પર્થ, તા.૧૫
પર્થના મેદાન ખાતે રમાઈ રહેલી એશીઝ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે આજે ઇંગ્લેન્ડના પ્રથમ દાવમાં ૪૦૩ રન ઓલઆઉટના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ત્રણ વિકેટે ૨૦૩ રન કર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી માલને સૌથી વધુ ૧૪૦ રન કર્યા હતા. આજે રમત બંધ રહી ત્યારે સ્મિથ ૯ર રન સાથે રમતમાં હતો. આજે સ્કોરને આગળ વધારતા ઇંગ્લેન્ડની ટીમ ૪૦૩ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડ તરફથી માલને સૌથી વધુ ૧૪૦ રન કર્યા હતા જ્યારે બેરશોએ ૧૧૯ રન કર્યા હતા. જો કે, અન્ય બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્કે ૯૧ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી જ્યારે હેઝલવુડે ત્રણ વિકેટ ઝડપી હતી.
સ્કોરબોર્ડ : પર્થ ટેસ્ટ
ઇંગ્લેન્ડ પ્રથમ દાવ :
કુક એલબી બો. સ્ટાર્ક ૦૭
સ્ટોનેમન કો. પેની
બો. સ્ટાર્ક ૫૬
વિન્સ કો. પેની
બો. હેઝલવુડ ૨૫
રુટ કો. પેની બો. કમિન્સ ૨૦
માલન કો. સબ
બો. લિયોન ૧૪૦
બેરશો બો. સ્ટાર્ક ૧૧૯
અલી કો. સ્મિથ
બો. કમિન્સ ૦૦
વોક્સ કો. કમિન્સ
બો. હેઝલવુડ ૦૮
ઓવરટન કો. બેનક્રોફ્ટ
બો. હેઝલવુડ ૦૨
બ્રોડ કો. બેનક્રોફ્ટ
બો. સ્ટાર્ક ૧૨
એન્ડરસનઅણનમ ૦૦
વધારાના ૧૪
કુલ (૧૧૫.૧ ઓવરમાં આઉટ ) ૪૦૩
પતન : ૧-૨૬, ૨-૮૯, ૩-૧૧૫, ૪-૧૩૧, ૫-૩૬૮, ૬-૩૭૨, ૭-૩૮૯, ૮-૩૮૯, ૯-૩૯૩, ૧૦-૪૦૩
બોલિંગ : સ્ટાર્ક : ૨૫.૧-૫-૯૧-૪, હેઝલવુડ : ૨૮-૯-૯૨-૩, કમિન્સ : ૨૮-૮-૮૪-૨, લિયોન : ૨૨-૪-૭૩-૧, માર્શ : ૯-૧-૪૩-૦, સ્મિથ : ૩-૧-૮-૦
ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ :
બેનક્રોફ્ટ એલબી
બો. ઓવરટન ૨૫
વોર્નર કો. બેરશો
બો. ઓવરટન ૨૨
ખ્વાજાએલબી બો. વોક્સ ૫૦
સ્મિથ અણનમ ૯૨
માર્શ અણનમ ૦૭
વધારાના ૦૭
કુલ (૬૨ ઓવરમાં ૩ વિકેટે ) ૨૦૩
પતન : ૧-૪૪, ૨-૫૫, ૩-૧૭૯
બોલિંગ : એન્ડરસન : ૧૪-૬-૩૧-૦, બ્રોડ : ૧૨-૨-૫૦-૦, વોક્સ : ૧૫-૩-૪૨-૧, ઓવરટન : ૧૦-૧-૪૬-૨, અલી : ૧૧-૩-૨૮-૦
સ્મિથ-ઉસ્માન ખ્વાજાની આકર્ષક ઈનિંગથી ઓસી.ની મજબૂત શરૂઆત

Recent Comments