(એજન્સી)                                                         તા.૧

ઉ.પ્ર.નાસોનભદ્રસ્કૂલનીસ્કૂલનાબાળકોદ્વારાવિવાદાસ્પદશપથલેવાનોવીડિયોવાયરલથયાંબાદખળભળાટમચીગયોછે.આવીડિયોનેપ્રાઇવેટટીવીચેનલસુદર્શનન્યૂઝનાસીઇઓસુરેશચૌહાણેપણટ્‌વીટકર્યોછે. સુદર્શનન્યૂઝનાસીઇઓસુરેશચૌહાણદ્વારાટ્‌વીટકરવામાંઆવેલવીડિયોમાંસ્પષ્ટપણેજોઇશકાયછેકેલાલરંગનાસ્કૂલડ્રેસમાંકેટલાકબાળકોશપથલેતાંદેખાયછે. શપથલેતાંઆબળકોએવુંકહેતાંસંભળાયછેકેવચનલઇએછીએ,સંકલ્પલઇએછીએ, અમારાઆખરીશ્વાસસુધીદેશનેહિંદુરાષ્ટ્રબનાવવામાટે, બનાવીરાખવામાટે ,આગળવધારાવામાટેલડીશું, જરૂરપડ્યેમારીશું. કોઇપણબલિદાનમાટેકોઇપણકિંમતપરએકક્ષણપણપીછેહઠનહીંકરીએ. અમારોઆસંકલ્પપૂરોકરવામાટેઅમારાગુરૂદેવ, અમારાકુલદેવતા, અમારાકર્મદેવતા, ભારતમાતાઅમનેશક્તિઆપે. ઉ.પ્ર.નાસોનભદ્રજિલ્લામાંરોબર્ટગંજમાંઆવેલવિમલાઇન્ટરકોલેજનામેનેજરજીતેન્દ્રસિંહેટેલિગ્રાફનેજણાવ્યુંહતુંકેસુદર્શનન્યૂઝનીક્રૂઆછોકરાઓનેશાળાએથીનજીકનાપાર્કમાંડિબેટપરલઇજવામાગણીકરીહતી. તેમણેજણાવ્યુંહતુંકેતેઓતેમનીફિલ્મબનાવવામાગેછે. તેમણેઉમેર્યુહતુંકેહુંહિંદુહોવાછતાફાંસીવાદનેસ્વીકારતોનથી.હુંતેનેવખોડીકાઢુંછુંઅનેઆપ્રકારનાતત્વોવિરૂદ્ધકોઇપણતપાસનેતેઓસમર્થનઆપશે. આવીડિયોવાયરલથયાંબાદસ્કૂલનાપ્રિન્સિપાલેજણાવ્યુંહતુંકેએવીકોઇપણહિંસકવિચારધારાનેસમર્થનઆપવાનોસવાલજઊભોથતોનથી. મનેએખબરહતીકેઅમારાવિદ્યાર્થીઓનેપાર્કમાંલઇજવામાંઆવ્યાંછેપરંતુએખબરનહતીકેન્યૂઝચેનલનાલોકોજઆવુંકરશે. વીડિયોવાયરલથયાંબાદપોલીસેઆમામલાનીતપાસપણશરૂકરીદીધીછે. વીડિયોવાયરલથયાંબાદપોલીસેપણઆકેસનીતપાસશરૂકરીદીધીછે. જિલ્લાનાઅપરપોલીસસુપ્રિટેન્ડેન્ટવિનોદકુમારેજણાવ્યુંહતુંકેઆમામલોતેમનીજાણમાંજછે. આકાર્યક્રમએકખાનગીટીવીચેનલદ્વારાયોજવામાંઆવ્યોહતો. પોલીસહવેઆકેસનીતપાસમાંવ્યસ્તછે. પોલીસતપાસશરુથયાંબાદયોગ્યજાણકારીપ્રાપ્તથશે.