(એજન્સી) તા.૧૬
પ.બંગાળનામુખ્યપ્રધાનઅનેટીએમસીનાસુપ્રીમોમમતાબેનરજીએમોદીસરકારવિરૂદ્ધમોરચોખોલતાજણાવ્યુંહતુંકેતે૨૦૨૪નીચૂંટણીમાંતેઓભાજપનેદેશભરમાંહારતોજોવામાગેછે. મમતાબેનરજીએજણાવ્યુંહતુંકે૨૦૨૪નીચૂંટણીમાંહુંભારતીયજનતાપાર્ટીનેસમગ્રદેશમાંહારતીહોયએવીજોવામાગુંછું. ફીરસેખેલાહોબે.
તેમણેકોલકાત્તામ્યુનિસિપલકોર્પોરેશનનીચૂંટણીપૂર્વેપ્રથમજાહેરસભાનેસંબોધતાંઆવુંનિવેદનકર્યુહતું.મમતાબેનરજીએટીએમસીનાચૂંટણીસૂત્રનોઉલ્લેખકરીનેજણાવ્યુંહતુંકે૨૦૨૪માંખેલાહોબે. કોલકાત્તામાંએકજાહેરસભામાંસમર્થકોનેસંબોધતાંમમતાબેનરજીએજણાવ્યુંહતુંકે૨૦૨૧નીચૂંટણીદરમિયાનમીડિયાતોજાણેભાજપજસત્તાપરઆવશેએરીતેવર્તતાહતાંઅનેલોકોગભરાયાંહતાં.પરંતુજનાદેશેબેધુંબદલીનાખ્યું.
બંગાળઆજેજેવિચારેછેતેભારતઆવતીકાલેવિચારશે. તૃણમૂલકોંગ્રેસનાવડાએજણાવ્યુંહતુંતેતેમનોપક્ષજુદાજુદારાજ્યોમાંજશેઅનેબંગાળશુંકરીરહ્યુંછેતેજણાવશે. અમેતેમનેબંગાળપાસેથીશીખલેવાજણાવીશુંએવુંકહીનેમમતાએઉમેર્યુહતુંકેહુંઉદ્યોગોસ્થાપીનેપુરવારકરીદઇશકેતમેઅમનેઅટકાવીશકોનહીં. હુંઆબાબતતમનેબતાવીશ. અમેલોકોનીસેવાકરીશુંઅનેછેલ્લાશ્વાસસુધીતેમનીસંસ્કૃતિઅનેશાંતિનુંજતનકરીશું.
હુંઇચ્છુછુકેભાજપ૨૦૨૪માંહારે. અન્યપાટનગરશહેરોસાથેકોલકાત્તાનીતુલનાકરતાંપ.બંગાળનામુખ્યપ્રધાનેસમર્થકોનેજણાવ્યુંહતુંકેતમેમુંબઇ, દિલ્હીકેચેન્નઇજાવ,પરંતુતમનેકોલકાત્તાજેવુંસુંદરશહેરજોવાનહીમળે. દિલ્હીમાંતમારેપાણીમાટેટેક્સદેવોપડેછે. અમેઅહીટેક્સલેતાંનથી. મમતાબેનરજીએએવુંપણજણાવ્યુંહતુંકેટીએમસીએકામનહીંકરનારાકાઉન્સેલરોનેકોઇટિકિટઆપીનથી.
કાઉન્સેલરેડ્રેનેજઅનેસિવરેજનીસમસ્યાઓ, પાણીનીઅનેવીજળીઅંગેનીસમસ્યાઓનોસામનોકરવાનોહોયછે. જોતમેઆવીસમસ્યાઓનોસામનોકરીશકશોનહીંતોકાઉન્સીલરબનશોનહીં. મમતાબેનરજીએજણાવ્યુંહતુંકેજોકોઇઘરબનાવતાંહોયતોશામાટેકાચોમાલસામાનતેમણેતમારીપાસેથીખરીદવોપડે ? હવેતોઓનલાઇનસિસ્ટમદ્વારાદરેકબાબતપ્રોસેસથઇશકેછે.
Recent Comments