(એજન્સી) તા.૧૭
સમાચાર મુજબ કોરોનાના કારણે રવિવારે સુદાનમાં ચાર લોકોનાં મોત થયા છે અને કતારમાં ૧૩૪ લોકો પીડિત થયા છે. એક નિવેદનમાં સુદાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે ૩૦૩ લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેમાં સંપૂર્ણ વિશ્વમાં ર૧,૧૪૭ કેસનું સમર્થન અને ૧૩૪૪ મૃત્યુ પામેલ છે. મંત્રાલયે જણાવ્યું કે વાયરસથી ૩૭ર લોકો પીડિત થયા જ્યારે ૧ર,રર૭ લોકો સ્વસ્થ થયા છે જ્યારે કતારમાં ૧૩૪ લોકો પીડિત થયા છે. અને ૧૪૩ લોકો સ્વસ્થ થયા છે. અત્યાર સુધી કુલ ૧૪૦૯૬૧ કેસ આવ્યા છે જેમાં ર૪૦ મૃત્યુ અને ૧,૩૮,૪૯૦ સ્વસ્થ થયા છે.