(એજન્સી)                          દેહરાદૂન, તા.૨૯

હરિદ્વારનીકહેવાતીધર્મસંસદમાંભાગલઈતાજેતરમાંમુસ્લિમોનીસામૂહિકહત્યાનીહાકલકરનારાપાંચકટ્ટરવાદીહિન્દુનેતાઓનોવધુએકવાંધાજનકવીડિયોઅનેતસવીરોસામેઆવીરહીછે. તસવીરોમાંજોવામળ્યુંહતુંકે, ખુલ્લેઆમકાયદોહાથમાંલઈબંધારણનીસહેજપણશરમરાખ્યાવિનામુસ્લિમોનાનરસંહારમાટેલોકોનીઉશ્કેરણીકરનારાઆપાંચેયનરાધમોઉચ્ચપોલીસઅધિકારીનીલગોલગઉભારહીલુચ્ચુહાસ્યરેલાવીરહ્યાંહતા. એટલુંજનહીંતેમણેતંત્રનીપણછૂપાઆશીર્વાદનીપોલનાંખતાજણાવ્યુંહતુંકે, પોલીસઅમારીતરફેછે. સંપૂર્ણરીતેમાનસિકસમતોલનગુમાવીચૂકયાહોયતેમયતીનરસિંઘાનંદ, સાધ્વીઅન્નપૂર્ણાઅનેતાજેતરમાંધર્મપરિવર્તનકરીમુસ્લિમમાંથીહિન્દુબનેલાવસીમરિઝવીઉર્ફેત્યાગીસહિતનાઓએગઈકાલેસ્થાનિકપોલીસસ્ટેશનનીમુલાકાતલઈઈસ્લામનામહાનપયંગમ્બરહઝરતમુહમ્મદ (સ.અ.વ.) સાહેબ, હઝરતઅબુબકરઅનેહઝરતઓમરતથાહઝરતઉસ્માનવિરૂદ્ધબેશરતરીતેફરિયાદનોંધાવીહતી. તેમણેઆરોપલગાવ્યોહતોકે, ઈસ્લામમાંનહીંમાનનારાલોકોવિરૂદ્ધહિંસામાટેઉશ્કેરણીકરવામાંઆવીછે. તેમનીબકવાસઆટલેથીજઅટકીનહતીઅનેતેમણેઆમાટેછીછરાજ્ઞાનનોપરિચયઆપતાંઈસ્લામનામહાનપયંગમ્બરહઝરતમુહમ્મદ (સ.અ.વ.) સાહેબ, હઝરતઅબુબકરઅનેહઝરતઓમરતથાહઝરતઉસ્માનનેજવાબદારઠેરવ્યાહતા.  એકઅહેવાલમાંસ્પષ્ટખુલાસોકરવામાંઆવ્યોહતોકે, ધર્મઝનૂનીઓનીઆબ્રિગેડદ્વારાભલેઆવીફરિયાદનોંધાવવામાંઆવીહોયપણકોઈપણઠેકાણેઆવીહિંસાઅંગેનાપુરાવાનથી. એકઆરોપમાંછાકટાબનેલાનરસિંઘાનંદ, જિતેન્દ્રત્યાગીઉર્ફેવસીમરિઝવીતથાહરિદ્વારનીધર્મસંસદનાઅન્યઆયોજકોનીહત્યાનોપ્રયાસહાથધરવામાંઆવ્યોહોવાનોદાવોકરવામાંઆવ્યોહતો. ફરિયાદમાંવધુમાંછીછરામાનસિકજ્ઞાનનોપરિચયઆપતાંજણાવવામાંઆવ્યુંહતુંકે, કોઈપણપુરાવાવગરએવુંસ્થાપિતકરવામાંઆવ્યુંછેકે, પવિત્રકુરઆનઅલ્લાહનીકિતાબછે. પોલીસસ્ટેશનનાવીડિયોમાંજોવામળ્યુંહતુંકે, પાંચેયકટ્ટરવાદીઓઉચ્ચપોલીસઅધિકારીસાથેગહનચર્ચાકરીરહ્યાંહતા, એટલુંજનહીંહિન્દુત્વનાઆઠેકેદારોઅનેપોલીસઅધિકારીએબુલંદઅવાજમાં ‘હરહરમહાદેવ’નીસાદપાડીહતી.  ટિ્‌વટરયુઝરોદ્વારાદ્વેષપૂર્ણભાષણોઆપનારાલોકોઅનેપોલીસનીઆમીઠીમુલાકાતવિરૂદ્ધઆકરીપ્રતિક્રિયાઓવ્યક્તકરવામાંઆવીહતી.