કર્ણાટકકોંગ્રેસનાપ્રમુખડીકેશિવકુમારેકહ્યુંછેકે, હિજાબવિવાદેવૈશ્વિકસ્તરેઆપણાદેશનીછબિખરડીછે. સોમવારેપત્રકારોસાથેવાતકરતાંતેમણેજણાવ્યુંકે, કોલેજોઅનેશાળાઓમાંશામાટેભગવીશાલોવહેંચાઇતેકોંગ્રેસજાણેછે. અમેતેનાથીડરતાનથી. અમેઆદેશનીસુરક્ષાઅંગેવધારેચિંતિતછીએ. તેમણેઉમેર્યુંકે, કાંઠાળાજિલ્લાનોપોતાનીઐતિહાસિકપૃષ્ઠભૂમિછે. જિલ્લાનોબેંકિંગ, શિક્ષણઅનેમેડીકલક્ષેત્રમાંખૂબમોટોફાળોછે. જોકે, હાલનોસમયસ્ત્રોતોનોઉપયોગકરાતોનથીતેનાબદલેયુવાબાળકોનામાનસમાંઝેરનાબીજરોપવામાંઆવેછેઅનેઉશ્કેરણીદ્વારાતેમનેનેસ્તનાબૂદકરવાનીમનશાછે. સારીપરંપરાબદલવાનુંઆષડયંત્રછે. અમારાનેતારાહુલગાંધીએઆમુદ્દેપોતાનુંવલણસ્પષ્ટકરીદીધુંછે. અમેકોઇનેપણતેમનાધર્મતથાજાતિનાઆધારેજોતાંનથી. આદરમિયાનકર્ણાટકનાગૃહમંત્રીઅરાગાજ્ઞાનેન્દ્રએકહ્યુંકે, કોલેજકેમ્પસોમાંહિજાબકેશાલબેમાંથીકોઇનીપણમંજૂરીનથીઅનેબધાએઆનિયમપાળવોપડશે.