(એજન્સી) તા.૩
હવેતમેવોટ્સએપદ્વારાઉબેરરાઇડબુકકરાવીશકશો. કેબસર્વિસીઝકંપનીઉબેરઅનેવોટ્સએપેપાર્ટનરશીપકરીહોવાનીજાહેરાતકરાઇછે. હવેતમારેઉબેરનીરાઇડબુકકરાવવામાટેઉબેરએપનેડાઉનલોડકરવાનીકેતેનોઉપયોગકરવાનીજરુરનહીરહે. હવેતમેમાત્રવોટ્સએપદ્વારાજઉબેરકેબબુકકરાવીશકશો. ઉબેરનીવોટ્સએપસાથેસમગ્રવિશ્વમાંઆપ્રકારનીપ્રથમપાર્ટનરશીપછે. તેમાંયુઝરનારજીસ્ટ્રેશનથીલઇનેરાઇડબુકકરાવવાસુધીવોટ્સએપચેટઇન્ટરફેસનીઅંદરકરીશકાશે. હાલપ્રાયોગિકધોરણેઆસેવાલખનૌમાંશરુકરવામાંઆવીછેઅનેત્યારબાદઆસુવિધાદેશનાઅન્યશહેરોમાંપણઉપલબ્ધકરાવવામાંઆવશે. શરુઆતમાંઆસેવાઅંગ્રેજીભાષામાંઉપલબ્ધબનશેપરંંતુથોડાસમયબાદઅન્યભારતીયભાષામાંતેનોવિસ્તારકરવામાંઆવશે. આસેવાઉબેરપરનાનવાઅનેહયાતબંનેયુઝર્સનેઉપલબ્ધબનશે. વોટ્સએપદ્વારાયુઝરત્રણરીતેઉબેરકેબબુકકરાવીશકેછે. તેઓકાંતોઉબેરનાબિઝનેસનાએકાઉન્ટનંબરનેમેસેજમોકલીશકેછેઅથવાતોક્યુઆરકોડસ્કેનકરીશકેછેઅથવાઉબેરવોટ્સએપચેટખોલવામાટેસીધીલિંકનેક્લીકકરીશકેછે. એકવખતયુઝરઉપરનીકોઇપણત્રણપદ્ધતિમાંથીએકનીપસંદગીકરશેત્યારબાદયુઝરનેપીકઅપઅનેડ્રોપઓફલોકેશનજણાવવામાટેકહેવામાંઆવશે. યુઝર્સઅપફ્રંટભાડાનીમાહિતીપણપ્રાપ્તકરશેઅનેકેટલાસમયમાંડ્રાઇવરકેબસાથેઆવશેતેપણજણાવશે. ઉબેરએપ્લિકેશનમાંજેપ્રકારનાસુરક્ષાફીચર્સઅનેવિમાનુંરક્ષણમળતુંહતુંતેવોટ્સએપદ્વારાપણમળશે. તેમનેડ્રાઇવરનુંનામઅનેબુિંકંગપરડ્રાઇવરનીલાયસન્સપ્લેટજણાવવામાંઆવશે. કંપનીસુરક્ષાનીગાઇડલાઇન્સઅંગેપણવોટ્સએપચેટદ્વારારાઇડરનેજાણકરશે. જોયુઝરઇમર્જન્સીઓપ્શનપસંદકરશેતોતેનેઉબેરનીકસ્ટમરસપોર્ટટીમદ્વારાકોલઆવશે. ઉબેરરાઇડર્સજરુરપડ્યેસેફ્ટીલાઇનનંબરએક્સેસકરીશકશે. ડ્રાઇવરોમાટેવોટ્સએપદ્વારાબુકકરાયેલરાઇડઅંગેતેમનાઅનુભવમાંકોઇબદલાવથશેનહીં.
Recent Comments