નવી દિલ્હી, તા. ૧૧
દેશના વિખ્યાત તથા વરિષ્ઠ વકીલ અને ટોચના રાજનીતિજ્ઞ રામ જેઠમલાણીએ કહ્યું હતું કે, તેઓ ઇસ્લામના નબી (સ.અ.વ.)ના મહાન પ્રશંસક છે અને તેઓ પવિત્ર કુર્આનના છાત્ર છે. અલબેઝા, કળા અને વિચાર ક્લબમાં ધર્મનિરપેક્ષતા અંગે વાત કરતાં તેમણે જણાવ્યંુ હતું કે, વિવિધ બંધારણો વચ્ચે ભારતમાં બંધારણ કેટલું છે, આ અંગે ખોટી ધારણાઓ છે અને આજ સંપૂર્ણ રીતે અજાણ છે. તેમણે કહ્યું કે, ભારતમાં લોકો ભૂલી જાય છે કે, ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય છે અને ધર્મનિરપેક્ષતાનો અર્થ ધર્મને આધીનતાને કારણે છે.