હૈદરાબાદસિટીપોલીસનુંપીપલફ્રેન્ડલીપોલીસએવુંસૂત્રછેતેનાબદલેઆડેધડચેકિંગઅનેકોર્ડન-સર્ચદ્વારાકિશોરોઅનેયુવાનોભયભીતબનીગયાછે
(એજન્સી) તા.૨૪
કેટલાકમિત્રોસાથેઘરનીનજીકગરમાગરમચાનીએકનાનકડીદુકાનપરએકકપચાનુંમહત્વએટલુંબધુંહોયછેકેએકયુવાનકેસ્થાનિકનિવાસીએકલાંબાદિવસનાઅંતેચાનાએકકપમાટેતલસતોહોયછે. જોકેહૈદરાબાદનાપુરાનાશહેરનાદબીરપુરવિસ્તારોનાયુવાનોઅનેકિશોરોગતસપ્તાહેપોતાનીશાંતિપૂર્ણસાંજનેખલેલપહોંચેતેમાટેતૈયારનહતાત્યારેપોલીસકર્મીઓનાએકગ્રુપેગતસપ્તાહેરાત્રે૮થી૯વચ્ચેઆવિસ્તારનીમુલાકાતકરીહતી. પોલીસકર્મીઓએકવાહનમાંનજીકનીચાનીદુકાનસુધીપહોંચ્યાંઅનેગ્રાહકોનેદુકાનખાલીકરવાકહ્યું. પોલીસેગ્રાહકોનેપોતાનાખિસ્સાખાલીકરવાકહ્યુંજ્યારેબાજુનાપાનનાગલ્લાનામાલિકનેપણબહારનીકળીજવાકહ્યુંકેજેથીતેઓગેરકાયદેરીતેગુટખાવેચેછેકેકેમતેનીસંપૂર્ણતપાસકરીશકે. પોલીસહૈદરાબાદ, સાયબરાબાદઅનેરાજકુંડાપોલીસશહેરીઅનેઅર્ધશહેરીવિસ્તારોમાંકોર્ડન (નાકાબંધી) અનેસર્ચ (તલાશી) અભિયાનચલાવીરહીછેજેલગભગઅડધાદાયકાપૂર્વેશરૂથયુંહતું. પોલીસહવેનશીલીદવાઓસંબંધીતઅપરાધોપરગાળિયોકસવાનીકોશિશકરીછેતેથીપેટ્રોલિંગવધારીદીધુંછે. આમપોલીસકોર્ડનઅનેસર્ચઅભિયાનદ્વારાપુરાનાશહેરનાયુવાનોમાંભયઅનેફફડાટનોમાહોલઊભોકરેછે. હૈદરાબાદસિટીપોલીસનુંપીપલફ્રેંડલીપોલીસએવુંસૂત્રછેતેનાબદલેઆડેધડચેકિંગઅનેકોર્ડન-સર્ચદ્વારાકિશોરોઅનેયુવાનોભયભીતબનીગયાછે. આમહિનાનાઆરંભેપશ્ચિમઝોનવિસ્તારમાંઆપ્રકારનાચેકિંગદરિયાનઆડેધડલોકોનીવોટ્સએપચેટચેકકરીનેનાગરિકોનીપ્રાઇવસીપરઆક્રમણકરવાબદલપોલીસનીસખતશબ્દોમાંઆલોચનાથઇહતી. કર્મશીલોસહિતઅનેકલોકોપોલીસનાકોર્ડનઅનેસર્ચઓપરેશનપરખફાછેઅનેપોલીસનીસખતશબ્દોમાંઝાટકણીકાઢીછે. ચિંતિતનાગરિકોનોએવોમતછેકેઆપ્રકારનીપ્રયુક્તિઓદ્વારાપોલીસઝૂંપડપટ્ટીઅનેગરીબવિસ્તારોમાંરહેતાવંચિતસમુદાયોનેનિશાનબનાવેછેઅનેમોટેભાગેઆવાવિસ્તારોમાંપોલીસઆપ્રકારનાકોર્ડનઅનેસર્ચઓપરેશનહાથધરેછે.
Recent Comments