કોરોનાનાપગલેચૂંટણીપંચેરેલીેપરપ્રતિબંધમૂક્યોછે
(એજન્સી) નવીદિલ્હી, તા.૧૫
કોરોનાપ્રોટોકોલનાભંગબદલસમાજવાદીપાર્ટીનાકાર્યકરોપરથયેલાકેસબાદસ્વામીપ્રસાદમૌર્યનુંનિવેદનસામેઆવ્યુંછે. હકીકતેલખનૌમાંસમાજવાદીપાર્ટીનાકાર્યાલયખાતેનેતાઓઅનેકાર્યકરોનીભીડજામીહતી. ત્યારબાદકાર્યાલયમાંઉમટેલીભીડપરકોરોનાનિયમોનાઉલ્લંઘનનેલઈકેસદાખલકરવામાંઆવ્યોછે. ત્યારેહવેસ્વામીપ્રસાદમૌર્યએકહ્યુંકે, સૌથીપહેલામુખ્યમંત્રીયોગીઆદિત્યનાથવિરૂદ્ધકેસદાખલકરવોજોઈએ. શુક્રવારેમુખ્યમંત્રીગોરખપુરમાંહજારોલોકોસાથેખીચડીખાઈરહ્યાહતામાટેપહેલાતેમનાવિરૂદ્ધકેસદાખલથવોજોઈએ. મુખ્યમંત્રીઆચારસંહિતાનાનિયમોનુંઉલ્લંઘનકરીરહ્યાછે. મુખ્યમંત્રીએસાર્વજનિકરૂપેહજારોલોકોવચ્ચેખીચડીખાધીમાટેતેમનાવિરૂદ્ધકેસથવોજોઈએ. કોરોનાનાકેસમાંથઈરહેલાવધારાનાપગલેચૂંટણીપંચેરેલીઓપરપ્રતિબંધમુક્યોછે. આપ્રતિબંધ૧૫મીજાન્યુઆરીસુધીલાગુરહેવાનોછે. પરંતુશુક્રવારેલખનૌનાસપાકાર્યાલયનીબહારલોકોનીભારેભીડજોવામળીહતી. સપાએતેનેનામભલેવર્ચ્યુઅલરેલીનુંઆપેલુંપરંતુત્યાંસોશિયલડિસ્ટન્સીંગનાધજાગરાઉડ્યાહતાઅનેકોરોનાપ્રોટોકોલનુંકોઈપાલનનહોતુંથયું. ત્યારબાદસપાનાકુલ૨,૫૦૦નેતાઓઅનેકાર્યકરોવિરૂદ્ધકેસદાખલથયોહતો. પોલીસદ્વારાકરવામાંઆવેલીઆકાર્યવાહીબાદભાજપમાંથીસપામાંગયેલાસ્વામીપ્રસાદમૌર્યએભીડનેલઈસીએમયોગીઆદિત્યનાથવિરૂદ્ધકેસદાખલકરવાનીમાગણીકરીછે. શનિવારેમકરસંક્રાંતિહતીતેપ્રસંગેગોરખપુરનાગોરખનાથમંદિરમાંખીચડીચઢાવવામાટેમોટીસંખ્યામાંશ્રદ્ધાળુઓઉમટ્યાહતા. તેદરમિયાનસોશિયલડિસ્ટન્સિંગનુંઉલ્લંઘનજોવામળ્યુંહતું. મુખ્યમંત્રીયોગીઆદિત્યનાથેભીડનેલઈકોરોનાપ્રોટોકોલનુંપાલનકરવાપણવિનંતીકરીહતી. તેનાપહેલાશુક્રવારેબપોરેતેઓએકદલિતપરિવારનાઘરેજઈનેખીચડીજમ્યાહતા. તેનેલઈસ્વામીપ્રસાદમૌર્યનુંકહેવુંછેકે, મુખ્યમંત્રીએસાર્વજનિકરીતેહજારોલોકોનીવચ્ચેખીચડીખાધીમાટેતેમનાવિરૂદ્ધકેસથવોજોઈએ. તેમણેઆદર્શઆચારસંહિતાનુંઉલ્લંઘનકર્યુંછે.
Recent Comments