હોસ્પિટલમાંદાખલથનારાબાળકોનીસંખ્યા૭થી૧૦દિવસમાં

ત્રણગણીવધીગઇછેએવુંમેક્સસુપરસ્પેશિયાલિટીહોસ્પિટલ

ખાતેનાપીડિયાટ્રિકવિભાગનાવડાઅરવિંદબાઉન્ત્રાએજણાવ્યું

(એજન્સી)                           તા.૧૮

નવીદિલ્હીમાંપ્રદૂષણનુંસ્તરખતરનાકહદેવધતાંવધુનેવધુબાળકોશ્વાસલેવાનીસમસ્યાસાથેહોસ્પિટલમાંદાખલથયાંછે. સરકારેપાંચપાવરસ્ટેશનબંધકરીદીધાંછેઅનેશાળાકોલેજોપણબંધકરીછે. ૨કરોડનીવસ્તીધરાવતુંદિલ્હી૨૦૨૦માંસતતત્રીજાવર્ષેવિશ્વનીસૌથીપ્રદૂષિતરાજધાનીબનીગઇછેએવુંસ્વિસગ્રુપઆઇક્યુએરએજણાવ્યુંહતું.

હવાનીગુણવત્તાદિલ્હીઅનેઉત્તરભારતનાઅન્યભાગોમાંભયજનકસ્તરેપહોંચીગઇછે. હોસ્પિટલમાંશ્વાસનીસમસ્યાસાથેવધુનેવધુબાળકોદાખલથઇરહ્યાંછેજેનાકારણેમાતાપિતાઅનેડોક્ટરોપણચિંતામાંમૂકાયાંછે. છેલ્લા૭થી૧૦દિવસમાંસંખ્યાત્રણગણીથઇગઇછેએવુંમેક્સસુપરસ્પેશિયાલિટીહોસ્પિટલખાતેબાળચિકિત્સાવિભાગનાવડાઅરવિંદબાઉન્ત્રાએજણાવ્યુંહતું.

બાઉન્ત્રાએજણાવ્યુંહતુંકેદિલ્હીઅનેએનસીઆરમાંપ્રદૂષણનાઊંચાસ્તરનેબાળકોનીશ્વાસસંબંધિતસમસ્યાઓસાથેકનેક્શનછે. વધુસમયપ્રદૂષકોનાસંપર્કમાંઆવવાથીખાસકરીનેલેડ (સીસુ)નાસંપર્કમાંઆવવાથીઅનેકસમસ્યાઓઊભીથાયછે. એવાપણઅભ્યાસછેકેપ્રદૂષણનાપાર્ટીકલ્સદ્વારાકૂમળાબાળકોનામગજનેપણઅસરથાયછે. મોટાભાગનાદિવસોમાંદિલ્હીનોએરક્વોલિટીઇનડેક્ષ (એક્યુઆઇ) ૫૦૦નાસ્કેલપર૪૫૧થીવધુરહ્યોછેજેનાકારણેલોકોનુંખાસકરીનેબાળકોનુંસ્વાસ્થ્યપ્રભાવિતથયુંછે.

એક્યુઆઇમાંહવાનાએકઘનમીટરમાંઝેરીપાર્ટીક્યુલેટમેટરનુંકોન્સન્ટ્રેશનપીએમ૨.૫માપવામાંઆવ્યુંછે. સુપ્રીમકોર્ટેદિલ્હીવાસીઓમાટેપ્રદૂષણઘટાડવામાંનિષ્ફળતાબદલસરકારનીસખતશબ્દોમાંઝાટકણીકાઢીછે. સુપ્રીમકોર્ટેકમિશનફોરએરક્વોલિટીમેનેજમેન્ટનેપ્રદૂષણડામવામાટેનાપગલાઓજણાવવાઆદેશકર્યોછે. સુપ્રીમકોર્ટનીદરમિયાનગિરીબાદકમિશનેનવીદિલ્હીનીઆસપાસનાકોલસાથીચાલતાંપાંચવીજપ્લાન્ટબંધકરીદીધાંછે. દિલ્હીમાંટ્રકોનાપ્રવેશપરપ્રતિબંધમૂકીદેવાયોછેઅનેપાટનગરતેમજતેનાસેટેલાઇટસીટિઝમાંબાંધકામપ્રવતિપરપણરોકલગાવીદેવામાંઆવીછે. ૫૦ટકાસરકારીકર્મચારીઓ૨૧,નવે.સુધીઘરેથીકામકરશે.