(એજન્સી)                             તા.ર૩

કટ્ટરહિન્દુત્વવાદીનેતાયતિનરસિંહાનંદેઉત્તરાખંડનાહરિદ્વારમાંત્રણદિવસમાટેએકઘૃણાસ્પદકોન્કલેવનુંઆયોજનકર્યુંહતું. આકાર્યક્રમમાંઅનેકહિન્દુત્વવાદીનેતાઓએહાજરીઆપીહતીઅનેતેઓએમુસ્લિમોતથાલઘુમતીઓવિરૂદ્ધધર્મનાઆધારેજભેદભાવકરતીટિપ્પણીઓકરીહતી. તેઓએઆદરમિયાનમુસ્લિમોવિરૂદ્ધશસ્ત્રમેવજયતેજેવાસૂત્રનોપણપ્રયોગકર્યોહતો. સૌથીઘૃણાસ્પદયતિનરસિંહાનંદેકહ્યુંકે, કોઈયુદ્ધહથિયારવિનાજીતીનહીંશકાય. કોઈનેઆર્થિકબહિષ્કારકરવાથીહરાવીનહીંશકાય. હિન્દુસમુદાયનાલોકોએહવેપોતાનેઅપડેટકરવાપડશે. તેણેકહ્યુંકે, હવેતલવારઊઠાવવાનોસમયઆવીગયોછે. હથિયારોવડેજઆયુદ્ધજીતીશકાશે. ઉલ્લેખનીયછેકે, અગાઉપણયતિનરસિંહાનંદમુસ્લિમોવિરૂદ્ધઅનેકકટ્ટરવાદીટિપ્પણીઓકરીચૂક્યોછે. તેણેઅનેકવારલોકોનેમુસ્લિમોવિરૂદ્ધહિંસાકરવાપ્રેર્યાપણછે. હિન્દુમહાસભાનાજનરલસેક્રેટરીઅનેમહામંડલેશ્વરઓફનિરંજનીઅખાડા, અન્નપૂર્ણામાએઆકાર્યક્રમનેસંબોધતાઘૃણાસ્પદશબ્દોઉચ્ચાર્યાહતા. તેણેપણમુસ્લિમોવિરૂદ્ધલોકોનેહિંસાકરવાઆહ્‌વાનકર્યુંહતું. તેણેકહ્યુંહતુંકે, આપણેતેમનેખતમકરીનાખીશું, જેલજવાપણતૈયારછીએ. ૨૦લાખનીસામેલડવામાટેઆપણનેફક્ત૧૦૦સૈનિકોનીજજરૂરછે. આપણેજજીતવાનાછીએ. અન્યએકહિન્દુત્વવાદીપ્રતિનિધિધર્મદાસમહારાજેપણકહ્યુંકે, હુંતોપૂર્વવડાપ્રધાનમનમોહનસિંહનીજકતલકરીદેવામાગુંછું. તેનીપાછળનુંકારણજણાવતાતેમણેકહ્યુંહતુંકે, તેઓહંમેશાલઘુમતીઓઅનેમુસ્લિમોનીતરફેણકરતારહેછે.