(એજન્સી)                             તા.૧૪

પશ્ચિમબંગાળનામુખ્યમંત્રીમમતાબેનરજીએરવિવારેકહ્યુંકે, તેમનીસરકારનાશાળાઅનેઉચ્ચશિક્ષણતથાપર્યટનવિભાગોએસ્કોચએવોડ્‌ર્સમાંગોલ્ડજીત્યોછે. તેમણેઅધિકારીઓનેતેમનીમહેનતઅનેસમર્પણમાટેઅભિનંદનઆપ્યાહતા. શિક્ષણમંત્રીબ્રત્યાબસુએપણઆસિદ્ધિઓપરખુશીવ્યક્તકરીહતીઅનેકોવિડ-૧૯મહામારીદરમિયાનશિક્ષણપ્રવૃત્તિઓમાંવિક્ષેપનઆવેતેસુનિશ્ચિતકરવામાટેશિક્ષકો, અધિકારીઓઅનેવિદ્યાર્થીઓસહિતપ્રદેશનાતમામલોકોનેતેમનાપ્રયાસોઅનેસેવાઓબદલઅભિનંદનઆપ્યાહતા. બેનરજીએટિ્‌વટરપરલખ્યું, ‘બંગાળનાશાળાશિક્ષણવિભાગઅનેઉચ્ચશિક્ષણવિભાગબંનેએપ્રતિષ્ઠિતસ્કોચગોલ્ડએવોર્ડજીત્યોછે. આનોંધપાત્રસિદ્ધિમાટેતમામઅધિકારીઓઅનેસભ્યોનેહાર્દિકઅભિનંદન. સ્કોચએવોર્ડડિજિટલ, નાણાકીયઅનેસામાજિકસમાવેશમાંશ્રેષ્ઠપ્રયાસોમાટેઆપવામાંઆવેછે. માઇક્રોબ્લોગિંગસાઇટપરબેનરજીએકહ્યું, ‘શેરકરતાઆનંદથાયછેકે, પશ્ચિમબંગાળસરકારનાપર્યટનવિભાગનેકોવિડ-૧૯દરમિયાનઉત્કૃષ્ટપ્રદર્શનમાટેપ્રતિષ્ઠિતસ્કોચગોલ્ડએવોર્ડમળ્યોછે. તમારીમહેનતઅનેસમર્પણમાટેતમામઅધિકારીઓઅનેસભ્યોનેઅભિનંદન. ચાલોઆપણેઉચ્ચલક્ષ્યપરધ્યાનકેન્દ્રિતકરીએ.