(એજન્સી)                                       તા.૭

ભારતનાકર્ણાટકરાજ્યનાકલબુર્ગીનાધારાસભ્યકનીઝફાતેમાએપડકારફેંકયોછેકેહુંવિધાનસભામાંહિજાબપહેરૂંછું. જોકોઈરોકીશકતુંહોયતોરોકીનેબતાવે. કર્ણાટકનાઉડુપ્પીમાંહિજાબનેલઈનેવિવાદવકર્યોછે. કર્ણાટકનીશાળાઓમાંહિજાબપરપ્રતિબંધનીબાબતેહવેજોરપકડયુંછે. નવભારતટાઈમ્સઅનુસાર, શનિવારેકુલબર્ગીમાંકોંગ્રેસનાધારાસભ્યકનીઝફાતેમાનાનેતૃત્વમાંમુસ્લિમવિદ્યાર્થિનીઓઅનેમહિલાઓએદેખાવોકર્યાહતા. આમહિલાઓવર્ગખંડમાંહિજાબપહેરવાનોપોતાનાઅધિકારમાંગીરહીછે. ફાતેમાએકહ્યુંછેકેતેઓકર્ણાટકનીવિધાનસભામાંપણઆમુદ્દોઉઠાવશે. ઉડુપીમાંપણઆવાજદેખાવોથયા. જ્યાંવિદ્યાર્થિનીઓબુરખોપહેરીનેઆંગણામાંઆવીઅનેહિજાબમાટેમંજૂરીમાંગીકોંગ્રેસધારાસભ્યેકુલબર્ગીમાંડી.સી. ઓફિસનીબહારદેખાવોકર્યાતેમણેકહ્યુંકેયુવતીઓપરદબાણકરવામાંઆવીરહ્યુંછે. પરીક્ષાનાબેમહિનાપહેલાતેમનેશાળામાંપ્રવેશવાથીરોકવામાંઆવીરહીછે. તેથીતમામધર્મઅનેજાતિનાલોકોડીસીનીકચેરીસામેએકઠાથયાછે. ધારાસભ્યકનીઝફાતેમાએકહ્યુંકે, અમેઆદેશઅનુસાર, હિજાબનોરંગબદલવાતૈયારછીએ, અમેયુનિફોર્મનારંગસાથેઆનેમેચકરીશકીએછેપરંતુહિજાબનેહટાવીશકતાનથી. કનીઝફાતેમાએઆગળકહ્યુંહતુંકે, હુંવિધાનસભામાંહિજાબપહેરીનેજાઉંછું, જોતેલોકોમનેરોકીશકતાહોયતોરોકીનેબતાવે. તેમણેકહ્યુંકે, મુખ્યમંત્રીનેમેમોરેન્ડમસુપરતકરવામાંઆવશેઅનેત્યારપછીઅમેઉડુપીમાંવિરોધકરીશું. કોંગ્રેસધારાસભ્યેકહ્યુંહતુંકે, અત્યારસુધીદરબીજીવ્યક્તિઆનેપહેરતીહતી. અચાનકઅમનેકેમરોકવામાંઆવીરહીછે ? બુરખોકોઈનવીવસ્તુનથી. આદરમ્યાનભાજપનાકર્ણાટકએકમનાપ્રમુખનલિનકુમારકટીલેકહ્યુંહતુંકે, રાજ્યસરકારશિક્ષણપ્રણાલિનાતાલિબાનીકરણનીમંજૂરીઆપશેનહીં. તેમણેકહ્યુંહતુંકે, લોકોએશાળાનાનિયમોમાનવાપડશે. પાળવાપડશે. શૈક્ષણિકસંસ્થાનોમાંધર્મનોસમાવેશકરવોયોગ્યનથી. તેમણેકહ્યુંકે, હિજાબઅથવાઆવીવસ્તુઓનીશાળાઓમાંકોઈજરૂરનથી. વિદ્યાર્થીઓનુંકામમાત્રભણવાનુંછે. બીજીતરફકોંગ્રેસનાપૂર્વઅધ્યક્ષરાહુલગાંધીએકહ્યુંહતુંકે, હિજાબનેશિક્ષણનામાર્ગવચ્ચેલાવીનેભારતનીદીકરીઓનાભવિષ્યનેછીનવવામાંઆવીરહ્યુંછે.