(સંવાદદાતાદ્વારા)
ગાંધીનગર, તા.ર૭
૭૩માપ્રજાસત્તાકપર્વનાપ્રભાતેરાજ્યકક્ષાનીઉજવણીમાંમુખ્યમંત્રીભૂપેન્દ્રપટેલેગીરસોમનાથજિલ્લામાંવેરાવળ-પ્રભાસપાટણનાસદ્ભાવનાગ્રાઉન્ડખાતેધ્વજવંદનકર્યુંહતું. તિરંગાનેસલામીઆપીગીરસોમનાથથીસમગ્રરાજ્યનીપ્રજાજનોને૭૩માપ્રજાસત્તાકપર્વનીશુભકામનાપાઠવીહતી. મુખ્યમંત્રીએતિરંગોલહેરાવ્યોત્યારેરાષ્ટ્રપ્રેમનીભાવનાસાથેવાયુદળનાહેલિકોપ્ટરમાંથીસમારોહનાસ્થળેઆકાશમાંથીપુષ્પવર્ષાકરવામાંઆવીહતી.
કોવિડ-૧૯નીપ્રવર્તમાનસ્થિતિનેધ્યાનમાંરાખીનેકોવિડપ્રોટોકોલસાથેયોજાયેલઆરાષ્ટ્રીયપર્વપ્રસંગેમુખ્યમંત્રીએખુલ્લીજીપમાંવિવિધપ્લાટુનનુંનિરીક્ષણકરીલોકોનુંધ્વજવંદનઝીલ્યુંહતું. ખુલ્લીજીપમાંનિરીક્ષણવેળાએમુખ્યમંત્રીનીસાથેમુખ્યસચિવપંકજકુમારઅનેપોલીસમહાનિર્દેશકઆશિષભાટિયાપણજોડાયાહતા. પરેડમાંઉત્કૃષ્ટદેખાવકરનારપ્લાટુનમાંપ્રથમક્રમેગુજરાતજેલપોલીસપ્લાટુન, દ્વીતિયક્રમેગુજરાતમરીનકમાન્ડોપ્લાટુનઅનેત્રીજાક્રમેજૂનાગઢમહિલાપોલીસપ્લાટુનઅનેપેરામીલીટ્રીકેટેગરીમાંરેપિડએક્શનફોર્સનાપ્લાટુનકમાન્ડરનેટ્રોફીએનાયતકરીસન્માનકરાયુંહતું. આપ્રસંગેરાષ્ટ્રીયબાળપુરસ્કારર૦રરવિજેતાઅનેશારીરિકઅક્ષમતાછતાંયોગાસનમાંમહારતહાંસલકરનારગુજરાતનીદીકરીઅન્વીઝાંઝરૂકિયાનુંમુખ્યમંત્રીભૂપેન્દ્રપટેલનાહસ્તેસન્માનકરવામાંઆવ્યુંહતું. આપ્રસંગેકરૂણાઅભિયાનઅંતગર્તઉત્કૃષ્ટકામગીરીકરનારવેટરનરીડૉ. પાર્થકુમારમહેતા, પ્રકૃતિનેચરક્લબનાયોગેશભાઈચુડાસમાસહિતનાઓનુંસન્માનકરવામાંઆવ્યુંહતું. મુખ્યમંત્રીનીઉપસ્થિતિમાંકોરોનાવોરિયર-ફ્રન્ટલાઈનકાર્યકર્તાઓનેકોરોનાવેક્સિનનોપ્રિકોસનડોઝઆપવામાંઆવ્યોહતો. મુખ્યમંત્રીનાહસ્તેગીરસોમનાથકલેક્ટરરાજદેવસિંહગોહિલનેનગરપાલિકાવિસ્તારનાવિકાસમાટેરૂા.ર.પ૦કરોડનોઅનેજિલ્લાનાગ્રામિણવિસ્તારનાવિકાસમાટેડીડીઓરવિન્દ્રખતાલેએરૂા.ર.પ૦કરોડનોચેકઅર્પણકરવામાંઆવ્યોહતો. આરાષ્ટ્રીયપર્વનીઉજવણીનાસમારોહમાંજુદા-જુદાસુરક્ષાદળોની૧૮જેટલીપ્લાટુન્સદ્વારાશિસ્તબદ્ધરીતેપરેડકરવામાંઆવીહતી. આપ્લાટુન્સમાંકોસ્ટગાર્ડ, આરએએફવસ્ત્રાલ, મરીનકમાન્ડોજામનગર, ગીર-સોમનાથજિલ્લાપોલીસ, ગુજરાતજેલપોલીસ, અમદાવાદશહેરટ્રાફિકપોલીસ, વિદ્યાર્થીઓનીએનએસએસપ્લાટુન, ગુજરાતઅશ્વદળઅનેએસઆરપીપાઈપબેન્ડપ્લાટુન્સકદમતાલસાથેરાષ્ટ્રધ્વજનેસલામીઆપીહતી.
Recent Comments