(સંવાદદાતાદ્વારા)
અમદાવાદ, તા.૨૭
ગોધરામાંટ્રેનસળગા
વવાનીઘટનાઅનેત્યારબાદરાજ્યભરમાંફાટીનીકળેલાકોમીરમખાણોનેકારણેભોગબનેલાલોકોઅનેપીડિતોનેઅનેકપ્રકારનીઅગ્નિપરીક્ષાઓમાંથીપસારથવુંપડ્યુંછે. આદર્દનાકઘટનાનેઆજે૨૦વર્ષપૂરાથયાછેપણઆજેપણટ્રેનકાંડથીમાંડીતોફાનોસુધીનાઅસરગ્રસ્તોયેનકેનપ્રકારેપોતાનાજીવનમાંપડકારોનોસામનોકરવામજબૂરછે. જેપૈકીએકછેશેખદંપતીછે. સલીમશેખઅનેતેમનાપત્નિજેબુન્નિશાશેખ૨૦૦૨નારમખાણોસમયેશહેરનાગુલબર્ગસોસયટીનજીકનાચમનપુરાખાતેરહેતાહતા. ત્યારેલઘુમતીસમુદાયનાલોકોનેનિશાનબનાવીકરવામાંઆવેલાહુમલામાંસલીમશેખનોઅઢીવર્ષનોપુત્રમુઝફ્ફરગુમથઈગયોહતો. આજેમુઝફ્ફર૨૨વર્ષનોથયોછે. ત્યારેતેનીપાલકમાતાવીણાપાસેથીતેનોકબ્જોમેળવવાશેખદંપતીઆજેપણકાનૂનીલડતચલાવીરહ્યાછે. કેમકે, ડીએનએરિપોર્ટનાઆધારેમુઝફ્ફરઉર્ફેવિવેકશેખદંપતીનોપુત્રહોવાનુંપુરવારથયુંહતુંપણહાલતેનીકસ્ટડીવીણાપાસેછે, એમસલીમશેખેગુજરાતટુડેસાથેનીવાતચીતમાંજણાવ્યુંહતું.
સલીમશેખેજણાવ્યું
હતુંકે, તોફાનોશાંતથયાબાદહુંમારાપુત્રનેશોધવાનીકળ્યોહતોપણત્યારબાદઅમનેજાણથઈકે, મારોપુત્રવીણાનામકહિન્દુમહિલાપાસેછે. વીણાએપુત્રતેનોહોવાનોદાવોકર્યોહતો. જેથીતેનીકસ્ટડીમેળવવાકોર્ટમાંકેસદાખલકરવોપ
ડ્યોહતો. જેનીકાનૂનીલડતઆજે૨૦વર્ષબાદપણજારીછે. સલીમશેખેગુજરાતટુડેસાથેનીવાતચીતમાંજણાવ્યુંંહતુંકે, હાઈકોર્ટનાવરિષ્ઠવકીલએમ.એમ. તિરમીઝીનાઅથાગપ્રયાસોથીહાઈકોર્ટેઅમનેઅમારાપુત્રનેમળવાનીમંજૂરીઆપીહતી. તેમનાપ્રયાસોથીઅમનેહિંમતમળીહતી. ત્યારબાદકોર્ટનાઆદેશમુજબઅમેતેનેમળતાહતાપણછેલ્લાપાંચછમહિનાથીઅમારોપુત્રઅમનેમળવાઆવ્યોનથી. તેમણેજણાવ્યુંંહતુંકે, સીનિયરએડવોકેટએમ.એમ. તિરમીઝીઅનેસીટીઝન્સઓફજસ્ટીશએન્ડપીસ (સીજેપી)નાતિસ્તાસેતલવાડનાપ્રયાસોથીઅમનેવિશ્વાસછેકે, એકદિવસઆકાનૂનીજંગમાંજીતઅમારીથશેઅનેઅમારોપુત્રમળશે. હાલચમનપુરાકેસનીઅપીલકોર્ટમાંપડતરછેત્યારેઅમનેધારાશાસ્ત્રીએમ.એમ. તિરમીઝીદ્વારાચલાવવામાંઆવીરહેલીકાનૂનીલડતથીન્યાયમળવાનીઆશાછે. અત્રેઉલ્લેખનિયછેકે, ગુલબર્ગઅનેનરોડાપાટિયાહત્યાકાંડસહિતઆઘટનાએપણરાષ્ટ્રીયતથાઆંતરરાષ્ટ્રીયમીડિયાનુંધ્યાનપોતાનીતરફખેંચ્યુંહતું. જેમાંમુસ્લિમમાતા-પિતાનેત્યાંજન્મેલાબાળકનીપાલકમાતાહિન્દુમહિલાબનીહતી. પણહાલબાળકમાંથીયુવકથઈગયેલામુઝફ્ફરઉર્ફેવિવેકનીકસ્ટડીમાટેનોકેસગુજરાતહાઈકોર્ટમાંચાલીરહ્યોછે.
Recent Comments