યુક્રેનપરરશિયાનાહુમલાનીઅસર

(એજન્સી)                               તા.ર૪

રશિયાએયુક્રેનપરકરેલાઆક્રમણનેપગલેભારતીયશેરબજારોહચમચીગયાહતા. સેન્સેક્સમાંઅત્યારસુધીનોસૌથીમોટોઘટાડોજોવામળ્યોછે. કારોબારનાઅંતેસેન્સેક્સ૨૭૦૨અંકઘટી૫૪૫૨૯પરબંધરહ્યોહતો. જ્યારેનિફ્ટી૮૧૫અંકઘટી૧૬૨૪૭પરબંધરહ્યોહતો. આસેન્સેક્સનોઅત્યારસુધીનોચોથોમોટોઘટાડોછે. જ્યારેછેલ્લાબેવર્ષનોસૌથીમોટોકડાકોછે. આઘટાડાનાકારણેરોકાણકારોનાલગભગ૧૦લાખકરોડરૂપિયાડૂબ્યાછે. સેન્સેક્સપરઈન્ડસઈન્ડબેંક, એમએન્ડએમ, બજાજફાઈનાન્સ, એક્સિસબેંક, મારૂતિસુઝુકીસહિતનાશેરઘટીનેબંધરહ્યાંહતા. ઈન્ડસઈન્ડબેંક૭.૮૮ટકાઘટી૮૭૫.૮૦પરબંધરહ્યોહતો. એમએન્ડએમ૬.૧૫ટકાઘટી૭૯૭.૫૦પરબંધરહ્યોહતો. આજેદિવસદરમિયાનબેંકિંગશેરોનુંમોટાપ્રમાણમાંધોવાણથયુંહતું. નિફ્ટીઁજીેંબેંકઈન્ડેક્સ૮.૨૬ટકાતૂટ્યોછે. પંજાબનેશનલબેંક૧૫% અનેઈન્ડસઈન્ડબેંક૮% નીચેબંધથયોછે. રિયલ્ટીઈન્ડેક્સઅનેઓટોઈન્ડેક્સપણલગભગ૭ટકાતૂટ્યોછે. ટાટામોટર્સમાં૧૦ટકાથીવધુનોઘટાડોનોંધાયોછે. તે૫૧રૂપિયાતૂટીને૪૨૫.૯૦પરઆવીગયોછે. ઈન્ડિયાબુલ્સરિયલએસ્ટેટઅનેગોદરેજપ્રોપર્ટીમાંપણલગભગ૧૦ટકાનોઘટાડોનોંધાયોછે. રશિયાએયુક્રેનપરહુમલોકર્યોછે. આકારણેવિશ્વનાતમામશેરબજારઘટ્યાછે. બુધવારેયુક્રેનેઈમરજન્સીનીજાહેરાતકરીહતી. તેપછીઅમેરિકાનાબજારમાંભારેનુકસાનથયુંહતું. બુધવારેડાઉજોન્સઈન્ડસ્ટ્રિયલએવરેજ૧.૩૮ટકા, જીશ્ઁ૫૦૦૧.૮૪ટકાઅનેનેસ્ડેકકમ્પોઝિટ૨.૫૭ટકાઘટ્યાહતા. એશિયનમાર્કેટનીવાતકરવામાંઆવેતોજાપાનનોનિક્કી૧.૮૧ટકા, હોંગકોંગનોહેંગસેંગ૩.૨૧ટકા, તાઈવાનનોઈન્ડેક્સ૨.૫૫ટકાતૂટ્યોછે. ચીનનાઈન્ડેક્સશંઘાઈકમ્પોઝિટમાં૧.૭૦ટકાઅનેઈન્ડોનેશિયાનાજાકાર્તાકમ્પોઝિટમાં૧.૪૮ટકાનોઘટાડોનોંધાયોહતો. યુરોપિયનમાર્કેટપણજોરદારતૂટ્યાછે. ઝ્રછઝ્રઅનેડ્ઢછઠમાં૪ટકાથીવધુનોઘટાડોનોંધાયોહતો. રશિયા-યુક્રેનનાયુદ્ધનાપગલેબ્રેન્ટક્રૂડનાભાવ૧૦૦ડોલરપ્રતિબેરલનેવટાવીગયાછે. આ૮વર્ષનોરેકોર્ડછે. એક્સપટ્‌ર્સનાજણાવ્યાઅનુસાર, આવનારાદિવસોમાંતેનાભાવ૧૨૦ડોલરસુધીજઈશકેછે. તેનાપગલેપેટ્રોલ-ડિઝલ૨૦રૂપિયાસુધીમોંઘુથઈશકેછે.