સ્વતંત્રભારતટોળાશાહીનેસાંખીશકેનહીંઅનેતેનેનિવારવામાટેસરકારબંધારણનાગાર્ડિયનહોવાથીએવુંપુરવારકરવુંપડેછેકેતેધાર્મિકઓળખનાઆધારેકોઇનીપણસામેપક્ષપાતકરતીનથી
(એજન્સી) તા.૧૮
કર્ણાટકહાઇકોર્ટનીફુલબેંચેમંગળવારેહિજાબકેસમાંવિદ્યાર્થિનીઓનેહિજાબધારણકરવાપરનિયંત્રિતકરતાંરાજ્યસરકારનાઆદેશનેયથાવતજાળવીરાખ્યોહતોઅનેવિદ્યાર્થીઓશાળાકોલેજનાયુનિફોર્મનોઇન્કારકરીશકેનહીંએવોચુકાદોઆપ્યોહતો. આજજમેન્ટત્રણદિવસપહેલાનાગરિકઉડ્ડયનમંત્રાલયેકિરપાણધારણકરીનેએરપોર્ટપરકામકરતાંશીખકર્મચારીઓનેકિરપાણધારણકરવાપરપ્રતિબંધમૂકતાનાગરિકઉડ્ડયનસુરક્ષામાટેનાનિયમનકર્તાપ્રાધિકરણબ્યુરોઓફસિવિલએવિએશનસિક્યોરિટીનાઆદેશનેરદકર્યોહતો. આમબેજુદાજુદાલઘુમતીસમૂહોપ્રત્યેસરકારનોઅભિગમવિરોધાભાસીજણાયછે. આથીકાયદાનાઅમલમાંસરકારનીનિષ્પક્ષતાસામેસવાલોઊભાથાયછે. હિજાબમુદ્દાનીસાથેસાથેકર્ણાટકસરકારરાજ્યમાંધર્માંતરણવિરોધીકાયદોલાદવાઅંગેચર્ચાકરીરહીછેઅનેઆમાટેતેનીદલીલએવીછેકેકર્ણાટકમાંખ્રિસ્તીધર્મમાંમોટાપાયેધર્માંતરણથઇરહ્યુંછે. પૂર્વપ્રધાનઅનેભાજપનાવર્તમાનધારાસભ્યગુલિહાટીશેખરેવિધાનસભામાંઆમુદ્દોઉઠાવીનેએવોદાવોકર્યોહતોકેખ્રિસ્તીમિશનરીઓભય, લાંચરુશ્વતઅનેઅંધશ્રદ્ધાસહિતવિવિધપદ્ધતિઓઅજમાવીનેલોકોનેમૂર્ખબનાવીનેતેમજખ્રિસ્તીધર્મમાંઆકર્ષીનેધર્માંતરણકરાવીરહીછે. બહુસાંસ્કૃતિકઅનેબહુધાર્મિકસંદર્ભમાંજુદાજુદાઅનુમાનોશક્યછે. બ્રિટિશશાસનમાંપણઆવુંબનતુંહતું. ધર્માંતરણઅંગેસૌપ્રથમ૧૯૫૪માંઇન્ડિયનકન્વર્ઝનબિલદાખલકરવામાંઆવ્યુંહતુંપરંતુસંસદનાનીચલાગૃહમાંબહુમતીનુંસમર્થનનહીંમળતાંઆબિલફગાવીદેવાયુંહતું. ત્યારબાદ૧૯૬૦માંબેકવર્ડકોમ્યુનિટીઝબિલલાવવામાંઆવ્યુંહતું. પરંતુસમર્થનનાઅભાવેઆબિલપણપડતુંમૂકવામાંઆવ્યુંહતું. હવેજ્યારેભાજપસત્તારુઢછેત્યારેમિશનરીઓવિરુદ્ધઆવુંજવલણઅપનાવવામાંઆવ્યુંછેઅનેધર્માંતરણવિરોધીકાયદાલાવવામાંઆવીરહ્યાંછે. પરંતુસરકારપાસેવ્યક્તિનીકન્વિક્શનપરચુકાદોઆપવાનીસત્તાનથી. સરકારનીજવાબદારીવ્યક્તિગતઅંતઃકરણએટલેકેઅંતરાત્માનીસ્વતંત્રતાસુનિશ્ચિતકરવાનીછે. સ્વતંત્રભારતટોળાશાહીનેસાંખીશકેનહીંઅનેતેનેનિવારવામાટેસરકારબંધારણનાગાર્ડિયનહોવાથીએવુંપુરવારકરવુંપડેછેકેતેધાર્મિકઓળખનાઆધારેકોઇનીપણસામેપક્ષપાતકરતીનથી.
(સૌઃનેશનલહેરાલ્ડઈન્ડિયા.કોમ)
Recent Comments