અમદાવાદ,તા.૧૮

મધ્યમક્રમનાબેટસમેનસરફરાઝખાનનીર૭પરનનીઈનિંગનીમદદથીમુંબઈએરણજીટ્રોફીગ્રુપડીનીમેચમાંસૌરાષ્ટ્રવિરૂદ્ધશુક્રવારેઅહિયાપોતાનીપ્રથમઈનિંગસાતવિકેટેપ૪૪રનબનાવીડીકલેરકરી, સૌરાષ્ટ્રેબીજાદિવસનાઅંતેપોતાનીપ્રથમઈનિંગમાંએકવિકેટે૧૮રનબનાવ્યાહતા. હાર્દિકદેસાઈ૬અનેસ્નેહલપટેલ૧૧રનેઅણનમછેત્રીજાદિવસેબધાનીનજરચેતેશ્વરપુજારાપરહશે. જેમોટોસ્કોરબનાવવામાટેઝઝૂમીરહ્યોછે. ભારતીયટીમનોતેનોસાથીઅજિકયરહાલે૧ર૯રનબનાવીશ્રીલંકાવિરૂદ્ધટેસ્ટસીરીઝમાટેપોતાનોદાવોરજુકરીચૂકયોછે. મુંબઈનીઈનિંગનુંઆકર્ષણજોકેસરફરાઝખાનનીબેવડીસદીરહીજેનામાટેતેણે૪૦૧બોલનોસામનોકર્યોતથા૩૦ચોગ્ગાઅનેસાતસિકસરફટકારીતેણેઅનેરહાણેએચોથીવિકેટમાટેરપરરનનીભાગીદારીકરીનિચલાક્રમનાતનુષકોટિયાનેઅણનમપ૦રનનીઈનિંગરમી. આગ્રુપનીએકઅન્યમેચમાંઓરિસ્સાએગોવાપરપ્રથમઈનિંગમાંઆઠરનનીસામાન્યલીડમેળવીઓરિસ્સાનારૂપેશધુપરની (અણનમ૭૧) ઈનિંગથીગોવાના૧૮૧રનનાજવાબમાં૧૮૯રનબનાવ્યાગોવાએબીજાદિવસનાઅંતેપોતાનીબીજીઈનિંગમાંબેવિકેટે૮૭રનબનાવી૭૯રનનીલીડપ્રાપ્તકરીલીધીછે.