(એજન્સી) તા.૧૫
જોસમાજવદીપાર્ટી (સપા) અનેતૃણમૂલકોંગ્રેસ (ટીએમસી) ૨૦૨૪નીલોકસભાનીચૂંટણીમાંભાજપશાસિતનેશનલડેમોક્રેટીકઅલાયન્સસરકારનેહટાવવામાગતાહોયતોતેમણેઉ.પ્ર. અનેપ.બંગાળજીતવુંજપડશેએવુંબંગાળનામુખ્યપ્રધાનમમતાબેનરજીએસોમવારેજણાવ્યુંહતું. દરમિયાનપ.બંગાળનાચારમહત્વનાશહેરોમાંસ્થાનિકચૂંટણીઓમાંટીએમસીનુંરોલરફરીવળ્યુંહતું. મમતાબેનરજીએએવુંપણસ્પષ્ટકર્યુહતુંકેભાજપવિરુદ્ધપ્રાદેશિકપક્ષોનાગઠબંધનનેઊભુંકરવામાટેતેઓકોંગ્રેસપરઆધારરાખતાંનથી. કોંગ્રેસપ્રાદેશિકપક્ષોસાથેસારાસંબંધોધરાવતીનથીએવોઆક્ષેપમમતાબેનરજીએકર્યોહતો. ઉ.પ્ર.વિધાનસભાચૂંટણીમાટેતમેસપાનેતાઅખિલેશયાદવનેકેમસમર્થનઆપ્યું ? એવાપ્રશ્નનાજવાબમાંમમતાબેનરજીએજણાવ્યુંહતુંકેઉ.પ્ર.નામુખ્યપ્રધાનયોગીઆદિત્યનાથરાજ્યોનીચૂંટણીદરમિયાનપ્રચારકરવાઅહીંઆવ્યાંહતાં. હુંત્યાંગયોનહતોપરંતુજોઉ.પ્ર.નેબચાવવામાંઆવશેતોરાષ્ટ્રનોપણબચાવથશે. જોતમારે૨૦૨૪માંનરેન્દ્રમોદીનેપરાજયઆપવોહોયતોબંગાળઅનેઉ.પ્ર.નેઆવખતેપરાજયમાંથીઆવખતેબચાવવાપડશે. મેંએકપણઉમેદવારઊભારાખ્યાંનહીકારણકેહુંઅખિલેશનેનબળાપાડવામાગતીનહતી. પરંતુમેંઅખિલેશનેએવુંકહીદીધુંછેકેઅમેલોકસભાનીચૂંટણીચોક્કસલડીશું. ઉત્તરબંગાળનાસિલીગુડીશહેરમાટેરવાનાથતાંપહેલાટેલિફોનપરએકલોકપ્રિયબંગાળીટીવીચેનલસાથેનીવાતચીતમાંતેમણેઆવુંજણાવ્યુંહતું. સિલીગુડીમાંટીએમસીનેસંપૂર્ણબહુમતીમળીહતી. અત્રેઉલ્લેખનીયછેકેલોકસભાની૫૪૩માંથીબંગાળઅનેઉ.પ્ર.ની૧૨૨બેઠકોછે. ૨૦૧૯માંભાજપેબંગાળની૪૨માંથી૧૮બેઠકપરકબજોકરતાંટીએમસીનેમોટોફટકોપડ્યોહતો. મમતાબેનરજીએતાજેતરમાંપોતાનાપક્ષનાનેતાઓનેજણાવ્યુંહતુંકેટીએમસીએ૨૦૨૪માંતમામ૪૨બેઠકોમેળવવીપડશે. તેમણેજણાવ્યુંહતુંકેમારૂંમાનવુંછેકેપ્રાદેશિકપક્ષોવચ્ચેએકબીજાસાથેસમજહોવીજોઇએ. મેંસ્ટાલીનઅનેકેસીઆરસાથેવાતચીતકરીછે. અમેસાથેકામકરીરહ્યાંછીએ. અમેએવાતસાથેસંમતછીએકેભારતનુંસંઘીયમાળખુતૂટીરહ્યુંછે. આપણાબંધારણનુંઉલ્લંઘનથઇરહ્યુંછેતેથીતમામેએકપ્લેટફોર્મપરએકત્રથવુંજોઇએ.
Recent Comments