(એજન્સી)                   બેંગ્લુરૂ, તા. ૮

કર્ણાટકમાંહિજાબપહેરવાનોવિવાદવકરીગયોછેત્યારેઆગામીત્રણદિવસમાટેરાજ્યનીતમામશાળાતથાકોલેજોમાંરજાજાહેરકરીદેવાઇછે. મુખ્યમંત્રીબસવરાજબોમ્માઇએટિ્‌વટકરીનેઆદેશઆપ્યોહતોકે, શાંતિઅનેસૌહાર્દજાળવીરાખવામાટેરાજ્યનીતમામશાળાતથાકોલેજોબંધરાખવામાંઆવશે. કર્ણાટકહાઇકોર્ટઉડુપીનીસરકારીકોલેજમાંથીપાંચમહિલાઓદ્વારાહિજાબઅંગેસવાલકરતીઅરજીઓપરસુનાવણીકરીરહીછે. મંગળવારેસુનાવણીકરીરહેલીહાઇકોર્ટબુધવારેપણસુનાવણીચાલુરાખશે. કોર્ટેવિદ્યાર્થીઓઅનેસામાન્યજનતાનેપણશાંતિજાળવીરાખવાજણાવ્યુંહતું. જસ્ટિસક્રિશ્નાદિક્ષિતશ્રીપદેજણાવ્યુંહતુંકે, આઅદાલતનેવ્યાપકપણેજનતાનાશાણપણઅનેસદગુણમાંવિશ્વાસછેઅનેતેઆશારાખેછેકેતેજઅમલમાંલવાશે.

મંગળવારેકોર્ટનીસુનાવણીપુરીથતાંપહેલાંજમુખ્યમંત્રીએટિ્‌વટકરીનેજણાવ્યુંકે, હુંતમામવિદ્યાર્થીઓ, શિક્ષકોઅનેશાળાતથાકોલેજનામેનેજમેન્ટઉપરાંતકર્ણાટકનાલોકોનેશાંતિતથાસૌહાર્દજાળવીરાખવામાટેઅપીલકરૂંછું. મેંઆગામીત્રણદિવસસુધીતમામહાઇસ્કૂલોઅનેકોલેજોનેબંધરાખવાઆદેશઆપ્યોછે. સંબંધિતતમામેસહયોગકરવાનીઅપીલછે. ગયામહિનેહિજાબનોવિરોધશરૂથયોહતોજ્યારેઉડુપીનીસરકારીપીયુકોલેજનીછવિદ્યાર્થીનીઓએઆરોપલગાવ્યોહતોકે, માથાપરસ્કાર્ફસાથેતેમનેક્લાસમાંથીપ્રતિબંધિતકરવામાંઆવીરહીછે. ક્લાસમાંમુસ્લિમવિદ્યાર્થીનીઓહિજાબપહેરીનેઆવેતેનોઉડુપીઅનેચિગમંગલુરનાકટ્ટરવાદીજૂથોવિરોધકરીરહ્યાછે. શુક્રવારઅનેશનિવારેકોલેજોનાવિદ્યાર્થીઓદ્વારાકેસરીખેસપહેરીનેઆબાબતનોવિરોધકરાયોહતો. આવિરોધપ્રદર્શનત્યારેવકર્યુંજ્યારેકોલેજમાંભગવોઝંડોલહેરાવાયોઅનેવિદ્યાર્થીઓનાજૂથોએએકબીજાપરપથ્થરમારોકર્યોહતો. માંડ્યાનીએકકોલેજમાંએકહિજાબપહેરેલીવિદ્યાર્થીનીનીકટ્ટરવાદીજૂથદ્વારાઘેરીલેવાઇહતીઅનેતેનીચારેતરફગોઠવાઇને ‘જયશ્રીરામ’નાનારાલગાવાઇરહ્યાહતાજોકે, વિદ્યાર્થીનીજરાપણડર્યાવિના ‘અલ્લાહુઅકબર’નોનારોબુલંદકર્યોહતો. અધિકારીઓઅનુસારવિદ્યાર્થીનીઓકોલેજમાંહિજાબપહેરીનેઆવીશકેછેપરંતુજ્યારેક્લાસચાલુહોયત્યારેતેમણેહિજાબપહેરવોનહીં. કર્ણાટકનાગૃહમંત્રીઅરાગાજ્ઞાનેન્દ્રએજોકે, કહ્યુંકે, બાળકોએહિજાબકેભગવાસ્કાર્ફપહેરવાજોઇએનહીં.