એજન્સી)                          તા.૨૦

ત્રણેયકૃષિકાયદાઓપાછાખેંચવાનીજાહેરાતબાદપીલીભીતનાબીજેપીસાંસદવરૂણગાંધીએપણબહેનપ્રિયંકાગાંધીનીમાફકવડાપ્રધાનનરેન્દ્રમોદીનેપત્રલખ્યોછે. વરૂણગાંધીએવડાપ્રધાનનરેન્દ્રમોદીનેપત્રમોકલીનેકૃષિકાયદોપાછોખેંચવાનીજાહેરાતનેઆવકારીછેઅનેસ્જીઁપરકાયદોબનાવવાસહિતઅન્યમુદ્દાઓપરતાત્કાલિકનિર્ણયલેવાનીમાંગકરીછે. આંદોલનમાં૭૦૦થીવધારેખેડૂતોશહીદઁસ્નેમોકલવામાંઆવેલાપત્રમાંસાંસદવરૂણગાંધીએલખ્યુંછેકે, છેલ્લાએકવર્ષથી૩કૃષિકાયદાનેરદકરવાનીઅનેપાકનાલઘુત્તમટેકાનાભાવનીવૈધાનિકગેરંટીઆપવાનીમાંગનેલઈનેસમગ્રદેશમાંખેડૂતોનુંવિશાળઆંદોલનચાલીરહ્યુંછે. તમેમોટુંદિલરાખીનેઆકાયદાઓરદકરવાનીજેજાહેરાતકરીછેતેનામાટેહુંતમારોઆભારમાનુંછું. છેલ્લાએકવર્ષમાંઆઆંદોલનમાં૭૦૦થીવધુખેડૂતભાઈઓઅત્યંતકપરીપરિસ્થિતિમાંવિરોધકરતાશહીદપણથયાછે. તેમણેઆગળલખ્યુંછેકે, મારૂંમાનવુંછેકેજોઆનિર્ણયપહેલાલેવામાંઆવ્યોહોતતોઆટલીમોટીજાનહાનિનથઈહોત. મૃતકખેડૂતોનાપરિવારને૧-૧કરોડરૂપિયાવળતરતરીકેઆપવામાંઆવે. વરૂણગાંધીએલખ્યુંછેકે, તમનેનમ્રવિનંતીછેકેઆંદોલનમાંશહીદથયેલાખેડૂતભાઈઓપ્રત્યેસંવેદનાવ્યક્તકરતાતેમનાપરિવારોનેપણએક-એકકરોડરૂપિયાનુંવળતરઆપવામાંઆવે. આઆંદોલનદરમિયાનખેડૂતભાઈઓનેહેરાનકરવામાટેનોંધાયેલીતમામનકલીહ્લૈંઇપણતાત્કાલિકરદકરવીજોઈએ. ખેડૂતોનીબીજીમાંગસ્જીઁનેકાયદાકીયરીતેબંધનકર્તાબનાવવાસંબંધિતછે. આપણાદેશમાં૮૫ટકાથીવધુનાનાઅનેસીમાંતખેડૂતોછે. આખેડૂતોનાસશક્તિકરણમાટે, આપણેસુનિશ્ચિતકરવુંપડશેકેતેઓનેતેમનાપાકનીયોગ્યકિંમતમળે. સ્જીઁનીવૈધાનિકગેરંટીમળવીખૂબજમહત્વપૂર્ણવરૂણગાંધીએપત્રમાંલખ્યુંછેકે, આમાંગનાનિરાકરણવિનાખેડૂતોનુંઆંદોલનસમાપ્તથશેનહીંઅનેવ્યાપકઆક્રોશરહેશે, જેએકયાબીજાસ્વરૂપેબહારઆવતોરહેશે. તેથી, ખેડૂતોનેપાકનીસ્જીઁનીવૈધાનિકગેરંટીમળવીખૂબજમહત્વપૂર્ણછે. સ્જીઁપણકૃષિકિંમતકમિશનનાઝ્ર૨ + ૫૦% સૂત્રપરઆધારિતહોવીજોઈએ. આસંદર્ભેમારીઆપનેનમ્રવિનંતીછેકે, સરકારેરાષ્ટ્રનાહિતમાંઆમાંગણીનોતાત્કાલિકસ્વીકારકરવોજોઈએ. આનાથીઆપણાખેડૂતભાઈઓનેમોટુંઆર્થિકસુરક્ષાકવચમળશેઅનેતેમનીસ્થિતિમાંઘણોસુધારોથશે. લખીમપુરમાંહિંસાલોકશાહીપરકાળોડાઘમ્ત્નઁસાંસદવરૂણગાંધીએલખ્યુંછેકેવરિષ્ઠહોદ્દાપરબેઠેલાઘણાનેતાઓએઆંદોલનકારીખેડૂતોવિશેખૂબજદુઃખદનિવેદનોઆપ્યાછે. આનિવેદનોઅનેખેડૂતોનાઆંદોલનપ્રત્યેઅત્યારસુધીઅપનાવવામાંઆવેલાઉપેક્ષિતવલણનુંપરિણામછેકે૩ઑક્ટોબરનારોજલખીમપુરખેરીમાં૫ખેડૂતભાઈઓનેવાહનોદ્વારાકચડીનાખવામાંઆવ્યાહતા. આહૃદયદ્રાવકઘટનાઆપણીલોકશાહીપરકાળાધબ્બાસમાનછે. કેન્દ્રીયગૃહરાજ્યપ્રધાનવિરૂદ્ધપણકડકકાર્યવાહીથવીજોઈએવરૂણગાંધીએપત્રમાંલખ્યુંછેકે, હુંતમનેવિનંતીકરૂંછુંકેનિષ્પક્ષતપાસઅનેન્યાયમાટેઆઘટનામાંસંડોવાયેલાકેન્દ્રીયગૃહરાજ્યપ્રધાનવિરૂદ્ધકડકકાર્યવાહીકરવામાંઆવે. લોકશાહીબંધારણ, સંવાદઅનેસંવેદનશીલતાપરચાલેછે. દેશનાખેડૂતોઅપેક્ષારાખેછેકેતમેસંવેદનશીલતાથીઅનેસમયસરતેમનીસમસ્યાઓનોઉકેલલાવો. તેમણેલખ્યુંછેકે, હુંમાનુંછુંકેખેડૂતોનીઉપરોક્તઅન્યમાંગણીઓસ્વીકારીનેલખીમપુરખીરીનીઘટનામાંન્યાયનોમાર્ગમોકળોથવાથીદેશમાંતમારુંસન્માનવધીજશે. હુંઆશારાખુંછુંકેતમેટૂંકસમયમાંઆબાબતેચોક્કસનિર્ણયલેશો.