(એજન્સી)           નવીદિલ્હી, તા.૧૪

વ્હોટ્‌સએપસંપૂર્ણવિશ્વમાંસૌથીવધુઉપયોગકરવામાંઆવતીઈન્સ્ટેન્ટમેસેજિંગએપ્સમાંથીએકછે, માટેલોકોનેછેતરવામાટેસ્કેમર્સઆએપનોઉપયોગકરીરહ્યાછે. એવુંએટલામાટેપણછેકે, કારણકે, વ્હોટ્‌સએપપાસેબીજીસોશિયલમીડિયાએપનીસરખામણીવિશ્વમાંસૌથીવધુયુઝરબેઝછે. તમનેજણાવીદઈએકે, એપપરહાલમાંજએકસ્કેમચાલીરહ્યુંછે. જેયુઝર્સનીવચ્ચેખૂબજવાયરલથઈરહ્યુંછે. જેનુંનામછે. “ફ્રેન્ડઈનનીડ”કેટલાકયુઝર્સનેકથિતરીતેપોતાનામિત્રોપાસેથીમેસેજમળેછેકે, તેમનેમદદનીજરૂરતછે. યુકેમાંવધુપડતાયુઝર્સનેવ્હોટ્‌સએપપરઆમેસેજરિસિવથઈરહ્યાછે. બ્રિટનમાંરહેતાપ૯ટકાલોકોનેઆપ્રકારનાસ્કેમનામેસેજરિસિવથયાછે. વ્હોટ્‌સએપએયુઝર્સનેફ્રેન્ડઈનનીડકૌભાંડવિશેસ્વીકારકર્યોઅનેએલર્ટપણકર્યાછે. નેશનલટ્રેડિંગસ્ટેન્ડ્‌સસ્કેમટીમનાપ્રમુખલુઈસબેક્સટરેજણાવ્યુંકે, “સ્કેમર્સએવાસંદેશમોકલેછે, જેકોઈમિત્રઅથવાપરિવારમાંસભ્યપાસેથીવ્યક્તિમાહિતીઅથવાછઅંકોનીપિનમાંગતાઆવેછે. વ્હોટ્‌સએપેયુઝર્સઆપ્રકારનામેસેજથીસાવધાનરહેવાનીઅપીલકરીછે.

કેવીરીતેકામકરેછે “ફ્રેન્ડઈનનીડ”સ્કેમ ?

આપ્રકારનામેસેજકોઈમિત્રનાહેકકરવામાંઆવેલાનંબરઅથવાએકાઉન્ટમાંથીમોકલવામાંઆવેછે. જોતમારામિત્રનોફોનખોવાઈગયોછેતોસંભાવનાછેકે, તેનાફોનનોઉપયોગચોર, સ્કેમરદ્વારાતેનાસંપર્કોનેએપ્રકારનીઈમર્જન્સીમેસેજમોકલવામાટેકરીશકાયછે.

તમેપોતાનેકેવીરીતેબચાવીશકોછો

જોતમનેપોતાનામિત્રપાસેથીપૈસામાંગવાનોમેસેજરિસિવથાયછેતોપૈસાતાત્કાલિકસેન્ડકરવાનાસ્થાનેપોતાનાફોનપરકોલકરો. આવાકોઈપણસંદેશપરપ્રતિક્રિયાઆપતાપહેલાંહંમેશાસોર્સનીતપાસકરો. સાથેજએવાશંકાસ્પદમેસેજમાંસ્કેમરદ્વારાઉપયોગકરવામાંઆવતીલિંકપરપણધ્યાનઆપો.