(સંવાદદાતાદ્વારા)
અમદાવાદ, તા.૪
રાજ્યમાંહાલમાંકોરોનાનાકારણેસ્કૂલોઓફલાઇનઅનેઓનલાઇનમાધ્યમથીચાલીરહીછે, ત્યારેસંચાલકમંડળદ્વારાસરકારસમક્ષકોઇપણએકજપદ્ધતિથીસ્કૂલોચાલુરાખવામાંઆવેતેવીમાગણીકરીછે. હાલમાંસ્કૂલોમાંબંનેમાધ્યમથીસારીરીતેશિક્ષણચાલીરહ્યુંછે, પરંતુકોઇએકજમાધ્યમથીશિક્ષણઆપવામાંઆવેતોસ્કૂલોઅનેવિદ્યાર્થીઓબંનેમાટેહિતાવહરહેશેતેમસંચાલકમંડળનુંમાનવુંછે. જેથીતેમણેસરકારસમક્ષકોઇપણએકપદ્ધતિથીજશિક્ષણચાલુરાખવામાંઆવેતેમાટેમાગણીકરીછે.
પ્રાપ્તમાહિતીઅનુસાર, રાજ્યમાંકોરોનાનાકેસોવધવાલાગતાસરકારદ્વારાધો.૧થી૯નાવર્ગોમાંઓફલાઇનશિક્ષણપદ્ધતિબંધકરીમાત્રઓનલાઇનમાધ્યમથીજશિક્ષણઆપવાનોનિર્ણયલીધોહતો. જ્યારેધો.૧૦થી૧૨માંહાલમાંઓફલાઇનપદ્ધતિથીશિક્ષણચાલીરહ્યુંછે. આમ, સ્કૂલોપ્રાથમિકમાટેઓનલાઇનપદ્ધતિથીશિક્ષણઆપીરહીછેજ્યારેબાકીનાધોરણોમાંઓફલાઇનશિક્ષણઆપીરહીહોવાનુંસામેઆવ્યુંછે.
દરમિયાનસંચાલકમંડળનાપ્રમુખભાસ્કરપટેલેસરકારસમક્ષઆગામીદિવસોમાંસ્કૂલોમાંકોઇપણએકજપદ્ધતિથીશિક્ષણઆપવામાંઆવેતેવીમાગણીકરીછે. હાલમાંઓનલાઇનઅનેઓફલાઇનપદ્ધતિથીશિક્ષણઆપવામાંઆવીરહ્યુંછે, જેમાંધો.૧થી૯નાવર્ગોઓનલાઇનમાંખૂબજસારીરીતેચાલીરહ્યાછે. જ્યારેધો.૧૦થી૧૨માંઓફલાઇનવર્ગોપણખૂબજસારીરીતેચાલીરહ્યાછે. જોકે, હવેબેપદ્ધતિથીશિક્ષણનેલઈનેવિદ્યાર્થીઓઅનેવાલીઓમુંઝવણમાંમૂકાયાછે. જેથીસરકારદ્વારાઆગામીદિવસોમાંસ્કૂલોબંનેપૈકીકોઇપણએકપદ્ધતિથીચાલુરાખવામાટેનિર્ણયલેતોતેસ્કૂલોઅનેવિદ્યાર્થીઓમાટેહિતાવહરહેશે.
નોંધનીયછેકે, સ્કૂલોમાંકોરોનાનીત્રીજીલહેરઆવીતેપહેલાપ્રાથમિકસ્કૂલોપણઓફલાઇનશરૂકરવાનીજાહેરાતકરવામાંઆવીહતી. પરંતુતેવખતેપણસ્કૂલોમાંવિદ્યાર્થીઓનીપ્રત્યક્ષહાજરીખૂબજપાંખીજોવામળતીહતી. ૬૦વિદ્યાર્થીઓનાએકવર્ગમાંમાંડપાંચથીસાતજેટલાવિદ્યાર્થીઓપ્રત્યક્ષશિક્ષણમાટેહાજરરહેતાહતા, જ્યારેબાકીનાવિદ્યાર્થીઓઓનલાઇનજઅભ્યાસકરતાહતા. હાલમાંકોરોનાનાકેસોઘટ્યાછે, પરંતુએટલાબધાપણઓછાનથીથયાકેવાલીઓબાળકોનેસ્કૂલેમોકલે. આસ્થિતિમાંસરકારદ્વારાહજુથોડોકસમયસ્કૂલોમાંઓફલાઇનશિક્ષણબંધરાખવામાંઆવેતેમહિતાવહહોવાનુંવાલીઓએજણાવ્યુંહતું.
Recent Comments