(એજન્સી)                                       તા.ર૬

લંડનનાએક૨૪વર્ષીયવ્યક્તિએટ્રેનસ્ટેશનપરપોતાનુંપોપ-અપસ્ટેન્ડસેટકર્યાપછીથોડાદિવસોમાંજનોકરીશોધીકાઢીહતી. મિડલસેક્સયુનિવર્સિટીમાંથીબેંકિંગઅનેફાઇનાન્સમાંફર્સ્ટ-ક્લાસનીડિગ્રીધરાવતોહોવાછતાંહૈદરમલિકરોગચાળાનીશરૂઆતથીજનોકરીનીશોધમાંઅસફળહતો. ઝૂમઇન્ટરવ્યૂથીનિરાશથયાપછી, શ્રીમલિક૨નવેમ્બરનીસવારેકેનેરીવ્હાર્ફનાવ્યસ્તનાણાકીયજિલ્લાતરફપ્રયાણકર્યુંહતું. મિસ્ટરમલિકકહેછેકે, તેઓતેમનાપિતામેહમૂદમલિક, જેએકનિવૃત્તકેબડ્રાઇવરથીપ્રેરિતહતા, જેઓકિશોરાવસ્થામાંપાકિસ્તાનથીબ્રિટનમાંસ્થળાંતરકરીગયાહતા. તેણેનોકરીશોધનારવ્યક્તિતરીકેપોતાનીશોધનામાર્ગમાંફેરફારકર્યોઅનેસ્ટેશનરીનીદુકાનમાંથીએકબોર્ડખરીદ્યું, જેનાપરતેણેઊઇકોડચોંટાવ્યાજેથીલોકોતેનુંCV અનેLINKEDINપ્રોફાઇલનેસરળતાથીએક્સેસકરીશકે. પ્રથમપાંચમિનિટઅથવા૧૦મિનિટમાંહુંનર્વસલાગ્યોહતોકારણકે, હુંત્યાંખાલીહાથેઊભોહતો. મારીપાસેમારીબેગમાંમારાબધાદસ્તાવેજોહતા. હુંત્યાંખાલીહાથેઊભોહતોઅનેલોકોનેજોવાનોપ્રયત્નકરતોહતોઅનેસક્રિયબનીનેતેમનીસાથેવાતકરવાનેબદલેલોકોનેમળવાનીઆશારાખતોહતો. તેનાઅભિગમમાંવધુસક્રિયબનવાનોપ્રયાસકરતા, હૈદરમલિકેલોકોસાથેવાતકરવાનુંશરૂકર્યુંઅનેટૂંકસમયમાંજપસારથતાંલોકોતેનીસાથેજોડાવાલાગ્યા. તેણેકહ્યુંકે, ‘મેંમારોCVમારાહાથમાંપકડ્યોહતોઅનેહુંલોકોનેફક્તગુડમોર્નિંગકહીરહ્યોહતો, ફક્તલોકોનેવાતચીતમાંજોડવાનોપ્રયાસકરીરહ્યોહતો. ઘણાલોકોએમનેતેમનાકાર્ડઆપ્યા, તેઓએમનેતેમનાફોનનંબરોઆપ્યાઅનેમારીસાથેવાતકરવાનુંશરૂકર્યું. પરંતુસફળતાત્યારેમળીજ્યારેએમેન્યુઅલનામનાવ્યક્તિએLINKEDINપરતેનોફોટોપોસ્ટકર્યો, જેટૂંકસમયમાંવાયરલથઇગયો. હૈદરમલિકસવારે૭વાગ્યાપહેલાંસ્ટેશનપરઆવીગયોહતો. સવારે૯ઃ૩૦વાગ્યેતેમનેકેનેરીવ્હાર્ફગ્રુપમાંટ્રેઝરીએનાલિસ્ટતરીકેનીભૂમિકામાટેઇન્ટરવ્યૂમાંઆવવાનુંકહેતોસંદેશમળ્યોહતો. તેમણેકહ્યુંકે, ‘મનેસવારે૯ઃ૩૦વાગ્યેડિપાર્ટમેન્ટનાડાયરેક્ટરતરફથીએકટેક્સ્ટસંદેશમળ્યોકે, ‘સવારે૧૦ઃ૩૦વાગ્યેઇન્ટરવ્યૂમાટેઆવો.’ મારીપાસેપાર્કમાંમારીકારહતીતેથીમેંબોર્ડલીધુંઅનેમારોબધોસામાનલઇલીધો. ઇન્ટરવ્યૂપછી૨૪વર્ષનોયુવાનતેનીકારપરપાછોગયોઅનેતેનેલાગ્યુંકે, LINKEDINનીપોસ્ટવાયરલથઇરહીછે. તેણેકહ્યુંકે, પ્રથમત્રણદિવસસુધીમારોફોનનોન-સ્ટોપવાગીરહ્યોહતોઅનેLINKEDINખરેખરવ્યસ્તહતું. શુક્રવારેશ્રીમલિકનેકેનેરીવ્હાર્ફગ્રુપસાથેબીજાઇન્ટરવ્યૂમાટેબોલાવવામાંઆવ્યાહતા, તેજસાંજેતેનેનોકરીનીઓફરકરવામાંઆવીહતી. શ્રીમલિકેLINKEDINપરલખ્યુંકે, ‘આશક્યબનાવવામાંમદદકરનારદરેકનોઆભાર, એમેન્યુઅલમાટેતેમણેખાસઆભારવ્યક્તકર્યો, જેમનીપોસ્ટથીતેમનેનોકરીશોધવામાંમદદમળીહતી.