(સંવાદદાતાદ્વારા)

સુરત, તા.૧૫

સુરતનીદીકરીગ્રીષ્માનીઆજેઅંતિમયાત્રાનીકળીહતી. મૃતકયુવતીનાપિતાઆફ્રિકાહોવાથીઅંતિમયાત્રામાંમોડુંથયુંહતું. ૧૨મીફેબ્રુઆરીશનિવારેસાંજનાસમયેગ્રીષ્માનીહત્યાકરવામાંઆવીહતી. આજે૧૨કિમીસુધીનીઅંતિમયાત્રાનીકળી, જેમાંમોટીસંખ્યામાંલોકોજોડાયા. બેકિ.મી. લાંબીઅંતિમયાત્રામાંરસ્તામાંઠેર-ઠેરલોકોએફૂલોનોવરસાદકરીશ્રદ્ધાંજલિપાઠવીહતી. જેમાતેમણેતેનેભાવભીનીવિદાયઆપીહતી. યાત્રામાંજેટલાપણલોકોહાજરરહ્યાહતાદરેકનીઆંખોમાંભીનીજોવામળીહતી. અંતિમયાત્રાનેલઈપોલીસનોચાંપતોબંદોબસ્તગોઠવવામાંઆવ્યો. એકતરફીપ્રેમમાંપાગલયુવકેગ્રીષ્માનીજાહેરમાંહત્યાકરીહતી. જેથીઆઘટનાનેલઈનેલોકોમાંરોષનોમાહોલફેલાયોછે. સાથેજગ્રીષ્માનાપરિવારપ્રત્યેલોકોસહાનૂભૂતિદાખવીરહ્યાછે.  સુરતજિલ્લાનાકામરેજનાપાસોદરામાંફેનિલપંકજગોયાણીએએકતરફીપ્રેમમાંગ્રીષ્માવેકરિયાનામનીયુવતીનુંતેનીમાતાઅનેભાઈનીનજરસામેસરાજાહેરગળુંકાપીહત્યાકરીનાખીહતી. જેનાસુરતસહિતરાજ્યભરમાંઘેરાપ્રત્યાઘાતપડ્યાછે. યુવતીનીઆવીઘાતકીહત્યાનેલઈનેઆખુંગુજરાતહચમચીઊઠયુંછે. છેલ્લાઘણાદિવસથીયુવકયુવતીનોપીછોકરીરહ્યોહતો. થોડાદિવસઅગાઉયુવતીનામોટાપિતાદ્વારાયુવકનેઠપકોપણઆપવામાંઆવ્યોહતો. યુવકેઅચાનકછરીજેવાધારદારહથિયારસાથેલઈયુવતીનાઘરબહારતોફાનમચાવ્યુંહતું. જેબાદયુવતીનામોટાપિતાએગુસ્સેથઈયુવકનેહાંકીકાઢતાછરીથીહુમલોકરીદીધોહતો. યુવતીવચ્ચેપડતાયુવતીનેબંધકબનાવીલોકોનેઆસપાસનઆવવાધમકીઆપીરહ્યોહતો. યુવકેઅચાનકયુવતીનોભાઈછોડવાજતાયુવતીનાગળાપરછરીહુલાવીદીધીહતીઅનેક્રૂરતાપૂર્વકહત્યાકરીનાખીહતી. હત્યારાયુવકનોઆંતકઆસુધીસિમિતરહ્યોનહતો. મોડેથીઘટનાસ્થળેપહોંચેલીપોલીસપરપણહુમલાનીકોશિશકરીહતીઅનેત્યારબાદહાથનીનસકાપીઝેરીગોળીખાઈલીધીહતી. ઘાયલમૃતકયુવતીનાઈજાગ્રસ્તભાઈઅનેઆરોપીનેસ્મીમેરહોસ્પિટલમાંસારવારઅર્થેદાખલકરાયાહતા. આઘટનાથીસૌરાષ્ટ્રસમાજનાઆગેવાનોએઆજેપોલીસકમિશનરઅજયતોમરનેઆવેદનપત્રઆપ્યુંહતું. જેમાંગ્રીષ્માનીહત્યાનોઉલ્લેખકરીપરિવારનેઝડપથીન્યાયમળેતેવીમાગણીકરીહતી.