(એજન્સી)           નવીદિલ્હી, તા.૨૪

ભારતનામુખ્યન્યાયાધીશએનવીરમન્નાએવર્ગખંડમાંપ્રવેશથીહિજાબમાંઆવેલીવિદ્યાર્થિનીઓપરપ્રતિબંધયથાવત્‌રાખવાનાકર્ણાટકહાઇકોર્ટનાઆદેશનેપડકારતીઅરજીઓનુંતાત્કાલિકલિસ્ટીંગકરવાનીઅરજીસ્વીકારકરીનહતીસાથેજજણાવ્યુંકે, પરીક્ષાઓનેઆબાબતસાથેકોઇલેવા-દેવાનથી. ૧૫મીમાર્ચેકર્ણાટકહાઇકોર્ટનીબેંચમાંસામેલમુખ્યન્યાયમૂર્તિરિતુરાજઅવસ્થી, ન્યાયાધીશકૃષ્ણાએસદિક્ષિતઅનેજસ્ટિસજેએમખાઝીએશાળાઓઅનેકોલેજોમાંહિજાબપહેરવાનાપ્રતિબંધનેજાળવીરાખ્યોહતોઅનેવિવાદાસ્પદરીતેજણાવ્યુંકે, હિજાબઇસ્લામિકધાર્મિકપ્રથાનોઆવશ્યકભાગનથીઅનેયુનિફોર્મઅભિવ્યક્તિનીઆઝાદીનામૂળભૂતઅધિકારપરયોગ્યપ્રતિબંધછે.

કર્ણાટકહાઇકોર્ટનાચુકાદાવિરૂદ્ધઉડુપીખાતેનીપ્રી-યુનિવર્સિટીકોલેજનીપ્રથમવર્ષનીવિદ્યાર્થિનીએસુપ્રીમકોર્ટનાદ્વારખખડાવ્યાહતા. અહેવાલોઅનુસારસુપ્રીમકોર્ટનામુખ્યન્યાયાધીશસમક્ષઆબાબતનેસિનિયરએડવોકેટદેવદત્તકામતેરજૂકરીહતીઅનેજણાવ્યુંકે, પરીક્ષાઓચાલીરહીછેઅનેવર્ગખંડમાંપ્રવેશકરતાંપહેલાંહિજાબઉતારીનેજવાનાવિચારનોવિરોધકરનારીવિદ્યાર્થિનીઓઆપરીક્ષાઓચૂકીજશે. જોકે, સીજેઆઇએનવીરમન્નાએકહ્યુંકે, પરીક્ષાઓનેઆમુદ્દાસાથેકોઇલેવા-દેવાનથી. જ્યારેસોલિસિટરજનરલતુષારમહેતાએકહ્યુંકે, આબાબતનોવારંવારઉલ્લેખથઇરહ્યોત્યારેસીજેઆઇએકહ્યુંકે, સોલિસિટરજનરલશુંતમેરાહજોઇશકોછો. આમુદ્દાનેસંવેદનશીલનાબનાવો. સિનિયરએડવોકેટકામતેવધુમાંકહ્યુંકે, ‘‘આછોકરીઓછે… પરીક્ષાઓ૨૮મીથીશરૂથાયછે. તેમનેશાળામાંપ્રવેશવાથીરોકવામાંઆવીરહીછે. એકવર્ષજતોજશે.’’ જોકે, સીજેઆઇએકોઇતારીખઆપ્યાવિનાજઆગામીબાબતમાટેકોર્ટમુલતવીકરીહતી. સીજેઆઇદ્વારાઆબાબતનેતાત્કાલિકસૂચિબદ્ધકરવાનોઇન્કારકર્ણાટકસરકારનીઆઘોષણાવચ્ચેઆવ્યોછેકે, હિજાબસાથેશાળાતથાકોલેજોમાંપ્રવેશનમળવાનેકારણેપરીક્ષાઓચૂકીગયેલારાજ્યનાવિદ્યાર્થીઓનીફરીથીપરીક્ષાલેવામાંઆવશેનહીં. ૧૭મીમાર્ચેસુપ્રીમકોર્ટેહોળીપછીઆબાબતનીસુનાવણીકરવાનુંકહ્યુંહતું. સીજેઆઇએસિનિયરએડવોકેટસંજયહેગડેનેજણાવ્યુંહતુંકે, અમનેવધુસમયઆપો, અમેહોળીવેકેશનપછીઆબાબતનેજોઇશું. હિજાબઅનેવર્ગખંડોમાંતેનાપ્રતિબંધનેલાગતોમુદ્દોઆવર્ષનીશરૂઆતમાંત્યારેશરૂથયોઉડુપીકોલેજનીવિદ્યાર્થિનીઓનેહિજાબપહેરીનેવર્ગખંડમાંજવાસામેપ્રતિબંધમુકાયોહતો. કર્ણાટકનાવિદ્યાર્થીઓદ્વારાકેટલાકસ્થળેતેનોવિરોધથયોઅનેટૂંકસમયમાંજઆમુદ્દોરાષ્ટ્રીયબનીગયોહતો. તેસમયેરાજ્યસરકારેજાહેરાતકરીકે, ૯ફેબ્રુઆરીથી૧૫અથવા૧૬ફેબ્રુઆરીસુધીરાજ્યનાતમામશૈક્ષણિકસંસ્થાનોબંધરહેશે. વિદ્યાર્થીઓએસૌપ્રથમકર્ણાટકહાઇકોર્ટમાંરાહતનીમાગણીકરીહતીઅનેપાંચફેબ્રુઆરીએવિદ્યાર્થીઓનેશાંતિ, સંવાદિતાઅનેજાહેરવ્યવસ્થાનેખલેલપહોંચાડેતેવાકપડાંપહેરવાપરપ્રતિબંધમુકતાસરકારનાઆદેશનેરદકરવામાટેમાગકરીહતી. જ્યારેકર્ણાટકહાઇકોર્ટેતેનાવચગાળાનાઆદેશમાંજણાવ્યુંહતુંકે, જ્યાંસુધીહાઇકોર્ટનોઆદેશનાઆવેત્યાંસુધીવિદ્યાર્થીઓદ્વારાશૈક્ષણિકસંસ્થાઓમાંધાર્મિકકપડાંપહેરવામામલેસંસ્થાઓમાંદબાણકરવુંજોઇએનહીં.

કર્ણાટકનામુસ્લિમનેતાઓ

સિદ્ધરમૈયાનેમળ્યા, વિધાનસભામાંહિજાબનોમુદ્દોઉઠાવવાઅનુરોધકર્યો

કર્ણાટકનામુસ્લિમનેતાઓગુરૂવારેરાજ્યનાપૂર્વમુખ્યમંત્રીતથાકોંગ્રેસનાનેતાસિદ્ધરમૈયાનેમળ્યાહતાઅનેવિધાનસભામાંહિજાબનોમુદ્દોઉઠાવવાઅપીલકરીહતી. કર્ણાટકહાઇકોર્ટદ્વારાશૈક્ષણિકસંસ્થાઓમાંહિજાબપરપ્રતિબંધમુકવાનેપડકારતીઅનેકઅરજીઓફગાવીદીધાબાદઆબેઠકથઇછેજ્યાંકોર્ટેકહ્યુંહતુંકે, હિજાબએઇસ્લામનીઆવશ્યકધાર્મિકપ્રથાનોભાગનથી. આદરમિયાનહાઇકોર્ટનાચુકાદાનેપડકારતીઅરજીનીસુનાવણીમાટેસુપ્રીમકોર્ટેપણકોઇચોક્કસતારીખનક્કીકર્યાવિનાજગુરૂવારેબાબતમુલતવીકરીદીધીહતી. કર્ણાટકનાકોંગ્રેસપ્રમુખડીકેશિવકુમારે૧૫મીમાર્ચનારોજશાંતિજાળવવાઅપીલકરીહતીઅનેહિજાબપહેરતીમુસ્લિમમહિલાઓનાશિક્ષણતથાકાયદોવ્યવસ્થાઅંગેચિંતાવ્યક્તકરીહતી. તેમણેકહ્યુંકે, કર્ણાટકહાઇકોર્ટેચુકાદોઆપ્યોપણશિક્ષણ, કાયદોઅનેવ્યવસ્થાતથાકોમીસૌહાર્દનીજવાબદારીહજુપણસરકારનીજછે.

હિજાબવિવાદનેમુસ્લિમમહિલાઓનાવિકાસમાંઅડચણનાબનવાદો : પૂર્વસાંસદહુસૈનદલવાઇ

મૌલાનાઆઝાદવિચારમંચનાપ્રમુખઅનેકોંગ્રસમાંથીરાજ્યસભાનાપૂર્વસાંસદહુસૈનદલવાઇએજણાવ્યુંછેકે, ધાર્મિકકટ્ટરપંથીઓહિજાબવિવાદનોઉપયોગશિક્ષણક્ષેત્રેમુસ્લિમછોકરીઓનાવિકાસનેરોકવામાટેકરીરહ્યાછેઅનેમુસ્લિમોએધાર્મિકકટ્ટરપંથીઓનીખોટીજાળનેસમજવીજોઇએઅનેઆમુદ્દેસાવધાનીપૂર્વકચાલવુંજોઇએ. દલવાઇએકહ્યુંકે, કર્ણાટકહિજાબવિવાદમાંમુસ્લિમોનાસંગઠિતવિરોધેકેન્દ્રનેહચમચાવીનાખ્યુંછે. મુસ્લિમવિદ્યાર્થીનીઓનુંશિક્ષણકોઇપણભોગેરોકાવુંજોઇએનહીં. આનીખાતરીમુસ્લિમઉલેમાઓ, બૌદ્ધિકો, શૈક્ષણિકસંસ્થાઓ, બિન-સરકારીસંસ્થાઓએકરવીજોઇએ. દલવાઇએધકાશ્મીરફાઇલ્સથકીહિંદુકટ્ટરવાદીજૂથોપરમુસ્લિમોવિરૂદ્ધનફરતફેલાવવાનોઆરોપમુક્યોહતો. દલવાઇએકહ્યુંકે, ધકાશ્મીરફાઇલ્સથકીતેઓઇતિહાસસાથેચેડાંકરીરહ્યાછે. મુસ્લિમોવિરૂદ્ધનફરતફેલાવવાતેઓસત્યસાથેચેડાંકરીરહ્યાછે. તેઓઆબાબતનેહિંદુઅનેમુસ્લિમોવચ્ચેકોમવાદીભાગલાપાડવામાટેઉપયોગમાંલઇરહ્યાછે. ધર્મનિરપેક્ષહિંદુઓજોકે, ફિલ્મદ્વારાઉભાકરાયેલાખોટાવર્ણનોનોવિરોધકરવામાટેઆગળઆવીરહ્યાછેઅનેમુસ્લિમોનેસમર્થનકરીરહ્યાછે. દેશભારતનાબંધારણદ્વારાચાલેછે. દરેકસ્ત્રીપુરૂષનેપોતાનોધર્મપાળવાનોઅધિકારછે. બંધારણવાણીઅનેક્રિયાનીસ્વતંત્રતાનુંવચનઆપેછે. દુર્ભાગ્યથીકેટલાકકટ્ટરવાદીઓજાણીજોઇનેહિંદુઅનેમુસ્લિમોવચ્ચેખાઇઉભીકરીનેકોમીનફરતફેલાવીરહ્યાછે. તેઓદરેકવખતેકાંઇકનવુંલાવેછે. હવેતેઓકાશ્મીરફાઇલ્સઅનેહિજાબનોમુદ્દોલઇઆવ્યા.