(એજન્સી) ઉજ્જૈન, તા. ૨૩
મધ્યપ્રદેશનાઉજ્જૈનમાંસાધુઓદ્વારાકરાયેલાવિરોધનેજોતાંઆઇઆરસીટીસીએસોમવારેસાંજેકહ્યુંહતુંકે, તેરામાયણએક્સપ્રેસનાવેઇટરોનાકેસરીવસ્ત્રોનેબદલીનાખશેજેનાથીસાધુઓનાકેટલાકવર્ગોમાંઆક્રોશફેલાયોછે. સોમવારેસાધુઓનાજૂથેરામાયણએક્સપ્રેસમાંરહેલાવેઇટરોનાભગવાવસ્ત્રોસામેસખતવાંધોલીધોહતોઅનેતેનેહિંદુધર્મનુંઅપમાનગણાવ્યુંહતું. તેમણેજોઆયુનિફોર્મબદલવામાંનહીંઆવેતો૧૨મીડિસેમ્બરેદિલ્હીમાંટ્રેનરોકવાનીધમકીપણઆપીહતી. ઉજ્જૈનઅખાડાનાપૂર્વમહાસચિવઅવદેશપુરીએકહ્યુંકે, માથાપરભગવાપાઘડીઅનેવસ્ત્રોસાથેરૂદ્રાક્ષનીમાળાસાથેનાવેઇટરોથીહિંદુધર્મઅનેસાધુઓનુંઅપમાનથયુછે. અમેરામાયણએક્સપ્રેસમાંસેવાઆપતાંભગવાધારીવેઇટરોનાવિરોધમાંરેલવેમંત્રીસમક્ષવિરોધનોંધાવીશુઅનેપત્રલખીનેવાંધોઉઠાવીશું. તેમણેકહ્યુંકે, જોકેસરીવસ્ત્રોબદલવામાંનહીંઆવેતોઅમેદિલ્હીનાસફરદરજંગરેલવેસ્ટેશનપરસાધુઓસાથેટ્રેનરોકીશું. તેમણેસાથેજજણાવ્યુંકે, હિંદુધર્મનીરક્ષામાટેઆજરૂરીછે. ઇન્ડિયનરેલવેકેટરિંગએન્ડટુરિઝમકોર્પોરેશન(આઇઆરસીટીસી)એમીડિયાનેસંબોધતાએકરિટિ્વટમાંકહ્યુંકે, સેવાઆપતાંસ્ટાફનાવસ્ત્રોનાપ્રોફેશનલલૂકમાંબદલાવકરવામાંઆવશેઅનેતેમનાડ્રેસમાંફેરફારકરવામાંઆવશેતેવીજાણકરવામાંઆવીરહીછે. જ્યારેતેમનોસંપર્કકરાતાંઅવધેશપુરીએકહ્યુંકે, આહિંદુધર્મઅનેસંસ્કૃતિનીજીતછેઅનેઆમુદ્દોઉઠાવવાનીતેમનીફરજછે. ૭મીનવેમ્બરથીરામાયણએક્સપ્રેસટ્રેનશરૂકરાઇછેજે૧૫દિવસમાં૭૫૦૦કિલોમીટરનાઅંતરમાંઅયોધ્યા, પ્રયાગરાજ, નંદીગ્રામ, જનકપુર, ચિત્રકૂટ, સિતામઢી, નાશિક, હંપીઅનેરામેશ્વરમસુધીનોયાત્રીઓનેપ્રવાસકરાવશે.
Recent Comments