સિદ્ધપુર ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જીલ્લા વહીવટી તંત્ર, પાટણ સંયુક્ત ઉપક્રમે મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તીકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપી શકાય તે હેતુસર “નારી સંમેલન” નું આયોજન કરવામાં આવેલ સમાંરભ લીલાબેન અંકોલીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો. આ સમાંરભમાં બલવંતસિંહ રાજપુત – (ચેરમેન જીઆઈડીસી ગુજરાત સરકાર) ની વિશેષ ઉપસ્થિત રહી, તેમજ ડીડીઓશ્રી પાટણ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.