(એજન્સી)                                                       તા.૧૮

શુક્રવારેકર્ણાટકનાદરિયાકિનારાનાઉડુપીજિલ્લામાંઆવેલામાલ્પેશહેરમાંએકઇમારતપરકર્ણાટકહાઇકોર્ટદ્વારાહિજાબમુદ્દેઆપવામાંઆવેલાચુકાદાવિરૂદ્ધભીંતચિત્રોબનાવીનેવિરોધદર્શાવવામાંઆવતાતંગદિલીસર્જાઈહતી. આઘટનાબાદથીમાલ્પેશહેરમાંપોલીસેસુરક્ષાબંદોબસ્તવધારીદીધોહતો. આએકગેરકાયદેઈમારતપરબનાવવામાંઆવેલુંભીંતચિત્રહતુંજેનાપરલખ્યુંહતુંકે, હિજાબઅમારોઅધિકારછેઅનેહિજાબઅંગેચળવળચલાવો. જ્યારેઆભીંતચિત્રોસંબંધિતઅહેવાલોવહેતાથયાતોસેંકડોહિન્દુકાર્યકરોઘટનાસ્થળેગુરૂવારેસાંજેએકઠાથઈગયાહતા. આકાર્યકરોએઆભીંતચિત્રોસામેવિરોધદર્શાવવાનીશરૂઆતકરતાંસવાલોઊઠાવ્યાહતાકેશુંકર્ણાટકહાઇકોર્ટનાચુકાદાનેપણમાનનહીંઆપવામાંઆવે. ઉલ્લેખનીયછેકે, કર્ણાટકહાઇકોર્ટેતેનાચુકાદામાંક્લાસરૂમમાંહિજાબપહેરવાનીછૂટઆપવાનોઈન્કારકરીદેતાડ્રેસકોડનુંપાલનકરવાનોઆદેશઆપ્યોહતો. તેનાબાદહાઇકોર્ટનાચુકાદાનેપડકારતાંઆમામલેઅરજદારોએસુપ્રીમકોર્ટમાંઅરજીકરીહતી. તદઉપરાંતમુસ્લિમસંગઠનોએઆમામલેરાજ્યવ્યાપીબંધનુંઆહ્‌વાનકર્યુંહતુંઅનેતેમણેહિજાબમામલેઆપવામાંઆવેલાચુકાદાનોવિરોધકરવાનોસંકલ્પલીધોહતો.