(એજન્સી) ચેન્નાઈ,તા.ર૪
ગાંધીરોડમાંઆવેલીસરકારમંડીશેરીનાવિસ્તારમાંએકમસ્જિદનાબાંધકામનોહિન્દુમુન્નાનીજૂથદ્વારાવિરોધકરવામાંઆવ્યાપછીતંગદિલીવ્યાપીગઈહતીઅનેત્યારેપોલીસદળોનેત્યાંતહેનાતકરવામાંઆવ્યાહતા. હિન્દુમુન્નાનીનાકાર્યકરોએઆરોપલગાવ્યોહતોકેઆમસ્જિદનુંનિર્માણયોગ્યમંજૂરીમેળવ્યાવગરકરવામાંઆવ્યુંહતુંઅનેએકમકાનનેરાતોરાતમસ્જિદમાંતબદીલકરીદેવાઈહતી. તેમણેદાવોકર્યોહતોકેમસ્જિદનાનિર્માણથીભવિષ્યમાંઘર્ષણઉપજીશકેછે. કારણકે૧૦૦મીટરનાઅંતર્ગતત્રણમંદિરોઆવેલાછેઅનેમંદિરનાસરઘસોનેઆવિસ્તારમાંથીલઈજવામાંઆવશે. પોલીસેકહ્યુંહતુંકેઆઈમારતનોમાલિકએકવેપારીહતોઅનેતાજેતરમાંતેનુંનવીનીકરણકરવામાંઆવ્યુંહતુંઅનેમસ્જિદલખેલુંબોર્ડવંચાતુંહતું. આનાથીહિન્દુમુન્નાનીગુસ્સેભરાયાહતા, જેમણેજિલ્લાકલેકટરનેઅરજકરીહતીકેઆનાથીવિસ્તારમાંકોમીતંત્રદિલીઅનેભવિષ્યમાંગડબડી, ઉપજીશકેછેઅનેઉમેર્યુંહતુંકેતેઓમસ્જિદનેચાલુરહેવાદેશેનહીંવેલ્લોરનાપોલીસઅધિક્ષકરાજેશકન્નનેઆઈએએનએસસાથેવાતકરતાકહ્યુંહતુંકે, આજગ્યાનોઉપયોગવ્યકિતગતપૂજાકેન્દ્રમાટેથતોહતો. હવેતેઓએજાહેરભકિતકેન્દ્રમાંતેનેતબદીલકરવાનુંબોર્ડલગાવ્યુંછે. હિન્દુમુન્નાનીએઆક્ષેપકર્યોછેકેતેઓપાસેઆનામાટેયોગ્યદસ્તાવેજપણનથીઅનેમહેસૂલવિભાગદસ્તાવેજોનીચકાસણીકરીરહીછે. પોલીસતહેનાતછેઅનેકોઈપણકિંમતેકાયદોઅનેવ્યવસ્થાનીજાળવણીકરવામાંઆવશે. આદરમ્યાનમુસ્લિમજૂથોએજિલ્લાકલેકટરનીમુલાકાતલીધીહતીઅનેએકમેમોરેન્ડમસોંપ્યુંહતુંકેઆમસ્જિદ૧૮૯૬થીતેસ્થળપરકાર્યરતછેઅનેહિન્દુમુન્નાનીબિનજરૂરીપૂર્વકરીતેમુદ્દાનેઉછાળીરહીછેડ્રાવિડમુસ્લિમમુન્નાત્રાકાઝાગમ (ડીએમએમકે)નાતેનાજી. એસ. ઈકબાલેકહ્યુંહતુંકેઅમેજિલ્લાકલેકટરનેઅરજીકરીછેકેઆમસ્જિદ૧૮૯૬થીઆસ્થળપરઅસ્તિત્વમાંછેઅનેહિન્દુસંસ્થાબિનજરૂરીમુદ્દોઉઠાવીરહીછે. જિલ્લાકલેકટરઅનેઆરડીઓએઅરજીવાંચીછેઅનેશુક્રવારપહેલાઅમેઅમારીતરફેણમાંચુકાદોઆવવાનીઅપેક્ષારાખીએછીએએવાઅહેવાલછેકેકેટલાકમુસ્લિમજૂથોશુક્રવારનીનમાઝપછીવિરોધપ્રદર્શનઅનેકૂચકરશે. જોઆમુદ્દાનેઉકેલવામાંનહીંઆવે. હિન્દુમુન્નાનીનાનેતાઆર. મણીસ્વામીએઆઈએએનએસસાથેવાતકરતાકહ્યુંહતુંકેઅમેપહેલાથીજજિલ્લાકલેકટરનેઅરજીકરીદીધીછેકેકોમર્શિયલસંપત્તિનેઅચાનકયોગ્યદસ્તાવેજોવગરમસ્જિદમાંતબદીલકરવામાંઆવીરહીછે. આઉપરાંત, આમસ્જિદત્રણમંદિરોના૧૦૦મીટરત્રિજયાઅંતર્ગતવચ્ચેઆવેછે. એવીજગ્યાપરછેઅનેઅમારામંદિરનાસરઘસોઆવિસ્તારમાંથીકાઢવામાંઆવેછેઅનેભવિષ્યમાંઆનાથીવિશાળઘર્ષણપરિણમીશકેછે.
Recent Comments