(એજન્સી)                           તા.૨૦

શુંબાંગ્લાદેશમાંભારતનાવિજયસાથેઈન્દિરાગાંધીનેકોઇનિસ્બતનહતી ? પાકિસ્તાનનેહરાવવાબદલશુંઅટલબિહારીવાજપેયીએઈન્દિરાગાંધીનેદુર્ગાતરીકેબિરદાવ્યાંનહતાં ? જોકેમોદીજીકદાચઆબાબતમાંવધુમાહિતગારહશેબરાબરને ? બાંગ્લાદેશનામુક્તિસંગ્રામના૫૦વર્ષનીવિજયદિવસનીઉજવણીમાંથીઈન્દિરાગાંધીનાનામનીબાદબાકીકરીનેમોદીજીએજાણેઐતિહાસિકભુલસુધારીલીધીહોયએવુંલાગેછે.                 શુંતેઓબાંગ્લાદેશમાટેજેલમાંગયાંહતાં ? આરએસએસએભારતનીસ્વતંત્રતામાટેક્યારેયલડતઆપીનહતી, પરંતુપૂર્વપાકિસ્તાનનામામલેતેઓજેલમાંગયાંહતાં. માનવામાંઆવેએવીવાતનથી, પરંતુમોદીહૈતોમુમકીનહૈ. જેઓએવુંકહેછેકેપોતે૧૯૭૧માંજેલગયાહતાએવાવડાપ્રધાનમોદીનેબાંગ્લાદેશનામુક્તિસંગ્રામમાંઈન્દિરાગાંધીનીભૂમિકાયાદનથી.

નરેન્દ્રમોદીએબાંગ્લાદેશનીમુક્તિમાટેજેલગયાનોદાવોકર્યોછેશુંએટલામાટેતેમનીસરકારેબાંગ્લાદેશનીમુક્તિસંગ્રામના૫૦વર્ષનીસત્તાવારઅનેસરકારીઉજવણીસમારોહમાંઈન્દિરાગાંધીનાનામનીગુપચુપરીતેબાદબાકીકરીછે ? આવાઅનેકસવાલોઊભાથયાંછે. શુંમોદીસરકારએવુંમાનેછેકેશ્રીમતીઈન્દિરાગાંધીએકંઇકર્યુનહતુંતેથીબાંગ્લાદેશનારચનાઅનેસર્જનપાછળતેમનેશામાટેયશઆપવો ?                 યુકેમાંભારતીયરાજદૂતનાઅપહરણઅનેહત્યાનાબદલામાંઈન્દિરાગાંધીએકાશ્મીરીઆતંકીનેફાંસીએલટકાવ્યોહતો. જોકેતેમણેસુઝબુઝથીનિર્ણયલીધોહોતતોતેનાબદલેતેમણેમકબુલબટનેપાકિસ્તાનપરતમોકલ્યોહોત. ઈન્દિરાગાંધીકેમલોખંડીમહિલાકહેવાયછે. જ્યારેતેમનામાંડેમ, રેલવે, એરપોર્ટ, સ્ટીલપ્લાન્ટ, બેંકોજેવીઅસ્કયામતોવેચવાનીહિંમતનહતીતોપછીતેઓકઇરીતેલોખંડીમહિલાતરીકેઓળખાયછે ? એવાસવાલોજાણેઆજેઊભાથઇરહ્યાંછે.                    રાષ્ટ્રમાટેજાણેકુરબાનીઆપવામાંશ્રીમતીગાંધીઅનેતેમનાપુત્રએમૂર્ખામીકરીહોયએવુંલાગેછે. જાનનીકુરબાનીઆપવીએસૈનિકોનુંકામછેનહીકેવડાપ્રધાનોનું. મોદીકદાચશ્રીમતીઈન્દિરાગાંધીનેએકાદપાઠભણાવીશક્યાંહોતપરંતુશુંઈન્દિરાગાંધીતેમનેસાંભળતખરા ? અનેશુંએટલામાટેઆપણેબાંગ્લાદેશનાસર્જનબદલયશઆપવોજોઇએનહીં ?