શારીરિક-માનસિકબીમારીનીસાથેવાલ્વલિકેજસહિતનીસમસ્યાઓનોસામનોકરતીઅન્વીનીઅનેરીસિદ્ધિ !

(સંવાદદાતાદ્વારા)

ગાંધીનગર, તા.૨૪

પોતાનીશારીરિકઅક્ષમતાછતાંસખતઅનેસતતમહેનતતેમજકોઠાસૂઝથીયોગાસનમાંમહારથમેળવી ‘ધરબરગર્લ’નુંબિરૂદપ્રાપ્તએવીસુરતનીદિકરીઅન્વીઝાંઝરૂકિયાનેતા.ર૪જાન્યુઆરીસોમવારે ‘રાષ્ટ્રીયબાલિકાદિન’અવસરેવડાપ્રધાનનરેન્દ્રમોદીએરાષ્ટ્રીયબાલપુરસ્કાર-ર૦રરએનાયતકર્યોહતો.

કેન્દ્રસરકારનામહિલાઅનેબાળવિકાસકલ્યાણમંત્રાલયનેદેશભરમાંથીપ્રધાનમંત્રીરાષ્ટ્રીયબાલપુરસ્કારમાટે૬૦૦બાળકોતરફથીઅરજીઓમળીહતી. જેમાંવર્ષ-૨૦૨૨માટે૨૯બાળકોનીપસંદગીકરવામાંઆવીહતી. તેમાંગુજરાતનીએકમાત્રઅનેસુરતનીદીકરીઅન્વીએઆએવોર્ડમેળવીનેસમગ્રગુજરાતનુંનામરોશનકર્યુંછે. વડાપ્રધાનમોદીનાહસ્તેઆદીકરીને ‘બ્લોકચેઈનટેકનોલોજી’દ્વારાએવોર્ડતથારૂપિયાએકલાખનીધનરાશિએનાયતકરવામાંઆવીહતી.

રાષ્ટ્રીયબાળપુરસ્કારપાંચથીઅઢારવર્ષનીવયનાબાળકોનેખેલ, સમાજસેવા, શિક્ષણ, કલાસંસ્કૃતિ, વિરતાક્ષેત્રેનોંધપાત્રસિદ્ધિઓપ્રાપ્તબાળકોનેઆપવામાંઆવેછે.

મુખ્યમંત્રીભૂપેન્દ્રપટેલેગુજરાતનીઆદિવ્યાંગદિકરીનેરાષ્ટ્રીયબાલપુરસ્કારનુંસન્માનમેળવવામાટેઅભિનંદનપાઠવ્યાહતા.

સુરતઅનેગુજરાતનુંગૌરવવધારનારીઆદિકરીનેપ્રજાસત્તાકદિવસર૬મીજાન્યુઆરીએગીરસોમનાથજિલ્લામાંરાજ્યકક્ષાનાસમારોહમાંસન્માનિતકરવામાંઆવશે.                 આદિકરીઅન્વીજન્મથયોત્યારથીઅનેકપ્રકારનીશારીરિકઅનેમાનસિકબિમારીસામેઝઝૂમીરહીછે. જન્મજાતહૃદયનીખામીહોવાથીતેનીઓપનહાર્ટસર્જરીથઈચૂકીછે, અનેહાલતેનેમાઇટ્રલવાલ્વલિકેજછે. ૨૧ટ્રાઈસોમીઅનેહાર્શસ્પ્રિંગડિસીઝનાકારણેમોટાઆંતરડામાંક્ષતિછે. તે૭૫ટકાબૌદ્ધિકદિવ્યાંગતાધરાવેછેઅનેબોલવામાંપણસમસ્યાઅનુભવેછેછતાં૧૧વર્ષનીઉંમરેયોગશીખવાનુંશરૂકરીયોગનાપરિણામેતેણેઆસિદ્ધિહાંસલકરીછે. અન્વીએઅનેકશારીરિકસમસ્યાઓઅનેમર્યાદાઓછતાંપણમક્કમમનોબળઅનેસખતપરિશ્રમથકીછેલ્લાત્રણવર્ષોમાંરાષ્ટ્રીયસ્તરનીયોગસ્પર્ધાઓમાં૩સુવર્ણચંદ્રકોઅને૨કાંસ્યચંદ્રકોજીત્યાછેઅને૫૧જેટલામેડલોમેળવ્યાછે. અન્વી૧૧રકરતાંપણવધુઆસનોકરીશકેછે. એટલુંજનહીં, અન્વીએસોશિયલમીડિયાપ્લેટફોર્મપરબેલાખથીવધુલાઇકપણમેળવીછે. મુખ્યમંત્રીએજણાવ્યુંછેકેઅન્વીએવાદિવ્યાંગોમાટેરોલમોડેલછેજેઓથોડીમહેનતથીસામાન્યજીવનજીવીશકેછે.