(એજન્સી)                          તા.૧૫

કેટલાયનારીવાદીઅનેમાનવઅધિકારસંગઠનોએવર્ગખંડમાંહિજાબધારણકરવાનામુસ્લિમવિદ્યાર્થિનીઓનાઅધિકારનેસમર્થનઆપ્યુંછેઅનેજણાવ્યુંછેકેકર્ણાટકસરકારદ્વારાહિજાબપરપ્રતિબંધએહેટક્રાઇમએટલેકેનફરતભડકાવવાનોઅપરાધછે. શુક્રવારેલખેલાએકખુલ્લાપત્રમાંતેમણેજણાવ્યુંહતુંકેતટીયકર્ણાટકમાંશરૂથયેલવર્ગખંડઅનેકેમ્પસમાંહિજાબપરનાપ્રતિબંધઅનેઅન્યરાજ્યોમાંતેનાફેલાવાનોખતરોએહેટક્રાઇમછે. આનિવેદનમાંજણાવાયુંછેકેહિંદુશ્રેષ્ઠતાવાદીઓગૌમાંસસેવન, મુસ્લિમોનીનમાઝ, અઝાન, નમાઝીટોપીઅનેઉર્દૂભાષાવગેરેવિવિધબહાનાઓપરલિંચિંગકરેછેઅનેમુસ્લિમોનેએકલાપાડીદઇનેતેમનોબહિષ્કારકરેછે. હિજાબએમુસ્લિમમહિલાઓપરરંગભેદલાદવાનોઅનેહુમલોકરવાનુંએકઅદ્યતનબહાનુછે. આપત્રમાંજેમણેસહીઓકરીછેતેમાંસુપ્રીમકોર્ટનાવગીલવૃંદાગ્રોવર, કર્મશીલફાધરસેડ્રીકપ્રકાશ, સફુરાઝર્ગર, કવિતાશ્રીવાસ્તવ, કવિતાક્રિષ્નનવગેરેનોસમાવેશથાયછે. આપત્રમાંવધુમાંજણાવાયુંછેકેભગવાખેસધારીપુરુષોએકઇરીતેહિજાબધારીમુસ્લિમમહિલાનેઘેરીહતીઅનેતેનેધક્કેચડાવીહતીએવુંદર્શાવતોકર્ણાટકનામંડીયાનોવીડિયોહિજાબમુસ્લિમોપરટોળાનાહુમલામાટેઆગામીબહાનુકઇરીતેબનીશકેતેનીચેતવણીછે. અમેદ્રઢપણેમાનીએછીએકેબંધારણેશાળાઓઅનેકોલેજોનેએકરુપતાનહીંપરંતુબહુલતાનેપોષવાઆદેશકર્યોછે. આવીસંસ્થાઓમાંયુનિફોર્મજુદાજુદાઅનેઅસમાનઆર્થિકવર્ગોનાવિદ્યાર્થીઓવચ્ચેનામતભેદોઘટાડવામાટેહોયછે. તેનોહેતુબહુલતાવાદીદેશમાંસાંસ્કૃતિકએકરુપતાથોપવાનોનથીહોતો. માટેજશીખોનેવર્ગખંડમાંજનહીંપરંતુપોલીસઅનેઆર્મીમાંપણપાઘડીપહેરવામાટેમંજૂરીઆપવામાંઆવીછે. માટેજહિંદુવિદ્યાર્થીઓસ્કૂલમાંતિલકવિભૂતિવગેરેધારણકરીશકેછેઅનેતેથીમુસ્લિમમહિલાઓતેમનાયુનિફોર્મસાથેહિજાબધારણકરીશકવીજોઇએ.