Blog

અમદાવાદની શિફા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલની યશકલગીમાં વધુ એક પિંછુ ઉમેરાયું : ૨૪x૭ કેથલેબ કાર્ડિયોલોજી વિભાગનો પ્રારંભ

અમદાવાદ, તા.૧૧

અમદાવાદશહેરમાંસ્વાસ્થ્યક્ષેત્રેસીમાચિહ્‌નરૂપકાર્યકરીરહેલીશિફામલ્ટીસ્પેશિયાલિટીહોસ્પિટલનીયશકલગીમાંવધુએકપિંછુઉમેરાયુંછે. જેમાં૨૪ઠ૭નાધોરણેકાર્યરતઈમરજન્સીકાર્ડિયોલોજીડિપાર્ટમેન્ટસાથેનીકેથલેબનેસ્થાપિતકરવામાંઆવીછે.

ગુજરાતસાર્વજનિકવેલફેરટ્રસ્ટનાનેજાહેઠળઅનેજનાબઅફઝલમેમણનાસિદ્ધહસ્તસફળસંચાલનહેઠળચાલીરહેલીશિફામલ્ટીસ્પેશિયાલિટીહોસ્પિટલમાંઆઅત્યાધુનિકકેથલેબસ્થાપનાનીઉજવણીપ્રસંગેદેશ-વિદેશમાંઆદરણીયએવાવિદ્વાનમૌલાનાગુલામમોહમ્મદવસ્તાનવીસાહેબખાસઉપસ્થિતરહ્યાહતાઅનેએમણેઆહોસ્પિટલલોકોનીઉત્તમસેવાકરતીરહેએવીવિશિષ્ટદુઆગુજારીહતી.

ઉલ્લેખનીયછેકે, પ્રમાણમાંસસ્તા-રાહતદરેચાલીરહેલીઆહોસ્પિટલમાંહૃદયરોગોનાઈલાજમાટે૨૪કલાકઈમરજન્સીસેવાશરૂથતાઆવશ્યકતાધરાવતાદર્દીઓનેનજીકમાંજશ્રેષ્ઠસુવિધામળવાનીતકોસર્જાઈછેઅનેનોંધનીયબાબતતોએછેકે, આકેથલેબટીમનુંનેતૃત્વઅત્યંતઅનુભવીઅનેહૃદયરોગોનાનિષ્ણાતઈન્ટરનેશનલકાર્ડિયોલોજિસ્ટડૉ.માહપેકરમશહદીકરીરહ્યાંછે. નડિયાદખાતેવર્ષોથીસ્થાયીથયેલાઅનેદર્દીઓમાંત્યાંખૂબલોકપ્રિયથયેલાડૉ.માહપેકરમશહદીપોતાનીકર્મભૂમિનોત્યાગકરીનેસેવાનાઉદ્દેશ્યસાથેખાસશિફાહોસ્પિટલમાંપોતાનીફરજબજાવવાઆવીપહોંચ્યાછે. જેઅંગેતેમનીખાસપ્રશંસાથઈરહીછે. કોરોનાકાળતેમજઅન્યસંકટસમયેજમાલપુરમાંકાર્યરતએવીશિફાહોસ્પિટલજરૂરિયાતમંદદર્દીઓમાટેઆશિર્વાદરૂપસાબિતથઈહતીત્યારેએમાઆધુનિકકેથલેબશરૂકરતાસેવાભાવીસંચાલકઅફઝલભાઈમેમણનીકામગીરીનેઉપસ્થિતોએબિરદાવીહતી. ઉલ્લેખનીયછેકે, આવિશિષ્ટપ્રસંગેધારાસભ્યોગ્યાસુદ્દીનશેખ, ઈમરાનખેડાવાલા, કેળવણીકારઝુબેરભાઈગોપલાણી, સેવાભાવીમુસ્તુફાભાઈશેખ, ગુજરાતટુડેનેપ્રસિદ્ધકરતાલોકહિતપ્રકાશનસાર્વજનિકટ્રસ્ટનાપ્રેસિડેન્ટસુહેલતિરમીઝીવગેરેઉપસ્થિતરહ્યાહતા. અત્રેએનોંધવુંજરૂરીછેકે, અફઝલભાઈમેમણશિફાહોસ્પિટલનુંસફળસંચાલનતોકરીજરહ્યાછેસાથોસાથજરૂરિયાતમંદલોકોનેદરવર્ષેહજકરાવીરહ્યાછે. એટલુંજનહીંવિધવાઓ, અનાથોસહિતસમાજનાનબળાવર્ગોનાઉત્કર્ષમાટેસતતપ્રયત્નશીલરહેછે.