્યનોડરછેકે, જ્યાંરાજ્યનાઅમલદારોપરકેન્દ્રનીદાદાગીરીશક્યબનશે, તેથીતમેૈંછજીકેડરનાનિયમોમાંસુધારોકર્યોછે. તમનેભવિષ્યમાંઅપ્રસ્તુતતાનોઆભયસતાવીરહ્યોછે. તમેફક્તઅમારામતથીજસંતુષ્ટનથી, તમેઅમારાવિચારો, અમારાઘરનીઅંદરપણદખલકરીરહ્યાછોઅનેતમેઅમનેજણાવવામાંગોછોકેઅમારેશુંખાવું, શુંપહેરવુંઅનેકોનેપ્રેમકરવોજોઈએ. પરંતુતમારોઆડરભવિષ્યનેરોકીશકશેનહીં. આપણનેકેવુંપ્રજાસત્તાકરાજ્યજોઇએછે ? ભારતનોએવોકયોવિચારછેકે, જેનામાટેઆપણેઊભાથઇએ, લડવાતૈયારથઇએ, જેલનીસજાભોગવીએ. આપણુંજીવંતબંધારણછે. જ્યાંસુધીઆપણેતેમાંશ્વાસલેવાતૈયારછીએત્યાંસુધીતેશ્વાસલેશે. અન્યથાતેમાત્રકાગળનોએકટુકડોબનીજશેજેનેકોઇપણબહુમતીવાદીસરકારકોઇપણશેડમાંધકેલીશકેછે. તમિલનાડુઅનેઅન્યરાજ્યોમાંથીનેતાજીપરપશ્ચિમબંગાળનીપ્રજાસત્તાકદિવસનીઝાંખીનાઅસ્વીકારનીટીકાકરતા, મોઇત્રાએઆક્ષેપકર્યોહતોકે, સરકારસાવરકરનેસ્વતંત્રતાસેનાનીતરીકે ‘પુનઃસ્થાપિત’કરવાનાપ્રયાસકરીરહીછેઅનેતેમનાતરફથીમાફીપત્રને ‘રાજકીયમાસ્ટરસ્ટ્રોક’તરીકેફરીથીરજૂકર્યોછે. તેણીએસરકારપરઆરોપલગાવ્યોહતોકેભગતસિંહ, જેઓકટ્ટરફાસીવાદવિરોધીહતા, સરદારવલ્લભભાઈપટેલજેમણેઆરએસએસપરપ્રતિબંધમૂક્યોહતો, તેમનાવારસાનોઉપયોગકર્યોહતો. તેણીએકહ્યુંકે, ‘રાષ્ટ્રપતિનુંસંબોધનઅનેકપ્રસંગોએનેતાજીનોઉલ્લેખકરેછે. હુંગૃહનેયાદઅપાવવામાંગુછુંકેએજનેતાજીએકહ્યુંહતુંકે, ભારતસરકારેતમામધર્મોપ્રત્યેસંપૂર્ણનિષ્પક્ષઅનેતટસ્થવલણરાખવુંજોઈએ. શુંનેતાજીએહરિદ્વારધર્મ-સંસદનેમંજૂરીઆપીહોતજેમાંમુસ્લિમનરસંહારમાટેકોલઆપવામાંઆવ્યાહતા ? મોઇત્રાએજણાવ્યુંહતુંકે, નેતાજીનુંૈંદ્ગછચિહ્‌નટીપુસુલતાનનોવાઘહતો, જેનુંનામઆજેપાઠ્યપુસ્તકોમાંથીભૂંસીનાખવામાંઆવ્યુંછે. આઇએનએનુંસૂત્રહતું ‘ઇત્તેહાદ, ઇતમાદઔરકુરબાની’, (‘એકતા, વિશ્વાસઅનેબલિદાન’), તેજઉર્દૂનેઆસરકારજમ્મુઅનેકાશ્મીરનીપ્રથમઅનેસત્તાવારભાષાતરીકેહિન્દીસાથેબદલીરહીછે. રાષ્ટ્રપતિનાસંબોધનમાંખાદીનેબાપુનાનેતૃત્વમાંચેતનાનાપ્રતીકતરીકેદર્શાવવામાંઆવેછેપરંતુઅપવિત્રધર્મ-સંસદમાંબાપુનાવિચારોનેખતમકરીનાખવાનીફરીથીહાકલકરવામાંઆવેછે. તમેગાંધીજીનાહત્યારાઓનાવખાણકરીરહ્યાછો.