(એજન્સી)                                                             નવીદિલ્હી, તા.૧

સશસ્ત્રદળોનાપાંચપૂર્વપ્રમુખોઅનેઅન્યસેંકડોલોકોજેમાંપૂર્વઅધિકારીઓ, અમલદારોઅનેસમાજવમાંમહત્ત્વનાસ્થાનોધરાવનારાલોકોએઉત્તરાખંડનાહરિદ્વારઅનેદિલ્હીમાંતાજેતરમાંજયોજાયેલાવિવિધઝેરભર્યાકાર્યક્રમોમાંમુસ્લિમોનાજાહેરનરસંહારનીહાકલમુદ્દેરાષ્ટ્રપતિરામનાથકોવિંદઅનેવડાપ્રધાનનરેન્દ્રમોદીનેપત્રલખ્યોછે. પત્રમાંખ્રિસ્તીઓ, દલિતોઅનેશીખોજેવાઅન્યલઘુમતીઓનેનિશાનબનાવવાનોપણઉલ્લેખકર્યોછે. પત્રમાંસરહદોપરચેતવણીઓનીહાલનીસ્થિતિનોપણઉલ્લેખકરાયોછેજેમાંદેશનીઅંદરકોમીસૌહાર્દબગાડવામાટેહિંસાનુંઆહ્‌વાનતથાતેમાંસરહદપારનીસેનાઓપણજોડાઈશકેછે. રાષ્ટ્રપતિઅનેપીએમમોદીનેલખાયેલાપત્રમાંકહેવાયુંછેકે, દેશનીઅંદરશાંતિઅનેસૌહાર્દબગાડવાનુંકોઈપણકૃત્યવિરોધીબાહ્યદળોનેઉત્તેજનઆપશે. કેન્દ્રીયસશસ્ત્રપોલીસદળો (સીએપીએફ) અનેપોલીસજવાનોસહિતયુનિફોર્મમાંઆપણાપુરૂષોઅનેમહિલાઓનીએકતાઅનેએકજૂથતાઆપણાવિવિધબહુલતાવાદસમાજમાંએકઅથવાબીજાસમુદાયનીવિરૂદ્ધહિંસામાટેએકપ્રકારનાજોરદારઆહ્‌વાનનીમંજૂરીઆપવાથીગંભીરરીતેઅસરગ્રસ્તથશે. મુસ્લિમોવિરૂદ્ધહિંસામાટેખુલ્લુંઆહ્‌વાનકરનારહરિદ્વારમાંયોજાયેલીધર્મસંસદનોસીધોઉલ્લેખકરતાંપત્રમાંકહેવાયુંછેકે, અમે૧૭-૧૯ડિસેમ્બર૨૦૨૧વચ્ચેહરિદ્વારમાંયોજાયેલીહિંદુસાધુઓઅનેઅન્યનેતાઓનીધર્મસંસદનામનીત્રણદિવસનાધાર્મિકસંમેલનદરમિયાનઅપાયેલાભાષણોનાશબ્દોથીગંભીરરીતેચિંતિતછીએ. તેઓહિંદુરાષ્ટ્રસ્થાપવાનીવારંવારવાતોકરીરહ્યાહતાઅનેજોજરૂરપડેતોહિંદુવાદનેસુરક્ષાનાનામેભારતનામુસ્લિમોનીહત્યાકરવામાટેહથિયારઉપાડવાનીપણવાતોકરાતીહતી.