૯મીફેબ્રુઆરી૨૦૨૨નારોજ, ટાઇમ્સઑફઇન્ડિયાએઝીનતશૌકતઅલીનોએકલેખપ્રકાશિતકર્યો, જેનુંશીર્ષકહતુંઃશુંહિજાબપહેરવોધર્મદ્વારાફરજિયાતછે ? લેખકવિઝડમફાઉન્ડેશનનાડાયરેક્ટર-જનરલહોવાથીઅનેઅન્યસ્થળોએઇસ્લામનાવિદ્વાનતરીકેઉલ્લેખજોવામળ્યોહોવાથી, કોઈનેઅપેક્ષાહતીકેઆલેખસમજદારીપૂર્વકલખાયેલવિદ્વતાપૂર્ણભાગહશે. જોકેધ્યાનકેન્દ્રિતકરીનેવાંચવાપરએવુંબહારઆવ્યુંકેલેખમાત્રહકીકતલક્ષીભૂલોથીજભરેલોનથી, તેમાંવિકિપીડિયાપરથીસીધાકોપીપેસ્ટકરેલા૪૯શબ્દોપણછે. આપણાઆદરણીયવિદ્વાનઆધોળાદિવસનીલૂંટનેકરવામાંસક્ષમહતાઅનેસમાનપ્રતિષ્ઠિતઅખબારતેનેથાળીમાંપીરસતા (તથ્યલક્ષીભૂલોસાથે) તેનાવાચકોમાટેબંનેનીવિશ્વસનીયતાઅનેમાન્યતાવિશેઘણુંબોલેછે.
લેખમાંઝીનતશૌકતઅલીદ્વારાકરવામાંઆવેલોપહેલોઆરોપએછેકે “કુર્આનમાંઆપ્રકારનોપોશાકનક્કીકરવામાંઆવ્યોછેકેનહીંતેઅંગેનોરેકોર્ડસ્થાપિતકરવામાંમુસ્લિમવિદ્વાનોએબેદરકારીદાખવીછે.”
ઇસ્લામિકકાયદાશાસ્ત્રીઓમાંમતભેદમાત્રચહેરાઅનેહાથઢાંકવાબાબતેછે. કેટલાકન્યાયશાસ્ત્રીઓસ્ત્રીનાહાથઅનેચહેરાનોસમાવેશકરેછે (જેભાગોનેઢાંકવાનીજરૂરછે) જ્યારેકેટલાકન્યાયશાસ્ત્રીઓચહેરોઅનેહાથનોસમાવેશકરતાનથી. માથાનીસાથેસ્ત્રીનાશરીરનાબાકીનાભાગનેઢાંકવામાટેકાયદાશાસ્ત્રીઓમાંસંપૂર્ણસર્વસંમતિછેઅનેસદીઓપહેલાઆરેકોર્ડબનાવવામાંઆવ્યોછે. તેથી, આક્ષેત્રમાંઇસ્લામિકવિદ્વાનોનીબેદરકારીનોઆરોપમૂકવોએસાબિતકરેછેકેલેખિકાએક્યારેયરાષ્ટ્રીયસ્તરનાઅખબારમાંલખવામાટેપસંદકરેલાવિષયનોવિગતવારઅભ્યાસહાથધર્યોનથી.
આગળલેખમાંઝીનતશૌકતઅલીપૂછેછેકેશું “હિજાબનામુદ્દાપરલડાઈલડવાનીજરૂરછેજ્યાંએકતરફયુવાન, પ્રભાવશાળીમહિલાઓમૌલવીઓનાહુકમનામાનીબંધકછેઅનેબીજીતરફપુરુષપિતૃસત્તાનીસુવિધામાટેપ્યાદાઓછે ?”
આમારેકહેવુંજજોઇએકેપરિસ્થિતિનેરજૂકરવાનીસૌથીસાંકડીઅનેસંભવતઃસૌથીઅપ્રમાણિકરીતછે. અહીંલેખકસૂચવેછેકેવિરોધકરીરહેલીહિજાબીછોકરીઓપિતૃસત્તાનાહાથમાંમૌલવીઓઅનેપ્યાદાઓનીહુકુમતનોભોગબનેછે. મૌલવીઓઅનેપિતૃસત્તાપરદોષમૂકવોએસાહસિકછે. આવિદ્યાર્થીઓફાસીવાદીશાસનનોશિકારછેજેમુસ્લિમઓળખસામેનીક્રૂરતામાટેલડાઈલડીરહીછે. ઢાંકવુંએખુદાનીઆજ્ઞાછે (યાદરાખો, આનાપરન્યાયશાસ્ત્રીઓનીસંપૂર્ણસર્વસંમતિછે) અનેછોકરીઓજેમાનેછેતેનોઅમલકરવાનાઅધિકારમાટેલડીરહીછેજેતેઓમાનેછેકેતેમનાખુદાએતેમનેઅમલકરવાનોઆદેશઆપ્યોછે – જેએકબિનસાંપ્રદાયિકદેશમાંસંપૂર્ણકાયદેસરનીમાંગછે. હુંમુસ્લિમમહિલાઓનાસ્વનિયુક્તઉદ્ધારકોનેબેસીનેઊંડોશ્વાસલેવાકહીશ. ‘બેન’અને ‘પ્યાદા’જેવાશબ્દોએવીયુવાનમહિલાઓનેઅનુકૂળનથીકેજેમણેતેમનીવ્યક્તિગતસલામતીઅનેશૈક્ષણિકભવિષ્યબંનેદાવપરહોવાછતાંપણતેમનીસ્થિતિથીપાછાહટીજવાનોઇનકારકર્યોછે.
પાછળથીલેખમાંઝીનતશૌકતઅલીએદલીલકરીછેકે “પ્રોફેટમોહમ્મદેદેખાવઅનેપહેરવેશમાંનમ્રતાઅનેશાલીનતાનીભલામણકરીહતી. પરંતુએમમાનીલેવુંકેતેમનીભલામણોવર્તમાનમાંમહિલાઓમાટેબધાથીજુદાયુનિફોર્મનીફરજપાડેછે, તેતેમનાસુધારાનીભાવનાનોસંપૂર્ણવિરોધછે.”
ઉપરોક્તફકરોસૂચવેછેકેઇસ્લામનાપ્રોફેટ (ઁમ્ેંૐ) વ્યક્તિગતક્ષમતામાંસુધારાઓલાવ્યાઅનેતેમનીવ્યક્તિગતક્ષમતામાંનમ્રતાઅનેશિષ્ટાચારવિશેભલામણોકરી. શબ્દોનીચતુરાઈથીપસંદગીએઈસ્લામનાવિદ્વાનઝીનતશૌકતઅલીનીસૌથીનોંધપાત્રપ્રતિભાહોવાનુંજણાયછે.
તેણીએસહેલાઇથીએહકીકતનીઅવગણનાકરીછેકેમુસલમાનોનેમાનવાઅનેઆચરવામાટેપ્રોફેટમોહમ્મદ (ઁમ્ેંૐ)નીભલામણોપોતેખુદાનીભલામણોછે. હુંકોઈવિદ્વાનનથીઅનેહુંઈસ્લામનીમારીસમજણઅનેઆચરણમાટેઅધિકૃતઈસ્લામિકવિદ્વાનોઅનેન્યાયશાસ્ત્રીઓપરઆધારરાખુંછું. ઇસ્લામિકન્યાયશાસ્ત્રનામહાનસત્તાધિકારીઓમાંનાએકહઝરતઆયશા (ર.અ.) છે. જોકોઈખરેખરપવિત્રકુર્આનનમ્રતાવિશેશુંકહેછેઅનેકેવીરીતેપયગંબર (સ.અ.વ.)નામહિલાસાથીઓકુર્આનનાઆદેશોનેવ્યવહારમાંલાવ્યાતેવિશેખરેખરજાણવુંહોયતોતમારેફક્તહઝરતઆયશા (ર.અ.)નાજીવનનેજોવાનીજરૂરછે.
તેનાલેખનાઅંતિમભાગમાંઝીનતશૌકતઅલીએહિજાબપરપ્રતિબંધમૂકનારામુસ્લિમ – બહુમતીદેશોવિશેલખ્યુંછે. આમકરવાથીતેણીએવિકિપીડિયામાંથીસંપૂર્ણઓગણચાલીસશબ્દોકોપીપેસ્ટકર્યાછે. અહીંતેણીએનકાબશબ્દનેહિજાબમાંબદલીનાખ્યોઅનેતેનાવિદ્વતાપૂર્ણભાગનેહકીકતમાંખોટોબનાવ્યો. ટ્યુનિશિયાવિશેતેણીનોલેખકહેછેકેતે “મુસ્લિમબહુમતીધરાવતાદેશોમાંનોએકછેજેણેજાહેરશાળાઓઅનેયુનિવર્સિટીઓઅથવાસરકારીઇમારતોમાંહિજાબપરપ્રતિબંધમૂક્યોછે.”
જોકે, ટ્યુનિશિયામાંહિજાબપરપ્રતિબંધનથીપરંતુમાત્રનિકાબપર – ચહેરાનાપડદાપર- પ્રતિબંધછે.
ઝીનતશૌકતઅલીએકર્ણાટકનીબહાદુરયુવામહિલાવિદ્યાર્થીઓનાસંઘર્ષનેનબળોપાડવાનોપ્રયાસજકર્યોનથી, પરંતુતેણીએમુસ્લિમમહિલાઓઅનેઇસ્લામબંનેનાઉદ્દેશ્યનુંપણમોટુંનુકસાનકર્યુંછે. જોકેએકહિજાબીમુસ્લિમમહિલાતરીકેમનેવિશ્વાસછેકેઅમેપણફાસીવાદીશાસનઅથવાબનાવટીવિદ્વાનોનાહાથેપરાજિતથવામાટેઘણાઅનેખૂબજમજબૂતછીએ. (સૌ. : મુસ્લિમમિરર.કોમ)
Recent Comments