NCRBમ્નાડેટાઅનુસાર૨૦૨૦માંબાળકોવિરૂદ્ધઆચરવામાં આવેલસાયબરઅપરાધોમાંથયેલોજંગીઉછાળોચિંતાજનકછે

(એજન્સી)                          તા.૧૮

૨૦૧૯નીતુલનાએ૨૦૨૦માંબાળકોવિરૂદ્ધસાયબરક્રાઇમનાકેસોમાં૪૦૦ટકાકરતાંવધુઉછાળોઆવ્યોછે.

નેશનલક્રાઇમરેકર્ડબ્યુરોના (એનસીઆરબી) અદ્યતનઅહેવાલઅનુસારઆપ્રકારનામોટાભાગનાઅપરાધોસેક્સ્યુલએક્ટમાંબાળકોનેદર્શાવતીસામગ્રીપ્રસિદ્ધકરવાનાકેટ્રાન્સમિટકરવાનેલગતાછે. ઓનલાઇનઅપરાધોના૮૪૨પૈકી૭૩૮કેસોસેક્સ્યુલએક્ટમાંબાળકોનેદર્શાવતીસામગ્રીપ્રસિદ્ધકરવાકેટ્રાન્સમિટકરવાનેલગતાહોવાનુંબહારઆવ્યુંછે. એનસીઆરબીનાડેટાજણાવેછેકેબાળકોવિરૂદ્ધનાસાયબરઅપરાધોનીબાબતમાંટોચનારાજ્યોમાંદેશનાપાંચરાજ્યોસૌથીમોખરેછે. જેમાંઉ.પ્ર.માં૧૭૦, કર્ણાટકમાં૧૪૪, મહારાષ્ટ્રમાં૧૩૭, કેરળમાં૧૦૭અનેઓડિશામાં૭૧કેસોસાયબરક્રાઇમનાનોંધાયાછે. આમભૂતકાળનાવર્ષોનીતુલનાએબાળકોવિરૂદ્ધઆચરવામાંઆવેલઅનેઇન્ફર્મેશનટેકનોલોજીસેલહેઠળનોંધાયેલસાયબરઅપરાધોમાં૪૦૦ટકાકરતાંવધુતીવ્રઉછાળોનોંધાયોછે. ૨૦૧૦માંબાળકોવિરૂદ્ધસાયબરક્રાઇમના૧૬૮, જ્યારે૨૦૧૮માં૧૧૭સાયબરક્રાઇમનાકસોનોંધાયાંહતા. ૨૦૧૭માંબાળકોવિરૂદ્ધસાયબરક્રાઇમના૭૯કેસોનોંધાયાહતાં. ચાઇલ્ડરાઇટ્‌સએન્ડયુનાસીઇઓપૂજામારવાહનાજણાવ્યાંઅનુસારબાળકોશિક્ષણઅનેઅન્યકોમ્યુનિકેશનહેતુસરઇન્ટરનેટપરવધુસમયપસારકરતાંહોવાથીબાળકોઅનેકજોખમોનાવધુભોગબનેછે. ખાસકરીનેઓનલાઇનયૌનશોષણ, અશ્લીલસંદેશાનીઆપ-લે, પોર્નોગ્રાફીનોસંપર્કયૌનશોષણસામગ્રી, સાયબરધમકીઅનેઓનલાઇનઉત્પીડનજેવાકેટલાયઅન્યપ્રાઇવસીસંબંધિતજોખમોનોસામનોકરીરહ્યાંછે.

પૂજામારવાહેજણાવ્યુંકેબાળકોનાડિજિટલઅધિકારોપરઇન્ટરનેટગવર્નન્સઅનેબાળકોનારક્ષણમાટેમંચોવચ્ચેવધુસંકલનઅનેસંવાદિતાનીઆવશ્યકતાછે. તેમણેબાળકો, કેરગીવર્સ, શિક્ષકોઅનેલોકોનેઆનલાઇનજોખમોસામેસુરક્ષિતકરવામાટેસંકલિતઅભિગમથીસજ્જકરવાનીઆવશ્યકતાછેએવુંજણાવ્યુંહતું.