(એજન્સી)            નવીદિલ્હી, તા.૨૮

સુપ્રીમકોર્ટે૨૮મીજાન્યુઆરી૨૦૨૨શુક્રવારનારોજસરકારીનોકરીઓમાંઅનુસૂચિતજાતિ-અનુસૂચિતજનજાતિનાઉમેદવારોમાટેબઢતીમાંઅનામતઆપવામાટેપ્રતિનિધિત્વનીઅપૂરતીતાનક્કીકરવામાટેમાપદંડઘટાડવાનોઈન્કારકર્યોહતો. આઅંગેનાએકઅહેવાલમાંજણાવવામાંઆવ્યુંહતુંકે, સુપ્રીમકોર્ટેસરકારીનોકરીઓમાંઅનુસૂચિતજાતિઅનેઅનુસૂચિતજનજાતિમાટેપ્રમોશનમાંઅનામતનામુદ્દેમહત્વનોચૂકાદોઆપ્યોછે. જરનૈલસિંહઅનેએમ. નાગરાજનાકેસમાંતેનીબંધારણીયબેન્ચનાનિર્ણયોપરઅદાલતમક્કમરહીકે, એસસી-એસટીસમુદાયોનાપર્યાપ્તપ્રતિનિધિત્વનોપ્રશ્નસંબંધિતરાજ્યોપરછોડવોજોઈએ. સુપ્રીમકોર્ટેએસસી-એસટીમાટેઅનામતનીશરતોનેહળવીકરવાનોઇનકારકર્યોછે. ચુકાદોસંભળાવતાસુપ્રીમકોર્ટેકહ્યુંકેઆંકડાઓવિનાનોકરીમાંબઢતીમાંઅનામતઆપીશકાયનહીં. બઢતીમાંઅનામતઆપતાપહેલારાજ્યસરકારોએઆંકડાઓદ્વારાસાબિતકરવુંપડશેએસસી-એસટીનુંપ્રતિનિધિત્વઓછુંછે. સમીક્ષાનોસમયગાળોકેન્દ્રસરકારેનક્કીકરવોજોઈએ. અગાઉ, સર્વોચ્ચઅદાલતેકહ્યુંહતુંકે, તેએસસીઅનેએસટીનેપ્રમોશનમાંઅનામતઆપવાનાનિર્ણયનીફરીથીસમીક્ષાકરશેનહીંકારણકેતેરાજ્યોનેનક્કીકરવાનુંછેકેતેઓતેનોઅમલકેવીરીતેકરેછે.  એટર્નીજનરલએટર્નીજનરલેકહ્યુંહતુંકે, એસસી/એસટીનેઅસ્પૃશ્યગણવામાંઆવતાહતા. અનેતેઓબાકીનાલોકોનીવસ્તીસાથેસ્પર્ધાકરીશકતાનહોતા. તેથીઅનામતહોવીજોઈએ. એટર્નીજનરલકે.કે. વેણુગોપાલેસર્વોચ્ચઅદાલતમાંનવરાજ્યોનાઆંકડાટાંક્યાહતાઅનેજણાવ્યુંહતુંકે, બધાએસમાનતાનાસિદ્ધાંતનુંપાલનકર્યુંછેજેથીયોગ્યતાનોઅભાવતેમનેમુખ્યપ્રવાહથીવંચિતનકરે. દેશમાંપછાતવર્ગોનીકુલટકાવારી૫૨ટકાછે. જોરેશિયોલોતો૭૪.૫ટકારિઝર્વેશનઆપવુંપડે, પરંતુઅમેકટઓફ૫૦ટકાનક્કીકર્યુંછે. જોસર્વોચ્ચઅદાલતમાત્રાત્મકડેટાઅનેપ્રતિનિધિત્વનીપર્યાપ્તતાનાઆધારેઅનામતનોનિર્ણયરાજ્યોપરછોડીદે, તોઆપણેજ્યાંથીશરૂઆતકરીહતીત્યાંપાછાપહોંચીજઈશું.

જસ્ટિસએલ. નાગેશ્વરરાવનીઆગેવાનીહેઠળનીત્રણન્યાયાધીશોનીબેન્ચેએટર્નીજનરલકેકેવેણુગોપાલ, એડિશનલસોલિસિટરજનરલબલબીરસિંહઅનેવિવિધરાજ્યોતરફથીહાજરરહેલાઅન્યવરિષ્ઠવકીલોસહિતતમામપક્ષકારોનેસાંભળ્યાહતા. બેંચમાંજસ્ટિસસંજીવખન્નાઅનેજસ્ટિસબીઆરગવઈપણસામેલછે. બેન્ચે૨૬ઓક્ટોબર૨૦૨૧નારોજપોતાનોનિર્ણયઅનામતરાખ્યોહતો. નિર્ણયઅનામતરાખતાકોર્ટેકહ્યુંહતુંકેકોર્ટમાત્રઆમુદ્દાપરનિર્ણયલેશેકેશુંઅનામતગુણોત્તરપર્યાપ્તપ્રતિનિધિત્વપરઆધારિતહોવુંજોઈએકેનહીં. કેન્દ્રએબેન્ચનેકહ્યુંહતુંકેએવાતસાચીછેકેદેશનીઆઝાદીના૭૫વર્ષપછીપણએસસી/એસટીસમુદાયનાલોકોનેઆગલીહરોળનાવર્ગનીજેમબુદ્ધિમત્તાનાસ્તરેલાવવામાંઆવ્યાનથી. વેણુગોપાલેદલીલકરીહતીકેએસસીઅનેએસટીસમુદાયનાલોકોમાટેગ્રુપ ‘એ’કેટેગરીનીનોકરીઓમાંઉચ્ચપદમેળવવુંવધુમુશ્કેલછેઅનેહવેસમયઆવીગયોછેકેસર્વોચ્ચઅદાલતદ્વારા, અન્યપછાતવર્ગોમાટેખાલીજગ્યાઓભરવામાટેકહેવામાંઆવે. જસ્ટિશરાવેજણાવ્યુંંહતુંકે, કોર્ટઆઅંગેનાવ્યક્તિગતકેસોઅંગેકંઈકહેવામાંગતીનથી, આમુદ્દેઘડવામાંઆવેલાસામાન્યમુદ્દાનોજવાબઆપ્યોછે. કોર્ટે૨૪મીફેબ્રુઆરીનારોજસુનાવણીમાટેવ્યક્તિગતઅરજીઓનીસૂચિબદ્ધકરીહતી. કોર્ટેજણાવ્યુંહતુંકે, તેનીશરૂઆતકેન્દ્રદ્વારાદાખલકરવામાંઆવેલીઅરજીઓથીથશે.