(એજન્સી)                                      તા.ર૭

યુએસસ્થિતસિવિલસોસાયટીઓર્ગેનાઈઝેશન, હિંદુઝફોરહ્યુમનરાઈટ્‌સનાએક્ઝિક્યુટિવડિરેક્ટર, સુનિતાવિશ્વનાથસશક્તઅનેજુસ્સાદારઈન્ટરવ્યુમાં, જેમાંતેણીનોગુસ્સોઅનેવેદનાબંનેસ્પષ્ટપણેદેખાઈઆવેછે, તેણીએકહેછેકેતેમનીસંસ્થાહિંદુત્વઅનેખાસકરીનેલઘુમતીઓઅનેમુસ્લિમોસાથેભારતનાવર્તનસામેબોલવામાટેયુએસકોંગ્રેસઅનેબિડેનએડમિનિસ્ટ્રેશનનેચોક્કસપણેવધુતીવ્રતાસાથેલોબિંગકરવાનાપ્રયત્નોકરશે. સુનિતાવિશ્વનાથેકહ્યુંકેમોદીસરકાર “ફાસીવાદીભારત” સાથેઓળખાયછેઅનેતેણીએઉમેર્યુંહતુંકેહિન્દુઓમાટેહિન્દુત્વનોસામનોકરવોમહત્ત્વપૂર્ણછે. બહુમતીસમુદાયેહવેજાગવુંજજોઈએ, હિંદુઓમૌનરહેછેતેહકીકતચિંતાજનકઅનેખતરનાકછે, જોહિંદુઓતેમાંભાગનહીંલેતોહિંદુત્વસામેલડવુંઅશક્યછે. ધવાયરમાટેકરણથાપરનેઆપેલી૩૦મિનિટનીમુલાકાતમાં, સુનિતાવિશ્વનાથેસમજાવ્યુંકેશામાટેતેમનીસંસ્થાએયુએસમાંઅન્યનાગરિકસમાજસંસ્થાઓસાથેરહીનેભારતમાંમુસ્લિમોઅનેલઘુમતીઓસાથેનાવર્તનસામેયુએસકોંગ્રેસનીલોબિંગમાંમુખ્યભૂમિકાભજવીહતી. તેણીએકહ્યુંછેકેતેણીએઆવુંકર્યુંહતુંકારણકેવિશ્વનેસમજવાનીજરૂરછેકેભારતમાંકંઈકખોટુંથઈરહ્યુંછેઅનેભારતખૂબજજોખમીમાર્ગપરછે. તેણીએઆયોજિતકરેલામુસ્લિમોસાથેનાભારતનાવર્તનઅંગેનાબેકોંગ્રેસનલબ્રિફિંગ્સવિશેવધુબોલતા, તેણીએકહ્યુંકેઃઅમેયુએસનાનાગરિકછીએ. અમારીપાસેઅમેરિકીધારાશાસ્ત્રીઓઅનેબાઈડેનએડમિનિસ્ટ્રેશનસામેબોલવામાટેપ્રભાવિતકરવાનીશક્તિછે. સુનિતાવિશ્વનાથેવિદેશમંત્રાલયનાપ્રવક્તાઅરિંદમબાગચીદ્વારાકરવામાંઆવેલાદાવાનેનિશ્ચિતપણેનકારીકાઢ્યોછેકેઇવેન્ટનાઆયોજકોભારતવિરૂદ્ધપક્ષપાતીવલણધરાવેછે. તેણીએકહ્યુંકે, ભારતપક્ષપાતનીવાતકરેછે ? હુંકહીશકેપક્ષપાતનાઆરોપોપોતેજએકપક્ષપાતછે. તેણીએકહ્યુંકેભારતમાંલોકશાહીનીખરાબઅનેમાનવઅધિકારોઅંગેજાગૃતિલાવવાનીતેણીનીસંસ્થાનીનૈતિકફરજછે. તેણીએઉમેર્યુંકે, અમેચિંતિતછીએકારણકેઅમેભારતનેખૂબજપ્રેમકરીએછીએ. તેણીએએમપણકહ્યુંકેતેણીસાચાહિંદુધર્મનાબચાવમાંબોલીરહીછે, એકએવોધર્મજેનેતેપ્રેમકરેછે, જેમુસ્લિમોપરથતાંઅન્યાયનેમાફકરશેઅથવાસ્વીકારશેનહીં. સુનિતાવિશ્વનાથેખાસકરીનેસ્ઈછનાપ્રવક્તા, અરિંદમબાગચીપરહુમલોકર્યોહતોઅનેટીકાકરીહતીકેકોંગ્રેસનીબ્રીફિંગ્સફક્તઇન્ડિયનઅમેરિકનમુસ્લિમકાઉન્સિલ (ૈંછસ્ઝ્ર) દ્વારાઆયોજિતકરવામાંઆવીહતીઅને૧૬અન્યસંસ્થાઓસામેલહતીતેહકીકતનેજાણીજોઈનેઅવગણવામાંઆવીહતી. તેણીનાપોતાના, માનવઅધિકારોમાટેહિન્દુઓએમુખ્યભૂમિકાભજવીહતી. તેણીએૈંછસ્ઝ્રપૂર્વગ્રહયુક્તઅનેભારતવિરોધીહોવાનાદાવાઓનેનિશ્ચિતપણેનકારીકાઢ્યાહતા. તેણીએકહ્યુંકે, તેઓઅમારાનજીકનાભાગીદારોછે. અમેતેમનાપરવિશ્વાસકરીએછીએ. અમારીગાઢભાગીદારીછે. તેઓભારતવિરોધીનથી. સુનીતાવિશ્વનાથેસ્પષ્ટતાકરીહતીકેભૂતપૂર્વઉપરાષ્ટ્રપતિહામિદઅન્સારીનેયુએસકોંગ્રેસનીબ્રીફિંગમાંબોલવામાટેનુંઆમંત્રણતેમનાસંગઠન, હિંદુઝફોરહ્યુમનરાઈટ્‌સદ્વારાઆપવામાંઆવ્યુંહતુંઅનેકહ્યુંકે, મેંવ્યક્તિગતરીતેહામિદઅન્સારીનેફોનકર્યોહતો, અમારીવીડિયોટીમરેકોર્ડિંગકરવાતેમનાઘરેગઈહતી. તેઓ “વૃદ્ધરાજનેતા” છેઅનેપ્રતિષ્ઠિતવ્યક્તિછે. સુનિતાવિશ્વનાથેઅરિન્દમબાગચીદ્વારાકરાયેલાદાવાનેનિશ્ચિતપણેનકારીકાઢ્યોહતોકેઅન્સારીભારતવિરૂદ્ધપક્ષપાતસાથેબોલેછેપરંતુતેઓસત્યઅનેસંતુલિતરીતેબોલીરહ્યાહતા. મુસ્લિમોસાથેનાવ્યહવારવિશેબોલતા, સુનિતાવિશ્વનાથેકહ્યુંકે, ભારતમાંમુસ્લિમોનુંઅસ્તિત્વજોખમમાંછે. ધવાયરમાટેકરણથાપરસાથેનીસુનિતાવિશ્વનાથનીમુલાકાતનીઉપરોક્તસ્પષ્ટતાવિશેઅનેસુનિતાવિશ્વનાથનારૂષ્ટિકોણનીવધુસારીરીતેઅનેસંપૂર્ણસમજણમાટેકૃપાકરીનેસંપૂર્ણઇન્ટરવ્યૂજુઓ. તેણીએખૂબજજોશઅનેરૂઢતાસાથેવાતકરીછે. તેણીનીલાગણીઓનીઊંડાઈઅથવાતેનાજવાબોનીવિગતવારઅભિવ્યક્તિઅહીકરીશકતીનથી.