શાહજહાંનાકાળદરમ્યાનતેમનીપુત્રીપાસેસુરતશહેરનીજાગીરહતી, જેઓનાવિશ્વાસુઈસાકબેગયઝદીઉર્ફેહકીકખાને૧૬૪૪માંરૂા.૩૩,૦૮૦નાખર્ચેહુમાયુસરાયબનાવીહતી, જેમક્કા-મદીનાનીહજયાત્રાકરવાજતાહજયાત્રિકોનાઉતરાણમાટેબનાવીહતી, હજયાત્રીઓબાબુલમક્કાઉર્ફેમક્કઈપુલ (હાલનુંમક્કાઈબ્રિજ) પરથીનાનીબોટમાંબેસીનેસુવાલીબીચસુધીજતાંહતા

ગુજરાતરાજ્યવકફબોર્ડનામુખ્યકારોબારીઅધિકારીખુમારનાહુકમબાદવકફબોર્ડવહીવટકર્તાતરીકેરહેશે, મુતવલ્લીનિમવાનીઅરજીફગાવાતાઅરજદારનીઉપલીકોર્ટમાંજવાનીતૈયારી : ઇ.સ.૧૯૨૧માંઆર્કિયોલોજિકલસર્વેઓફવેસ્ટર્નસર્કલપુનાનાસુપ્રિ. મી.આર.ડી.બેનરજીએઆઇમારતનાએકઓરડામાંઆતખ્તીઓપડેલીજોઈહતી

 

(ઈસરાઈલશેખ)

સુરત, તા.ર૮

સુરતશહેરનામુગલીસરાવિસ્તારમાંકાર્યરતઅનેતેસુરતવોર્ડનં.૧૧સિટીસર્વેનં.૧૫૦૪વાળીમિલ્કતહુમાયુસરાયતરીકેઓળખાયછેતથાજ્યાંહાલસુરતમ્યુનિસિપલકોર્પોરેશનનીકચેરીઆવેલછેતેમિલ્કતઅંગેનુંતમામરેકર્ડસુરતનાઅરજદારઝિયાઉદ્દીનઆહમદમિયાજારૂલ્લાહએગાંધીનગરવકફબોર્ડસહિતનાઉચ્ચસ્થળેકરેલાપુરાવાતથાઅન્યતમામબાબતોનેધ્યાનેલઈહુમાયુસરાયતરીકેઓળખાતીમિલ્કતએવકફમિલ્કતહોઈ, વકફઅધિનિયમ૧૯૯૫નીકલમ૩૬હેઠળઆમિલ્કતનેવકફમિલ્કતતરીકેનોંધવાનોહુકમગુજરાતરાજ્યવકફબોર્ડદ્વારાકરવામાંઆવ્યોહોવાનોતથાઆમિલ્કતહુમાયુસરાયવકફમિલ્કતતરીકેનોંધવાનુંવકફહિતમાંગુજરાતરાજ્યવકફબોર્ડવહીવટકર્તાતરીકેરાખવાનોહુકમગાંધીનગરરાજ્યવકફબોર્ડનામુખ્યકારોબારીઅધિકારીએમ.એચ.ખુમારદ્વારાકરવામાંઆવ્યોહતો.

શાહજહાંબાદશાહનાશાસનકાળદરમિયાનતેમનીપુત્રીજહાંઆરજેમનીપાસેસુરતનીજાગીરહતી, તેઓનાવિશ્વાસુઇસાકબેગયઝદીઉર્ફેહકીકખાનેઇ.સ.૧૦૪૫, ઇ.સ.૧૬૪૪માંરૂા.૩૩૦૮૦નાખર્ચેહુમાયુસરાયબનાવીવકફકરેલછે, આમઆમિલ્કતજેતેશાસનકર્તાએવકફકરેલછે, તેથીસુરતનાઅરજદારઝિયાઉદ્દીનજારૂલ્લાહેવ્યક્તિગતરીતેરજૂકરેલ, અરજદારેરજૂકરેલમુતવલ્લીઓનીવિગતોજોતામુસ્લિમસમાજનાતમામવર્ગોનાપ્રતિનિધિત્વસમાવેશથતોનથી, જેતેસમયેવકફમિલ્કતસમગ્રમુસ્લિમસમાજમાટેવકફકરેલછે, જ્યારેઅરજદારેરજૂકરેલબંધારણમાંઅનુગામીમુતવલ્લીઓનીમવાનીરીતવારસાગતસ્વરૂપેછે, જેવકફનાહિતમાંનાહોવાથીતેઅરજીવકફમુખ્યકારોબારીદ્વારારદકરતોહુકમકરતાંજેનેઅરજકરતાંઝિયાઉદ્દીનજારૂલ્લાહઆગામીદિવસોમાંઉપલીકોર્ટમાંજવાનીતૈયારીકરીહોવાનીગુજરાતટુડેનેજણાવ્યુંહતું.

આઅંગેવિસ્તૃતપ્રાપ્તમાહિતીઅનુસારશહેરનામુગલીસરાવિસ્તારમાંઆવેલઅનેસુરતમહાનગરપાલિકાવર્ષોથીમુગલસરાયતરીકેવકફમિલ્કતહોવાનીશહેરનાસોદાગરવાડખાતેરહેતાંઅરજદારઅબ્દુલવદુદજારૂલ્લાહએવકફનીનોંધણીકરવામાટેવકફઅધિનિયમ૧૯૯૫નીકલમ૩૬હેઠળતા.૧૩-૪-૨૦૧૫તથા૧૬-૫-૨૦૧૫નારોજએકસમાનરજૂઆતકરીજણાવેલકે, સુરતશહેરનાવોર્ડનં.૧૧સિટીસર્વેનં.૧૫૦૪જેનુંક્ષેત્રફળ૫૬૬૩.૧૦૮૪ચો.મી. મુગલસરાયરોડઉપરઆવેલમિલ્કતવકફમિલ્કતતરીકેનોંધવાઅરજીકરીહતી. તેમણેજ્ણાવ્યુંહતુંકેમિલ્કતમાંહાલસુરતમ્યુ. કોર્પોરેશનનીમુખ્યકચેરીઆવેલીછે. આમિલ્કતતેનામૂળભુતઉદ્દેશસરાયમુસાફરખાનામાટેઉપયોગમાંલેવામાટેઆવશ્યકછેજેથીવકફમિલ્કતતરીકેનોંધણીકરવાઅરજકરેલછે. વધુમાંઅરજદારે૧૮૬૭પહેલાથીઆસંસ્થાકાર્યરતહતીતેઅંગેમિલ્કતનાપુરાવાપણરજૂકર્યાહોવાનુંજણાવ્યુંહતું. સેન્ટ્રલવકફકાઉન્સિલ, નવીદિલ્હીદ્વારાપણવકફમિલ્કત૧૯૯૫નીકલમ૩૬અને૪૧અંગેગુજરાતરાજ્યવકફબોર્ડદ્વારાકાર્યવાહીથઇહોવાનીતા.૧૫-૬-૨૦૧૫અનેતા.૨૩-૨-૨૦૧૬નારોજપત્રથીજાણકરાઇહતી. ત્યારબાદઅરજદારદ્વારાહુમાયુસરાયનીનોંધણીઅંગેકાર્યવાહીકરવાતા.૮-૩-૨૦૧૬નારોજવકફઅધિનિયમનીકલમ૩૬હેઠળનિયતનમૂનામાંફોર્મરજૂકર્યાજેનીસાથેસોગંદનામુરજૂકરાયુંહતુંતથાઅનુગામીનીમવાનીરીતઅનેટાઇપકરેલવકફનામુંરજૂકરવામાંઆવ્યુંહતું. ત્યારબાદઆબાબતેતા.૨૨-૨-૨૦૧૬નારોજઅરજદારનેનોટિસમોકલીકચેરીસમક્ષતા.૯-૩-૨૦૧૬નારોજસુનાવણીરાખવામાંઆવીહતી. જેમાંસુનાવણીદરમિયાનઅરજદારહાજરરહ્યાંહતાઅનેલેખિતરજૂઆતકરીજણાવ્યુંહતુંકેઆવાદગ્રસ્તમિલ્કતશાહજહાંબાદશાહનાશાસનકાળદરમિયાનતેમનીપુત્રીપાસેસુરતશહેરનીજાગીરહતી. તેઓનાવિશ્વાસુઇશાકબેગયઝદીઉર્ફેહકીકખાનહી.સ.૧૦૫૪ઇ.સ.૧૬૪૪માતા.૩૩૦૮૦નાખર્ચેહુમાયુસરાયબનાવીહતી. જેનોમૂળહેતુજેતેસમયેસુરતસ્થળેથીમક્કા-મદીનાજતાહજયાત્રીઓનાઉતરવામાટેબનાવ્યુંહતું. જે૧૧ફૂટ૭ઇંચલાંબી૧ફૂટ૯ઇંચપહોળીઅનેર.પઈંચજાડીમાર્બલનીતખ્તીઉપરતેનાનિર્માણનીતારીખએટલેકેનિર્માણકરનારનાલેખસાથેવકફનામુંઇમારતનામુખ્યદરવાજાઉપરજડેલહતી. જેનીનકલપણરજૂકરીહતી. વધુમાંસને૧૯૨૧માંએ.એસ.આઇ. વેસ્ટનસર્કલપુનાનાસુપ્રિ.એઆઇમારતનાએકઓરડામાંઆતખ્તીપડેલીજોતાતેઓઆત્તીનેપ્રિન્સઓફવેલ્સમ્યુઝીયમઓફવેસ્ટનઇન્ડિયામાંરાખીહતીજેઆજેપણત્યાંહયાતછે. જેથીકલમ૩૬હેઠળહુમાયુસરાયનીનોંધણીકરવારજૂઆતકરવામાંઆવીહતી. તદ્‌ઉપરાંતતા.૨૬-૪-૨૦૧૬નાપત્રક્રમાંકવકફ-કલમ-૩૬, સુરત-૨૦૧૬-જાવકનં.૨૯૭૮થીઅરજદારેતા.૧૦-૪-૨૦૧૫નીઅરજીપરત્વેપૂર્તતાકરવાજણાવેલજેઅન્વયેતેઓદ્વારાતા.૯-૫-૨૦૧૬નારોજપૂર્તતાકરવામાંઆવીહતીજેમાંતેઓએપુરાવાપણરજૂકર્યાહતા. જેમાંદસ્તાવેજીપુરાવામાંઅનેકકાગળીયાઓરજૂકર્યાહતા. જેમાંસિટીસર્વે૧૫૦૪જેનુંક્ષેત્રફળ૫૬૬૩.૧૦૮૪ચો.મી. વાળીમિલ્કતનુંપ્રોપર્ટીકાર્ડ, પંચાયતઅનેઆરોગ્યવિભાગસચિવાલયેઅમદાવાદ -૧૫બોમ્બેપ્રોવિન્સનુંનોટિફિકેશન-પંચાયતઅનેઆરોગ્યવિભાગસચિવાલયઅમદાવાદ-૧પસુરતમહાનગરપાલિકાનીતા.૧૪-૯-૧૯૬૬નારોજમળેલખાસસભાનોઠરાવ, તા.૫-૯-૧૯૬૬નારોજપંચાયતઅનેઆરોગ્યવિભાગસચિવાલયઅમદાવાદ-૧પનોટિફિકેશનનીનકલ, તા.૯-૯-૧૯૬૬નારોજપંચાયતઅનેઆરોગ્યવિભાગચિવાલયઅમદાવાદ-૧પનોટિફિકેશનનીનકલ, તા.૧-૯-૨૦૨૧નીલાઇટબિલનીનકલ, મુગલસરાયઅંગેસુરતમહાનગરપાલિકાનીવેબસાઇટપરઅપલોડકરેલવિગતોનીનકલ, તા.૨૫-૪-૨૦૧૭નારોજસેટલમેન્ટકમિ. અનેજમીનદફતરેનિયામમનેગુ.રા.વ.બોર્ડદ્વારાલખવામાંઆવેલનીનકલસાથેમોટાભાગનાપુરાવાઓરજૂકરવામાંઆવ્યાહતાઅનેજણાવેલકેસુરતમહાનગરપાલિકાકોઇપણરીતેમિલ્કતનામાલિકનથી, આસદરહુંમિલ્કતવકફમિલ્કતહોયઅનેએકવખતકરાયેલવકફહંમેશાવકફરહેછેસિદ્ધાંતમુજબતેનેનોંધવામાંતેનેસમયમર્યાદાનોકોઇપ્રશ્નઆવતોનથીતેવુંપણકરાયેલઅરજીમાંજણાવ્યુંહતું.

આઉપરાંતઇતિહાસનીવિગતઆપતાંવધુમાંવર્ણેલકેસુરતશહેરમાંમુગલશાસનકાળનેઉદયથતાંવેપારમાટેકોઠીસ્થાપિતથઇહતી. જેથીસુરતવેપારબંદરતરીકેસ્થાપિતથયુંહતુંઅનેતેમાટેવિવિધઐતિહાસિકઇમારતોબનાવવામાંઆવીહતી. સુરતશહેરનામુગલીસરાવિસ્તારમાંહુમાયુસરાયપણમુગલસમ્રાટશાહજહાંનાશાસનકાળદરમિયાનતેમનીશેહઝાદીજહાંઆરાએતેમનાવિશ્વાસુએવાઈસાકબેગયઝદીઉર્ફેહકીકતખાનપાસેઆસરાયતામીરકરાવીહતી.

હી.સ.૧૦૫૪અનેઈ.સ.૧૬૪૪માંરૂા.૩૩૦૮૧નાખર્ચેતૈયારથયેલીસરાયનુંહુમાયુસરાયનામકરણકરવામાંઆવ્યુંહતું. વિશેષકરાયેલઅરજીમાંઅબ્દુલવદુદજારૂલ્લાહે (રહે.૧૧/૧૫૩૩ઝિયાઉલ્લાહકોટેજ, સોદાગરવાડ, સુરત) ૧૫મીએપ્રિલ૨૦૧૫થીકાનૂનીલડતશરૂકરીહતી.

ગતતા.૨૨મીઓક્ટોબર૨૦૨૧નારોજગુજરાતરાજ્યવકફબોર્ડનીમળેલીબેઠકમાંપાલિકાનાકબજાનેરદબાતલઠેરવતાવકફેનોંધ્યુંહતુંકે, સુરતનાવોર્ડનં.૧૫૦૪વાળીમિલકતહુમાયુસરાયતરીકેજાહેરકરવામાંઆવીહોવાનુંગાંધીનગરવકફબોર્ડનામુખ્યકારોબારીઅધિકારીએમ.એચ.ખુમારએજણાવ્યુંહતું.