(એજન્સી) તા.૩
યમન ન્યુઝ પોર્ટલ મુજબ આદિવાસી સૂત્રોએ ખુલાસો કર્યો છે કે હાલના દિવસોમાં સીરિયાથી કેટલાક અલ-કાયદા નેતા અને લડાકુ સીરિયાના યમની રાજ્યમાં પરત આવયા છે. અલ-કાયદા તત્તવ કથિત રીતે બે યમની રાજ્યોમાં વસનારા સીરિયાથી અનેક પરત ફરનારાઓની સાથે શબાહના તટના માધ્યમથી મારિબ પહોંચ્યા છે. સૂત્રોએ આ વાતથી ઈન્કાર નથી કર્યો કે આ સમૂહ સીરિયામાં તુર્કી દ્વારા સમર્થિત જૂથો સાથે કોઈપણ રીતે જોડાયા હતા. ખાડીના કેટલાક વર્તમાનપત્રોની સલાહોની વચ્ચે કે આ યમનમાં હસ્તક્ષેપ કરવાનો ઉદ્દેશ છે. સીરિયાના સંઘર્ષના શરૂઆતી વર્ષોમાં સ્થાનિક અલ-કાયદાથી સંબંધ અન્સાર અલ-શારિયાના અનેક હજાર યમની લડાકુઓના ‘વિશ્વસનીય’ રિપોર્ટોને ભૂતકાળમાં અલ-નુસરા ફ્રન્ટ તરીકે સંચાલિત સમૂહ સાથે જોડવામાં આવ્યા હતા. જેમાં પાછલા ઔપચારિક સંબંધ હતા. અલ-કાયદાની સાથે અને હાલમાં હયાત તહરીર અલ-શામ તરીકે ઓળખવામાં આવે છે. રવિવારે પ્રો-હૌથી સૈન્ય પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા સાડીએ જાહેરાત કરી કે મારિબ રાજ્યમાં તાઈવાન શિબિર પર રાત પહેલા એક બેલિસ્ટિક મિસાઈલ હુમલા દરમ્યાન આઠ સઉદી સૈનિક મૃત્યુ પામ્યા અને અનેક ઘાયલ થયા. કાલે યમન પ્રેસ એજન્સીએ જણાવ્યું કે સઉદીના નેતૃત્વવાળા ગઠબંધનના યુદ્ધ વિમાનોએ મેડિહલ જિલ્લાને નિશાન બનાવતા દસ સ્ટ્રાઈકની સાથે અને એક અન્ય સિરવાને નિશાન બનાવતા દસ સ્ટ્રાઈકની સાથે વધુ એક અન્ય સિરવાને નિશાન બનાવતા મારિબ રાજ્ય પર હવાઈ હુમલાની શ્રેણીને અંજામ આપ્યો.
Recent Comments