(એજન્સી)                       ઇઝરાયેલ,તા.૧૩

હરનાઝસંધુએમિસયુનિવર્સ૨૦૨૧નોતાજજીત્યોછે. આવર્ષે૧૨ડિસેમ્બરેઇઝરાયેલમાં૭૦મીમિસયુનિવર્સસ્પર્ધાયોજાઇહતી. ૨૧વર્ષબાદભારતેમિસયુનિવર્સનોખિતાબજીત્યોછે. હરનાઝપહેલાલારાદત્તાએવર્ષ૨૦૦૦માંતાજજીત્યોહતો. ટોપ૩માંપોતાનુંસ્થાનબનાવનારહરનાઝનેપૂછવામાંઆવ્યુંકેદબાણનોસામનોકરીરહેલીયુવતીઓનેતેશુંસલાહઆપશે? આસવાલનોજવાબઆપીનેહરનાઝેમિસયુનિવર્સનોખિતાબજીતીલીધોછે. હરનાઝનાજવાબનીદરેકજગ્યાએપ્રશંસાથઈરહીછે. આસવાલનાજવાબમાંહરનાઝેકહ્યુંકે, આજનીમહિલાઓજેદબાણઅનુભવીરહીછેતેએછેકે, તમારેતમારાપોતાનાપરવિશ્વાસકરવોજોઈએ. એજાણવુંજોઈએકેતમેઅલગછોજેતમનેસુંદરબનાવેછે. તમારીજાતનેઅન્યલોકોસાથેસરખાવવાનુંબંધકરોઅનેચાલોદુનિયાભરમાંબનીરહેલીઘટનાઓવિશેવાતકરીએ. આગળઆવો, તમારાવિશેવાતકરોકારણકે, તમેતમારાજીવનનાલીડરછો. તમેતમારોઅવાજછો. મનેમારીજાતમાંવિશ્વાસછેઅનેહુંઅહીંઉભીછું. હરનાઝેમિસચંદીગઢનોખિતાબપણજીત્યોછે. તેણેમાત્ર૧૭વર્ષનીવયેઆખિતાબજીત્યોહતો. ત્યારથીતેહેડલાઈન્સનોહિસ્સોબનીગઈહતી. અહીંથીહરનાઝનીયાત્રાશરૂથઈહતી. હરનાઝેવર્ષ૨૦૧૮માંમિસમેક્સઇમર્જિંગસ્ટારઇન્ડિયાનોતાજજીત્યોહતો. આપછીતેમિસઈન્ડિયા૨૦૧૯ઈવેન્ટનોપણભાગબની. જેમાંતેટોપ૧૨માંપણપોતાનુંસ્થાનબનાવવામાંસફળરહીહતી. ભારતેત્રીજીવખતઆતાજજીત્યોછે. આપહેલાવર્ષ૧૯૯૪માંસુષ્મિતાસેનેભારતનુંપ્રતિનિધિત્વકરીનેઆખિતાબજીત્યોહતો. તેપછીલારાદત્તાએવર્ષ૨૦૦૦માંમિસયુનિવર્સનોતાજજીત્યોઅનેહવેહરનાઝસંધુએઆખિતાબજીતીનેભારતનુંનામરોશનકર્યુંછે. હરનાઝનીજીતબાદદેશભરમાંખુશીનોમાહોલજોવામળીરહ્યોછે. હરનાઝનીજીતપરસેલેબ્સસોશિયલમીડિયાપરપોતાનીખુશીવ્યક્તકરીરહ્યાછે. પ્રિયંકાચોપરાએહરનાઝનીજીતનીક્ષણસોશિયલમીડિયાપરશેરકરીછે.