હિંમતનગર ખાતે હિંમતનગર-ઉદેપુર બ્રોડગેજ રેલવે સુવિધા શરૂ થવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે તા.૧પ ડિસેમ્બર ર૦ર૦થી ર૧ ડિસેમ્બર ર૦ર૦ દરમ્યાન હિંમતનગર ડુંગરપુર રેલવે લાઈન પર એન્જિન ચલાવી રેલવે ટ્રેકની ચકાસણી શરૂ કરાઈ છે.
(તસવીર : એફ.કે.મન્સુરી, હિંમતનગર)