(એજન્સી)                            તા.૧૮

સૌપ્રથમતોઅમોનેએસ્પષ્ટકરવાનુંગમશેકેહિજાબધારણકરવાનોકેનહીંધારણકરવાનોઅધિકારમુસ્લિમમહિલાઓનોછો. આપસંદગીતેમનોવિશેષાધિકારહોવોજોઇએ. શાળા, કોલેજોકેઅન્યજાહેરસ્થળોએહિજાબ, બુરખાકેપડદાનાઉપયોગપરનીકોઇપણબુદ્ધિજીવીચર્ચાનીશરુઆતઅનેઅંતઆહોવોજોઇએ. કર્ણાટકનીકોલેજમાંથીશરૂથયેલવિવાદેહવેગંભીરસ્વરુપધારણકર્યુછેજેઅગાઉક્યાયકોઇમુદ્દોજનહતોતેહવેજાણેનેશનલઇમર્જન્સીનોમુદ્દોબનીગયોછે. મામલોકર્ણાટકહાઇકોર્ટસુધીપણપહોંચીગયોછે. હિંદુત્વબળોકઇરીતેહિજાબવિરુદ્ધઆક્રમણગોઠવીરહ્યાંછેતેસમજવુંમુશ્કેલછે. આપણેજ્યારેઆસમજીશુંત્યારેઆપણનેએસમજાવાલાગશેકેઘણાઉદારવાદીઓજમણેરીપાંખનીઆઝુંબેશનેપાછળધકેલવાનાબદલેબહુમતીતાકાતનાશોમાંભાગલઇરહ્યાંછે. સમગ્રમુદ્દોનરેન્દ્રમોદીનાભારતનાસાંસ્કૃતિકબહુમતીવાદનામુદ્દામાંફેરવાઇરહ્યોછેએટલેકેમોટીસફળતાસાથેલઘુમતીવિરોધીમૂળવધુમજબૂતથઇરહ્યાંછે.યુવાનહિંદુવિદ્યાર્થીઓભગવાખેસધારણકરીનેજેરીતેહિજાબનોવિરોધકરીરહ્યાંછેતેઓખુલ્લેઆમકોમવાદીઊહાપોહમચાવીરહ્યાંછે. બીજીબાજુપ્રાઇમટીવીડિબેટમાંકેઅખબારોનીકોલમમાંહિંદુત્વતરફીસમીક્ષકોજેદેખીતીરીતેપ્રગતિશીલમાર્ગઅપનાવીરહ્યાંછેતેઓએવીદલીલકરીરહ્યાંછેકેશૈક્ષણિકસંસ્થાઓતમામધાર્મિકપ્રતિકવાદથીમુક્તથવીજોઇએએટલેકેહિજાબમહિલાવિરોધીછેઅથવાબંનેછે. આમકેટલાકઉદારવાદીઓહિંત્દુત્વરાષ્ટ્રવાદીઓદ્વારાજેજાળફેલાવીરહ્યાંછેતેમાંજાણેનિંદ્રાભ્રમણકરીનેફસાતાજાયછે. હિજાબસામેદેખીતીરીતેસેક્યુલર ‘પુશબેક’જોવામળેછેતેનીનીચેજાહેરસ્થળોથીમુસ્લિમોનીજીવનશૈલીઅનેજીવનપદ્ધતિનેભૂંસીકાઢવાનોએકમુદ્દાનોઅનિષ્ટકારીએજન્ડારહેલછે. વાસ્તવિકતાએછેકેહિંદુત્વસેક્યુલરીઝમસિવાયકઇપણહોઇશકેછે. એએકએવીચળવળછેકેજેધર્મઅનેરાજનીતિનેઅત્યંતદર્શનીયરીતેએકસાથેલાવેછે. આમહિજાબવિરોધીરાજનીતિકોમવાદીછે.